આ વાર્તા રવિવારના દિવસે અટરસન અને તેના મિત્ર એનફિલ્ડની ચર્ચા વિશે છે, જ્યારે તેઓ એક શેરીમાં ચાલતા હોય છે, જે ડૉ. જેકિલની પ્રયોગશાળાના નજીક છે. એનફિલ્ડ કહે છે કે હાઇડ હવે પાછા નહીં આવે, અને અટરસન પણ તેને મળવા અંગેની પોતાની લાગણીઓ વ્યક્ત કરે છે. તેઓ જેકિલના વધતા વિચિત્ર વર્તન વિશે ચર્ચા કરે છે, અને જ્યારે અટરસનને ઉપરના માળે જેઝિલ દેખાય છે, ત્યારે તે તેને પુછે છે કે તેની તબિયત કેવી છે. જેકિલ ગમગીન લાગે છે અને કહે છે કે તેણે પોતાને અણધારી સ્થિતિમાં રાખી છે. અંતે, અટરસન જેઝિલને બહાર નીકળવા માટે પ્રોત્સાહિત કરે છે, પરંતુ જેઝિલ સહમત નથી અને કહે છે કે તે તેમને મળીને આનંદ થયો, પરંતુ તે બહાર ન જઈ શકે. રહસ્યના આટાપાટા - ભાગ 9 Hardik Kaneriya દ્વારા ગુજરાતી ફિક્શન વાર્તા 116 3.3k Downloads 5.4k Views Writen by Hardik Kaneriya Category ફિક્શન વાર્તા સંપૂર્ણ વાર્તા વાંચો મોબાઈલ પર ડાઉનલોડ કરો વર્ણન કાયમની જેમ રવિવારના દિવસે અટરસન અને તેનો ખાસ મિત્ર એનફિલ્ડ ચાલવા નીકળ્યા. ચાલતાં ચાલતાં તેઓ એ જ શેરીમાંથી પસાર થયા જ્યાં પેલી ઇમારત (જેકિલના ઘરની પાછળની પ્રયોગશાળા) આવેલી હતી. ધીમે ધીમે તેઓ પ્રાંગણના દરવાજા પાસે પહોંચ્યા અને એનફિલ્ડ થોભી ગયો. તેણે કહ્યું, “છેવટે વાર્તાનો અંત આવ્યો ખરો, મને નથી લાગતું કે હાઇડ હવે પાછો આવે.” “મને પણ એવું જ લાગે છે. મેં અત્યાર સુધી કહ્યું નથી, પણ આજે કહી દઉં છું કે હું ય તેને એક વાર મળ્યો હતો. વળી, તેને જોઈને મને પણ એવી જ લાગણી જન્મી હતી જેવું તેં કહ્યું હતું.” “ખબર નહીં કેમ, પણ Novels રહસ્યના આટાપાટા “મર્ડરર્સ મર્ડર” અને “ડૉક્ટર ડૂલિટલ” પછી હું આપના માટે ફરી એક નવલકથા લઈને ઉપસ્થિત થયો છું. રોબર્ટ લૂઈસ સ્ટીવન્સને લખેલી આ મૂળ રહસ્યકથા એટલી અદ્ભુત છે... More Likes This બહાદુર રાજકુમાર અને સોનેરી સફરજન - 1 દ્વારા Dhamak તૃષ્ણૃત્ય ( તૃષ્ણા + નૃત્ય ) - 1 દ્વારા Mr Gray Rebirths - The Mysterious tale of Marriage - 1 દ્વારા Hemangi તકદીરની રમત - ભાગ 1 દ્વારા Ruchita Gabani Kakadiya પાંચ પૈસા - ભાગ 2 દ્વારા Dhamak તોફાની છોકરી' ઢ, - ભાગ 1 દ્વારા Dhamak અભિષેક - ભાગ 1 દ્વારા Ashwin Rawal બીજા રસપ્રદ વિકલ્પો ગુજરાતી વાર્તા ગુજરાતી આધ્યાત્મિક વાર્તાઓ ગુજરાતી ફિક્શન વાર્તા ગુજરાતી પ્રેરક કથા ગુજરાતી ક્લાસિક નવલકથાઓ ગુજરાતી બાળ વાર્તાઓ ગુજરાતી હાસ્ય કથાઓ ગુજરાતી મેગેઝિન ગુજરાતી કવિતાઓ ગુજરાતી પ્રવાસ વર્ણન ગુજરાતી મહિલા વિશેષ ગુજરાતી નાટક ગુજરાતી પ્રેમ કથાઓ ગુજરાતી જાસૂસી વાર્તા ગુજરાતી સામાજિક વાર્તાઓ ગુજરાતી સાહસિક વાર્તા ગુજરાતી માનવ વિજ્ઞાન ગુજરાતી તત્વજ્ઞાન ગુજરાતી આરોગ્ય ગુજરાતી બાયોગ્રાફી ગુજરાતી રેસીપી ગુજરાતી પત્ર ગુજરાતી હૉરર વાર્તાઓ ગુજરાતી ફિલ્મ સમીક્ષાઓ ગુજરાતી પૌરાણિક કથાઓ ગુજરાતી પુસ્તક સમીક્ષાઓ ગુજરાતી રોમાંચક ગુજરાતી કાલ્પનિક-વિજ્ઞાન ગુજરાતી બિઝનેસ ગુજરાતી રમતગમત ગુજરાતી પ્રાણીઓ ગુજરાતી જ્યોતિષશાસ્ત્ર ગુજરાતી વિજ્ઞાન ગુજરાતી કંઈપણ ગુજરાતી ક્રાઇમ વાર્તા