આ વાર્તા નાફિસાબેનની છે, જે એક ગરીબ મુસ્લિમ પરિવારમાં જન્મી હતી. તેમના લગ્ન નાની ઉંમરે થયા, પરંતુ લગ્ન પછી તેમને ઘણા દુખો સહન કરવા પડ્યા. પતિની દારૂની આદત અને સાસુના દબાણ વચ્ચે નાફિસાબેનને જીવનમાં કોઈ રાહત મળતી નથી. તેમ છતાં, જયારે તેમને એક સુંદર દીકરી ઝોયાનો જન્મ થાય છે, ત્યારે સાસુ અને પતિએ તેમને નકારતા શરૂ કરે છે. નાફિસાબેન પોતાના દીકરીને સારી જીંદગી આપવા માટે નિર્ધારિત છે, અને તે ઘર છોડીને પોતાની જિંદગી શરૂ કરવાનો નિર્ણય કરે છે. તેમણે પોતાને અને ઝોયાને એક નવી શરૂઆત આપવા માટે આણંદમાં જવા માટે નીકળી જવા નો નક્કી કર્યો. તેમ છતાં, તે પોતાના પિયરના પરિવારથી પણ સહારો નથી મળતો, પરંતુ નાફિસાબેન હાર માનવા માટે તૈયાર નથી. આ વાર્તા માતૃત્વની શક્તિ અને દુખદાયી પરિસ્થિતિઓમાં પણ આશા રાખવાની મહત્તા દર્શાવે છે. નાફીસા - માતૃત્વની પરાકાષ્ઠા BANSRI PANDYA ..ANAMIKA.. દ્વારા ગુજરાતી સામાજિક વાર્તાઓ 30.3k 1.3k Downloads 4.4k Views Writen by BANSRI PANDYA ..ANAMIKA.. Category સામાજિક વાર્તાઓ સંપૂર્ણ વાર્તા વાંચો મોબાઈલ પર ડાઉનલોડ કરો વર્ણન આજથી ૬ મહિના પેલા ની વાત છે મને મારા કામ થી અમદાવાદ જવાનુ હતુ એટલે આણંદ થી અમદાવાદ ની બસ પકડવાની હતી હુ જરા મોડી પડેલી એટલે જરા ઉતાવળ મા આવી સ્ટેશન પર. જોયુ તો બસ ઉપડવાની તૈયારી માં જ હતી એટલે મેં દોડી ને બસ પકડી માંડ જગ્યા મળી એટલે હુ બેઠી. મને મારા કામ અંગે કેટલાય ટાઇમ થી કાંઇ સારુ સુજતુ ન હતુ લખવા માટે એવા વિચારો કરતી હતી ત્યાંજ એક મીઠો અવાજ કાને પડયો “ બેટા પાણી પીશ?” ને મારુ ધ્યાન તુટયુ મે જોયુ તો મોટી ઉંમરના એક માંજી બેઠા હતા મારા બાજુમાં સફેદ વાળ અંબોડો વાળ્યો More Likes This ગીતા - સવાલ તમારા જવાબ શ્રીકૃષ્ણના - 2 દ્વારા Hardik Galiya પંચતંત્ર વાર્તાઓ આધુનિકતા - 5 દ્વારા Ashish ગિજુભાઈ ની પ્રેરક વાર્તાઓ આધુનિક ઢબે - 1 દ્વારા Ashish ભારતીય સૈનિકો રાજ રમતનો ભોગ બન્યા દ્વારા Gautam Patel હેલો.. કોઈ છે? દ્વારા Trupti Bhatt લુચ્ચું શિયાળ દ્વારા Darshana Hitesh jariwala પડછાયો: એક પેઢીના સ્વપ્નનો વારસો - 1 દ્વારા I AM ER U.D.SUTHAR બીજા રસપ્રદ વિકલ્પો ગુજરાતી વાર્તા ગુજરાતી આધ્યાત્મિક વાર્તાઓ ગુજરાતી ફિક્શન વાર્તા ગુજરાતી પ્રેરક કથા ગુજરાતી ક્લાસિક નવલકથાઓ ગુજરાતી બાળ વાર્તાઓ ગુજરાતી હાસ્ય કથાઓ ગુજરાતી મેગેઝિન ગુજરાતી કવિતાઓ ગુજરાતી પ્રવાસ વર્ણન ગુજરાતી મહિલા વિશેષ ગુજરાતી નાટક ગુજરાતી પ્રેમ કથાઓ ગુજરાતી જાસૂસી વાર્તા ગુજરાતી સામાજિક વાર્તાઓ ગુજરાતી સાહસિક વાર્તા ગુજરાતી માનવ વિજ્ઞાન ગુજરાતી તત્વજ્ઞાન ગુજરાતી આરોગ્ય ગુજરાતી બાયોગ્રાફી ગુજરાતી રેસીપી ગુજરાતી પત્ર ગુજરાતી હૉરર વાર્તાઓ ગુજરાતી ફિલ્મ સમીક્ષાઓ ગુજરાતી પૌરાણિક કથાઓ ગુજરાતી પુસ્તક સમીક્ષાઓ ગુજરાતી રોમાંચક ગુજરાતી કાલ્પનિક-વિજ્ઞાન ગુજરાતી બિઝનેસ ગુજરાતી રમતગમત ગુજરાતી પ્રાણીઓ ગુજરાતી જ્યોતિષશાસ્ત્ર ગુજરાતી વિજ્ઞાન ગુજરાતી કંઈપણ ગુજરાતી ક્રાઇમ વાર્તા