કહાણી "કપાયેલી પતંગ"માં એક બાળકે પોતાના ખેતરમાંથી ઉંચી ઉડતી પતંગ શોધવાનો પ્રયાસ કર્યો છે. પતંગ પવનમાં ઉડીને સવજીકાકાના ખેતરમાં પડી ગઈ છે. બાળકે સવજીકાકાને પૂછ્યું કે શું તેમણે પતંગ જોયું છે, પરંતુ કાકા કહે છે કે તેમને કોઈ પણ પતંગ જોવા મળી નથી. કાકા એ પણ કહે છે કે તે પતંગ માટે પૈસા આપે છે, પરંતુ બાળક માને છે કે તે પોતાની મહેનતથી ખરીદેલી પતંગ જ શોધી લેશે. બાળક ખેતરમાં પતંગ શોધવા માટે દોડે છે, પરંતુ ઘણા પ્રયાસો પછી પણ તેને પતંગ નથી મળતી. અંતે, તે ધોરીયાંમાં જઈને પોતાની પતંગ શોધી લે છે. જ્યારે તે સવજીકાકાને આ વિશે જણાવે છે, ત્યારે કાકા તેની મહેનતને વખાણે છે અને સમજાવે છે કે મહેનતથી મળેલી વસ્તુનો આનંદ મફતની વસ્તુ કરતા વધારે હોય છે. કથાનો સંદેશ છે કે મહેનત દરેક સમસ્યાનો ઉકેલ છે અને તે માનવીને સંતોષ આપે છે. કપાયેલી પતંગ status india દ્વારા ગુજરાતી વાર્તા 11 952 Downloads 5k Views Writen by status india Category વાર્તા સંપૂર્ણ વાર્તા વાંચો મોબાઈલ પર ડાઉનલોડ કરો વર્ણન કપાયેલી પતંગ ઉંચે આકાશ માંથી કપાયેલી એ પતંગ પવનની ધીમી લહેરખીએ લહેરાતી લહેરાતી લગભગ સવજીકાકાના ખેતરમાં જઈને પડી. એટલે હું જપાક દઈને છત પરથી નીચે ઉતરી સવજીકાકાના ખેતર ભણી દોડ્યો. ખેતરમાં ઘણુંબધું વાવેતર કરેલું હતું એટલે પતંગ મને ક્યાંય દેખાણી નહીં. સવજીકાકાનું ખેતર મારાં ઘરની બિલકુલ પાછળની બાજુએ હતું. સવજીકાકા ઝુંપડીમાં કંઈક કામ કરતાં હતાંક મેં તેને બહાર ન દીઠા એટલે ઝુંપડીમાં ડોક્યૂં કરીને સાદ પાડ્યો!સવજીકાકા.....મારો આ અવાજ કાકાનાં કાને પડતાંની સાથે જ તે બહાર આવ્યાં અને મને ખેતર આવવાનું કારણ પુછ્યું.કાકા મારી પતંગ કપાઈને તમારાં ખેતર ભણી આવી છે તમે જોઈ?ના દીકરા મેં તો કોઈ પતંગ આ તરફ આવતી નથી More Likes This એક કપ કૉફી - 2 દ્વારા Piyush Gondaliya અંતરના દર્પણથી - ભાગ 1 દ્વારા Violet બેટરહાલ્ફ (લવ રિવેન્જના પાત્રોની વાર્તાઓ-૩) પ્રકરણ-1 દ્વારા S I D D H A R T H વિશ્વની ટુંકી પ્રેત કથાઓ (લોકવાર્તાઓ) ભાગ-૧ જેડની મૂર્તિ દ્વારા Bhaveshkumar K Chudasama ભુતાવળ - 2 દ્વારા Dhamak પાંચ પૈસા - ભાગ 1 દ્વારા Dhamak અવળી દ્વારા Dhamak બીજા રસપ્રદ વિકલ્પો ગુજરાતી વાર્તા ગુજરાતી આધ્યાત્મિક વાર્તાઓ ગુજરાતી ફિક્શન વાર્તા ગુજરાતી પ્રેરક કથા ગુજરાતી ક્લાસિક નવલકથાઓ ગુજરાતી બાળ વાર્તાઓ ગુજરાતી હાસ્ય કથાઓ ગુજરાતી મેગેઝિન ગુજરાતી કવિતાઓ ગુજરાતી પ્રવાસ વર્ણન ગુજરાતી મહિલા વિશેષ ગુજરાતી નાટક ગુજરાતી પ્રેમ કથાઓ ગુજરાતી જાસૂસી વાર્તા ગુજરાતી સામાજિક વાર્તાઓ ગુજરાતી સાહસિક વાર્તા ગુજરાતી માનવ વિજ્ઞાન ગુજરાતી તત્વજ્ઞાન ગુજરાતી આરોગ્ય ગુજરાતી બાયોગ્રાફી ગુજરાતી રેસીપી ગુજરાતી પત્ર ગુજરાતી હૉરર વાર્તાઓ ગુજરાતી ફિલ્મ સમીક્ષાઓ ગુજરાતી પૌરાણિક કથાઓ ગુજરાતી પુસ્તક સમીક્ષાઓ ગુજરાતી રોમાંચક ગુજરાતી કાલ્પનિક-વિજ્ઞાન ગુજરાતી બિઝનેસ ગુજરાતી રમતગમત ગુજરાતી પ્રાણીઓ ગુજરાતી જ્યોતિષશાસ્ત્ર ગુજરાતી વિજ્ઞાન ગુજરાતી કંઈપણ ગુજરાતી ક્રાઇમ વાર્તા