સાંજે કેવિન ઘરે આવીને મમ્મીના હાથની મસાલેદાર ચા અને નાસ્તાનો સ્વાદ માણે છે. મમ્મી અને પપ્પા લગ્નની વાત ઉઠાવે છે, અને પપ્પા એક સંસ્કારી છોકરી નમ્રતાના ફોટા બતાવે છે, જેને પપ્પા તથા મમ્મી પસંદ કરે છે. પરંતુ કેવિનના મનમાં તેના જૂના પ્રેમ કનિકા વિશેની યાદો ફરીથી જાગી ઉઠે છે. કનિકા સાથેની તેની પ્રથમ મુલાકાત અને પ્રેમની અનુભૂતિઓ તેને યાદ આવે છે. હવે, તેના માતાપિતા મમ્મી સાથે મળીને નમ્રતા સાથે મુલાકાત ગોઠવવાની યોજના બનાવે છે, જ્યારે કેવિન આ બધામાં પોતાની ભાવનાઓમાં ડૂબી જાય છે. સ્ખલિત લાગણીઓ Parth Toroneel દ્વારા ગુજરાતી વાર્તા 36 630 Downloads 2.2k Views Writen by Parth Toroneel Category વાર્તા સંપૂર્ણ વાર્તા વાંચો મોબાઈલ પર ડાઉનલોડ કરો વર્ણન સાંજે ઓફિસેથી ઘરે આવીને હું હાથ-મોં ધોઈને ફ્રેશ થયો. રૂમાલથી મોં લૂછીને ડાઈનિંગ ટેબલ પર ગોઠવાયો એટલામાં તો મસાલેદાર કડક ચા સાથે ગરમાગરમ નાસ્તો મમ્મીએ પીરસ્યો. બટાકા-પૌવાની ફોરમ નાકમાં જતાં જ આપોઆપ મારા ચહેરા પર મુસ્કાન રેલાઈ ગયું. મોંમાં વળેલું પાણી ગળા નીચે ઉતારી એક ચમચી પૌવા મોંમાં ઓર્યા. વર્ષોથી જળવાઈ રહેલો એજ સ્વાદ માણીને હજુયે હું ધરાયો નહતો. ડાઈનિંગ ટેબલ ખેંચી તે મારી સામે બેઠી. ચાની ચૂસ્કી લેતા મેં તારીફનું તોરણ બાંધતા કહ્યું, “મમ્મી, તારા હાથની વાનગીઓનો સ્વાદ જ કંઈક ઔર હોય છે. યુ આર ધી બેસ્ટ!” હળવું સ્મિત કરીને તેણે કહ્યું, “એતો તું હોસ્ટેલમાં કેન્ટીનનું ખાઈને કંટાળી ગયો More Likes This બેટરહાલ્ફ (લવ રિવેન્જના પાત્રોની વાર્તાઓ-૩) પ્રકરણ-1 દ્વારા S I D D H A R T H વિશ્વની ટુંકી પ્રેત કથાઓ (લોકવાર્તાઓ) ભાગ-૧ જેડની મૂર્તિ દ્વારા Bhaveshkumar K Chudasama ભુતાવળ - 2 દ્વારા Dhamak પાંચ પૈસા - ભાગ 1 દ્વારા Dhamak અવળી દ્વારા Dhamak રૂપિયા management દ્વારા E₹.H_₹ જીવન ની કાયા કલ્પ - ભાગ 1 દ્વારા Rohan Joshi બીજા રસપ્રદ વિકલ્પો ગુજરાતી વાર્તા ગુજરાતી આધ્યાત્મિક વાર્તાઓ ગુજરાતી ફિક્શન વાર્તા ગુજરાતી પ્રેરક કથા ગુજરાતી ક્લાસિક નવલકથાઓ ગુજરાતી બાળ વાર્તાઓ ગુજરાતી હાસ્ય કથાઓ ગુજરાતી મેગેઝિન ગુજરાતી કવિતાઓ ગુજરાતી પ્રવાસ વર્ણન ગુજરાતી મહિલા વિશેષ ગુજરાતી નાટક ગુજરાતી પ્રેમ કથાઓ ગુજરાતી જાસૂસી વાર્તા ગુજરાતી સામાજિક વાર્તાઓ ગુજરાતી સાહસિક વાર્તા ગુજરાતી માનવ વિજ્ઞાન ગુજરાતી તત્વજ્ઞાન ગુજરાતી આરોગ્ય ગુજરાતી બાયોગ્રાફી ગુજરાતી રેસીપી ગુજરાતી પત્ર ગુજરાતી હૉરર વાર્તાઓ ગુજરાતી ફિલ્મ સમીક્ષાઓ ગુજરાતી પૌરાણિક કથાઓ ગુજરાતી પુસ્તક સમીક્ષાઓ ગુજરાતી રોમાંચક ગુજરાતી કાલ્પનિક-વિજ્ઞાન ગુજરાતી બિઝનેસ ગુજરાતી રમતગમત ગુજરાતી પ્રાણીઓ ગુજરાતી જ્યોતિષશાસ્ત્ર ગુજરાતી વિજ્ઞાન ગુજરાતી કંઈપણ ગુજરાતી ક્રાઇમ વાર્તા