આ વાર્તામાં રુક્મણી અને રાધા વચ્ચેના પ્રેમ અને ભાવનાત્મક સંઘર્ષને દર્શાવવામાં આવ્યો છે. રુક્મણી દ્વારકાધીશને પૂછે છે કે રાધા વિશે શું ચાલી રહ્યું છે, જ્યારે દ્વારકાધીશે આ બાબતમાં કોઈ આશ્ચર્ય નથી અનુભવ્યું. તે રાધા અને રુક્મણીના મિલન માટેની પોતાની યોજના પર કામ કરી રહ્યો છે. રુક્મણી, જે રાધા વિશે વિચારી રહી છે, પોતાની રાત પસાર કરે છે અને સવારમાં પણ રાધાની યાદમાં છે. જ્યારે દ્વારકાધીશ રુક્મણીને મળવા આવે છે, ત્યારે તેઓ રમૂજ કરવા માગે છે, પરંતુ રુક્મણીની લાગણીઓ માત્ર રાધા તરફ જ છે. વાર્તા અંતે, રુક્મણીના અસ્તિત્વમાં રાધાની છાપ સ્પષ્ટ છે, જે દર્શાવે છે કે રાધા તેની મનોરથમાં શરૂથી અંત સુધી છવાઈ ગઈ છે. રુક્મણીની ભાવનાઓ અને રાધાનું સ્થાન આ વાર્તાનું મુખ્ય વિષય છે. રાધાપ્રેમી રુક્મણી ભાગ - 3 Purvi Jignesh Shah Miss Mira દ્વારા ગુજરાતી આધ્યાત્મિક વાર્તાઓ 43k 2.8k Downloads 5.5k Views Writen by Purvi Jignesh Shah Miss Mira Category આધ્યાત્મિક વાર્તાઓ સંપૂર્ણ વાર્તા વાંચો મોબાઈલ પર ડાઉનલોડ કરો વર્ણન પૂર્વાનુભાવ (ગતાંક નો સારાંશ) :- આવતીકાલ પર રુક્મણી નાં હાલ છે, કેમ, કળાય રાધાજી નાં વિષય માં સૌની શું ચાલ છે? હવે, આગળ:- અચાનક પૂછાયેલાં રુક્મણી નાં સવાલ નું દ્વારકાધીશ નેં જરાપણ આશ્ચર્ય નહોતું, એ વાત પર રુક્મણી નેં અપાર આશ્ચર્ય હતું. દ્વારકાધીશ માટે તો રાધા રુક્મણી મિલન ની આ પહેલે થી જ બનાવાયેલી યોજના હતી. યોજના વગર એ કાંઈ કરતાં જ નથી, ક્યારેય નહીં, અનેં એ પણ સૌનાં હિત માં પાર પાડવી, આ તો એમનો સ્વભાવ છે, એ તો કૌરવો અનેં પાંડવો વચ્ચે નાં ધર્મયુધ્ધ વખત થી આપણેં જાણીએ જ છીએ ને?.... રાધા સાથે વિતાવેલાં એમનાં બાળપણનાં સાત વર્ષ અનેં Novels રાધાપ્રેમી રુક્મણી પ્રસ્તાવના:-સાચા પ્રેમ ની પરાકાષ્ઠા અનેં પ્રેમ ની સાચી પરિભાષા એટલે જ રાધામાધવ નો નિઃસ્વાર્થ ,અલૌકિક અવિરત,અખૂટ,અમાપ અનેં અલભ્ય પ્રેમ અનેં આત્મીયતા થી... More Likes This આત્મસાક્ષાત્કાર એટલે શું? દ્વારા Dada Bhagwan અપેક્ષા દ્વારા Trupti Bhatt આરતીનું મહત્ત્વ દ્વારા Dada Bhagwan માણસ, માન્યતા અને રહસ્ય - ભાગ 18 દ્વારા Sahil Patel મેઘરાજા ઉત્સવ દ્વારા Tr. Mrs. Snehal Jani આપણા શક્તિપીઠ - 1 હિંગળાજ માતા મંદિર દ્વારા Jaypandya Pandyajay સ્વયંને કેવી રીતે ઓળખવું? દ્વારા Dada Bhagwan બીજા રસપ્રદ વિકલ્પો ગુજરાતી વાર્તા ગુજરાતી આધ્યાત્મિક વાર્તાઓ ગુજરાતી ફિક્શન વાર્તા ગુજરાતી પ્રેરક કથા ગુજરાતી ક્લાસિક નવલકથાઓ ગુજરાતી બાળ વાર્તાઓ ગુજરાતી હાસ્ય કથાઓ ગુજરાતી મેગેઝિન ગુજરાતી કવિતાઓ ગુજરાતી પ્રવાસ વર્ણન ગુજરાતી મહિલા વિશેષ ગુજરાતી નાટક ગુજરાતી પ્રેમ કથાઓ ગુજરાતી જાસૂસી વાર્તા ગુજરાતી સામાજિક વાર્તાઓ ગુજરાતી સાહસિક વાર્તા ગુજરાતી માનવ વિજ્ઞાન ગુજરાતી તત્વજ્ઞાન ગુજરાતી આરોગ્ય ગુજરાતી બાયોગ્રાફી ગુજરાતી રેસીપી ગુજરાતી પત્ર ગુજરાતી હૉરર વાર્તાઓ ગુજરાતી ફિલ્મ સમીક્ષાઓ ગુજરાતી પૌરાણિક કથાઓ ગુજરાતી પુસ્તક સમીક્ષાઓ ગુજરાતી રોમાંચક ગુજરાતી કાલ્પનિક-વિજ્ઞાન ગુજરાતી બિઝનેસ ગુજરાતી રમતગમત ગુજરાતી પ્રાણીઓ ગુજરાતી જ્યોતિષશાસ્ત્ર ગુજરાતી વિજ્ઞાન ગુજરાતી કંઈપણ ગુજરાતી ક્રાઇમ વાર્તા