મિત્રો સાથે ફરવા જવાની વાતો થઈ રહી હતી, અને દિવાળી પછી એ વિચારને વાસ્તવમાં અમલમાં લાવવાનો સમય આવ્યો. દિવાળીમાં મજા કરતા, નંદનભાઈએ ગરીબોને ફટાકડા આપ્યા, અને નવા વર્ષે હું મારા પરિવાર સાથે પ્રવાસ પર ગયો. હવે નંદન અને ઉદય સાથે મળીને ફરવા જવાનું નક્કી થયું હતું, અને નીકુંજની કાર લેવાની યોજના બનાવવામાં આવી. ત્યાંથી, પાર્થના કાકાને સારા રૂટ વિશે પૂછવાનો વિચાર આવ્યો. હું આ બધાની માહિતી વિના બહારગામ હતો, જ્યારે હું ભાવનગર આવ્યો ત્યારે મિત્રોએ મને ફરવા જવાની યોજના વિશે કહ્યું. હું આબુ-અંબાજી જવાનો કહિ ગયો, જેના કારણે મિત્રોને ખીજાવો થયો. અંતે, ઉદયના પપ્પાને મંજૂરી મળતી નથી, અને ઉદય રિસાઈ જાય છે. બધા સાથે મળીને ફરીથી વાતો કરી રહ્યા છે, અને ઉદયનો ફોન આવે છે, જ્યાં તે મને પૂછે છે કે હું ક્યાં છું.
બિન્દાસ સફર
Kaushal Upadhyay દ્વારા ગુજરાતી પ્રવાસ વર્ણન
Four Stars
1.5k Downloads
4.4k Views
વર્ણન
મિત્રો,ચાલો હવે ક્યાંક ફરવા જઈએ હવે બોવ કંટાળો આવે છે,થોડો સમય બધા સાથે રઈને મસ્તી-મજાક કરીએ. આવી અમે વાતો કરતા હતા,જોકે આવી વાતો તો અમારે લગભગ ચાલુ જ હોય છે પણ અમને શું ખબર હતી કે આ વખતે આ વાત સાચી થઇ જશે.વાત છે આ ગઈ દિવાળી વખતની,તહેવારમા તો ઘરે ફરવા જવાની વાત કરાય જ નહી,અને એમાં પણ ઉદયની દુકાન અરે બાપા ત્યાં તો દિવાળીમાં તો ફૂલ ઘરાકી હોય એટલે અમે બધા લગભગ આખો દિવસ ત્યાં જ બેસતા કામ કરતા અને મજા કરતા એટલે દિવાળી પછી કઈક નક્કી કરશું એવું બધાયે ભેગા મળી નક્કી કર્યું.દિવાળી બોવ સરસ ગઈ ખુબ મજા
More Likes This
બીજા રસપ્રદ વિકલ્પો
- ગુજરાતી વાર્તા
- ગુજરાતી આધ્યાત્મિક વાર્તાઓ
- ગુજરાતી ફિક્શન વાર્તા
- ગુજરાતી પ્રેરક કથા
- ગુજરાતી ક્લાસિક નવલકથાઓ
- ગુજરાતી બાળ વાર્તાઓ
- ગુજરાતી હાસ્ય કથાઓ
- ગુજરાતી મેગેઝિન
- ગુજરાતી કવિતાઓ
- ગુજરાતી પ્રવાસ વર્ણન
- ગુજરાતી મહિલા વિશેષ
- ગુજરાતી નાટક
- ગુજરાતી પ્રેમ કથાઓ
- ગુજરાતી જાસૂસી વાર્તા
- ગુજરાતી સામાજિક વાર્તાઓ
- ગુજરાતી સાહસિક વાર્તા
- ગુજરાતી માનવ વિજ્ઞાન
- ગુજરાતી તત્વજ્ઞાન
- ગુજરાતી આરોગ્ય
- ગુજરાતી બાયોગ્રાફી
- ગુજરાતી રેસીપી
- ગુજરાતી પત્ર
- ગુજરાતી હૉરર વાર્તાઓ
- ગુજરાતી ફિલ્મ સમીક્ષાઓ
- ગુજરાતી પૌરાણિક કથાઓ
- ગુજરાતી પુસ્તક સમીક્ષાઓ
- ગુજરાતી રોમાંચક
- ગુજરાતી કાલ્પનિક-વિજ્ઞાન
- ગુજરાતી બિઝનેસ
- ગુજરાતી રમતગમત
- ગુજરાતી પ્રાણીઓ
- ગુજરાતી જ્યોતિષશાસ્ત્ર
- ગુજરાતી વિજ્ઞાન
- ગુજરાતી કંઈપણ
- ગુજરાતી ક્રાઇમ વાર્તા