આ કાવ્યમાં જીવનની દુઃખદાયક બાબતો અને લાગણીઓનું વર્ણન કરવામાં આવ્યું છે. પ્રથમ હાઈકુમાં, દુનિયાના દુઃખદાયક સ્વરૂપને દર્શાવવામાં આવે છે, જ્યાં મૂતીનો ઉલ્લેખ છે. બીજામાં, લાગણીઓ અને આશાઓનું અંતર, જેમ કે સંતાપ અને નિરાશા, સમજાવવામાં આવે છે. ત્રીજું હાઈકુ મંદિરે ભક્તોનું અભાવ દર્શાવે છે, જયાં પ્રભુ ભક્તની શોધમાં છે. ચોથી પંક્તિમાં, ભમરો અને ફુલોની શોધનું વર્ણન છે, જે સુકાયેલી આવૃત્તિ બતાવે છે. છેલ્લું હાઈકુ જીવનમાં નવું શોધવાનું પ્રતીક છે, જેમાં સુખની શોધ છે. યશ ના હાઈકુ - 2 Yash Thakor દ્વારા ગુજરાતી કવિતાઓ 11 1.4k Downloads 7.4k Views Writen by Yash Thakor Category કવિતાઓ સંપૂર્ણ વાર્તા વાંચો મોબાઈલ પર ડાઉનલોડ કરો વર્ણન યશ ના હાઈકુ●●●●●●●●●●●●●●●●●●●●●●●●●●●●●●●●(1)ન વિણું મોતી!આ જગ દુઃખયાળું,પછી રાખુ ક્યાં?(2)ભાવના પણસંતાઇ ગઇ હવેઆશ પણ ક્યાં?(3)જુનુ મંદિરભક્ત વિનાનું; ગોતેપ્રભુ ભક્તને(4)એક ભમરો;છે ફુલોની શોધમાંફુલ સુકાયા(5)આંખોમાં આંસુરડી બેન ઊંબરેભાઇની યાદ!(6)રાખ ઉડીનેઆવી આંસુ લૂંટવાઆંસુ બનીને(7)હદય જેનાઉતરે હૃદયમાંહદ વિનાના(8)જુગનુ બનીઅંધારી રાતે કરેરોશન નભ(9)સસલુ ચાલ્યુંકાચબાની રેસમાંછતાં હારિયું!(10)મે પીધા ઝેર!જાણી જાણી મરવાગયો જીવનો!(11)ઘર સંસારજીવન જીવવા મારગેકાંટા-કાંકરા(12)મન ખુશ છેલંબાવવા જીવનહસ્વુ જરૂરી(13)ભુખ થી ભૂંડીભીખ માંગવી; પણનાના છે બાળ(14)શું કરૂ હવે?ન સમજાય ત્યારેઆત્મમંથન(15)પથ્થર મેલાપૂજારી સિંચે દુધશું થાય ચોખ્ખા?(16)કળિયુગ માંમોલ પાણીના; જેમસોનુ વેચાય!(17)ભેગા મળીનેજમે; તે ગામડાનીસાચી સંસ્કૃતિ(18)ભેગુ કરીનેજમે; તે શહેરનીસાચી સંસ્કૃતિ(19)નિષ્ફળતા તોઅનેક મળી મનેતેથી સફળ(20)સ્વચ્છ ભારતમારૂ સપનુ; આજનહી તો કાલ(21)જગના કામજનસેવા ને લેવુંરામનુ નામ(22)નવરું મનભુલનુ કારખાનુસમય મુલ્ય(23)બગાડિયો જોસમય; બગડશેભાગ્ય તમારુ(24)આળસ એતોજીવતા મનુષ્યનીકબ્ર More Likes This ક્યારેક. - પ્રસ્તાવના દ્વારા Pankaj શબ્દોના શેરણ દ્વારા SHAMIM MERCHANT મંથન મારું દ્વારા shailesh koradiya "ZALIM" કાવ્ય સંગ્રહ દ્વારા Ajay Kamaliya ગઝલ-એક પ્રેમ - 1 દ્વારા Nency R. Solanki ગઝલ - એ - ઇશ્ક - 1 દ્વારા Nency R. Solanki કાવ્ય અને ગઝલ સંગ્રહ - 1 દ્વારા Tru... બીજા રસપ્રદ વિકલ્પો ગુજરાતી વાર્તા ગુજરાતી આધ્યાત્મિક વાર્તાઓ ગુજરાતી ફિક્શન વાર્તા ગુજરાતી પ્રેરક કથા ગુજરાતી ક્લાસિક નવલકથાઓ ગુજરાતી બાળ વાર્તાઓ ગુજરાતી હાસ્ય કથાઓ ગુજરાતી મેગેઝિન ગુજરાતી કવિતાઓ ગુજરાતી પ્રવાસ વર્ણન ગુજરાતી મહિલા વિશેષ ગુજરાતી નાટક ગુજરાતી પ્રેમ કથાઓ ગુજરાતી જાસૂસી વાર્તા ગુજરાતી સામાજિક વાર્તાઓ ગુજરાતી સાહસિક વાર્તા ગુજરાતી માનવ વિજ્ઞાન ગુજરાતી તત્વજ્ઞાન ગુજરાતી આરોગ્ય ગુજરાતી બાયોગ્રાફી ગુજરાતી રેસીપી ગુજરાતી પત્ર ગુજરાતી હૉરર વાર્તાઓ ગુજરાતી ફિલ્મ સમીક્ષાઓ ગુજરાતી પૌરાણિક કથાઓ ગુજરાતી પુસ્તક સમીક્ષાઓ ગુજરાતી રોમાંચક ગુજરાતી કાલ્પનિક-વિજ્ઞાન ગુજરાતી બિઝનેસ ગુજરાતી રમતગમત ગુજરાતી પ્રાણીઓ ગુજરાતી જ્યોતિષશાસ્ત્ર ગુજરાતી વિજ્ઞાન ગુજરાતી કંઈપણ ગુજરાતી ક્રાઇમ વાર્તા