વિપુલ અને જ્હાનવી એમ.બી.એ. કોલેજમાં ક્લાસમેટ હતા. વિપુલ જ્હાનવીને પ્રત્યે પ્રેમભર્યા લાગણીઓ ધરાવતા હતો, પરંતુ તેનું ભૂતકાળનું પ્રેમ, પ્રિયંકા, તેને આગળ વધવામાં અટકાવતું હતું. જ્હાનવી વિપુલને બીજી તક આપતી હોઈ, તે પોતાને સુધારવાનો વચન આપે છે. એમ.બી.એ.ના બે વર્ષમાં, બંને વચ્ચેની નજીકતા વધે છે, અને તેઓ એક આદર્શ કપલ બની જાય છે. પરંતુ જ્યારે જ્હાનવી એના સગાઈની જાહેરાત કરે છે, ત્યારે વિપુલને નવો આઘાત મળે છે. તે યુ.કે. જઈને સફળ બિઝનેસમેન બને છે, જ્યારે જ્હાનવી પણ પોતાના પિતાના બિઝનેસને આગળ વધારતી રહે છે. બંનેની નવી જિંદગીમાં વ્યસ્તતા છતાં, વિપુલ પોતાના જૂના મિત્રોને સમય આપે છે. આઈ પ્રોમિસ Aakanksha Thakore દ્વારા ગુજરાતી વાર્તા 47.2k 1.9k Downloads 6.3k Views Writen by Aakanksha Thakore Category વાર્તા સંપૂર્ણ વાર્તા વાંચો મોબાઈલ પર ડાઉનલોડ કરો વર્ણન મને એકવાર ચાન્સ આપ. આજ પછી ક્યારેય તારી જોડે આવી રીતે નહિ વર્તું, I Promise! વિપુલે જ્હાનવીને કીધું. ચાલ, તને ચાન્સ આપી પણ દઉં, તોય મારે તારો વિશ્વાસ કેવી રીતે કરવાનો? મને ચાન્સ તો આપ, જો હું બીજીવાર પણ તને ખુશ નાં રાખી શક્યો તો મને ત્રીજો ચાન્સ ના આપતી, બસ? વિપુલ અને જ્હાનવી કલાસમેટ હતા, એમ.બી.એ. કોલેજમાં. ભણવાની બાબતમાં બંને હોશિયાર, આવડતવાળા અને મહેનતુ. જ્હાનવી દેખાવડી હતી તો સામી તરફ વિપુલ પણ કંઈ ઓછો હેન્ડસમ નહોતો. બંનેને એકબીજાનો સાથ ગમતો હતો. જ્હાનવી તો વિપુલને દિલ ફાડીને ચાહતી હતી, કદાચ વિપુલ પણ. પણ વિપુલ પોતાની દિલની વાત ખુલીને કહી નહોતો શકતો, એને એનો More Likes This બેસ્ટ મિત્ર - 1 દ્વારા bhuri રાહ હૃદયની - 1 દ્વારા Harsh Jethva સાથે હોવું એટલે સાથે સમય વિતાવવો - 1 દ્વારા Aloka Patel મારો માધવ દ્વારા ચિરાગ રાણપરીયા માનવ સબ્ન્ધોની એક અનિવાર્ય સત્યતા - 2 દ્વારા shifa દોસ્ત - 1 દ્વારા Surubha Jadeja ઉધારનો બોજ - સ્વતંત્રતાની સવાર દ્વારા Falguni Patel બીજા રસપ્રદ વિકલ્પો ગુજરાતી વાર્તા ગુજરાતી આધ્યાત્મિક વાર્તાઓ ગુજરાતી ફિક્શન વાર્તા ગુજરાતી પ્રેરક કથા ગુજરાતી ક્લાસિક નવલકથાઓ ગુજરાતી બાળ વાર્તાઓ ગુજરાતી હાસ્ય કથાઓ ગુજરાતી મેગેઝિન ગુજરાતી કવિતાઓ ગુજરાતી પ્રવાસ વર્ણન ગુજરાતી મહિલા વિશેષ ગુજરાતી નાટક ગુજરાતી પ્રેમ કથાઓ ગુજરાતી જાસૂસી વાર્તા ગુજરાતી સામાજિક વાર્તાઓ ગુજરાતી સાહસિક વાર્તા ગુજરાતી માનવ વિજ્ઞાન ગુજરાતી તત્વજ્ઞાન ગુજરાતી આરોગ્ય ગુજરાતી બાયોગ્રાફી ગુજરાતી રેસીપી ગુજરાતી પત્ર ગુજરાતી હૉરર વાર્તાઓ ગુજરાતી ફિલ્મ સમીક્ષાઓ ગુજરાતી પૌરાણિક કથાઓ ગુજરાતી પુસ્તક સમીક્ષાઓ ગુજરાતી રોમાંચક ગુજરાતી કાલ્પનિક-વિજ્ઞાન ગુજરાતી બિઝનેસ ગુજરાતી રમતગમત ગુજરાતી પ્રાણીઓ ગુજરાતી જ્યોતિષશાસ્ત્ર ગુજરાતી વિજ્ઞાન ગુજરાતી કંઈપણ ગુજરાતી ક્રાઇમ વાર્તા