તારી સાથેની પ્રીત Jigisha Raj દ્વારા પત્ર માં ગુજરાતી પીડીએફ

તારી સાથેની પ્રીત

Jigisha Raj દ્વારા ગુજરાતી પત્ર

તારી સાથેની પ્રીત,વર્ષોથી સંઘરીને રાખી છે,એક પછી એક વર્ષોવીતતા રહ્યા છેનેઆપણી પ્રીત પણએટલી જઘૂંટાતી ગઈ છેપહેલો દિવસ યાદ છે તને?આપણે મળેલા?એ પછીના આટલા વર્ષોતને સ્મૃતિમાં રાખીનેહું સચવાતી રહીઅનેહવેઆપણી આ જૂની પ્રીતને નવી કૂંપળો ફૂટી રહીછે .. આ કૂંપળ