આ કથા "વડોદરાનો લીલો ચેવડો"માં એક શિક્ષક અને તેમની વિદ્યાર્થીની નિશા વચ્ચેની નિર્દોષ લાગણીઓનું વર્ણન છે. શિક્ષક, જેમણે કોશિશ કરી કે પોતાના પિરિયડમાં વિદ્યાર્થીઓને મજા આવે, નિશા દ્વારા લાવેલા લીલા ચેવડાને ખૂબ પસંદ કરે છે. એક દિવસ નિશાએ હોમવર્ક ન લાવતાં શિક્ષક ગુસ્સામાં આવીને તેને ઝાપટે છે. બાદમાં, શિક્ષકને realizes થાય છે કે તેણે નિશાના માન અને લાગણીઓ પર દાગ લગાવ્યો છે. કથાના અંતે, નિશા શિક્ષકને યાદ અપાવે છે કે તે લીલો ચેવડો લાવવાનું ભૂલી ગયા છે, જે આ સંબંધની નિર્દોષતા દર્શાવે છે. વડોદરાનો લીલો ચેવડો Dharmin Mehta દ્વારા ગુજરાતી વાર્તા 35.5k 1.3k Downloads 5.2k Views Writen by Dharmin Mehta Category વાર્તા સંપૂર્ણ વાર્તા વાંચો મોબાઈલ પર ડાઉનલોડ કરો વર્ણન 'વડોદરાનો લીલો ચેવડો.' (અેક કાલ્પનિક લઘુકથા)****************** - ધર્મિન મહેતાલગભગ ૭-૮ વર્ષ પહેલાંની વાત. ત્યારે સાતેક વર્ષથી હું સાતમા ધોરણમાં શિક્ષક. ગણિત અને અંગ્રેજી મારાં વિષયો. આમ તો 'બહુ કડક શિક્ષક' અેવી છાપ મને ગમે નહી. વિધ્યાર્થીઓ સાથે મને મજા પડે. સતત પ્રયાસ કરતો રહું કે તેમને પણ મારા પિરિયડમાં મજા પડે. સ્વભાવ પણ મજાકીયો. બાળકોને હસાવતો જાઉં અને ભણાવતો જાઉં. સારું કામ કરે ત્યારે ચોક્કસ વખાણું પણ ભૂલ કરે ત્યારે અચુક ધ્યાન પણ દોરું. આ જ બાળકો રિસેસમાં અથવાં તો રજા પડે ત્યારે લાગણીથી નાસ્તાનો ડબ્બો અમારાં તરફ ધરે અને અમે તેમાંથી ચાખીઅે તો More Likes This માનવ સબ્ન્ધોની એક અનિવાર્ય સત્યતા - 2 દ્વારા shifa દોસ્ત - 1 દ્વારા Surubha Jadeja ઉધારનો બોજ - સ્વતંત્રતાની સવાર દ્વારા Rainy Den ભાડે આપેલું સુખ - 1 દ્વારા Aloka Patel પરીક્ષા પહેલાં ગાયબ થયેલ છોકરો દ્વારા Nayana Viradiya કરુણા - 1 દ્વારા Rushil Dodiya સંબંધો ના ડિપ્લોમેટ કિશન કાકા - 1 દ્વારા AKHIL KUMAR બીજા રસપ્રદ વિકલ્પો ગુજરાતી વાર્તા ગુજરાતી આધ્યાત્મિક વાર્તાઓ ગુજરાતી ફિક્શન વાર્તા ગુજરાતી પ્રેરક કથા ગુજરાતી ક્લાસિક નવલકથાઓ ગુજરાતી બાળ વાર્તાઓ ગુજરાતી હાસ્ય કથાઓ ગુજરાતી મેગેઝિન ગુજરાતી કવિતાઓ ગુજરાતી પ્રવાસ વર્ણન ગુજરાતી મહિલા વિશેષ ગુજરાતી નાટક ગુજરાતી પ્રેમ કથાઓ ગુજરાતી જાસૂસી વાર્તા ગુજરાતી સામાજિક વાર્તાઓ ગુજરાતી સાહસિક વાર્તા ગુજરાતી માનવ વિજ્ઞાન ગુજરાતી તત્વજ્ઞાન ગુજરાતી આરોગ્ય ગુજરાતી બાયોગ્રાફી ગુજરાતી રેસીપી ગુજરાતી પત્ર ગુજરાતી હૉરર વાર્તાઓ ગુજરાતી ફિલ્મ સમીક્ષાઓ ગુજરાતી પૌરાણિક કથાઓ ગુજરાતી પુસ્તક સમીક્ષાઓ ગુજરાતી રોમાંચક ગુજરાતી કાલ્પનિક-વિજ્ઞાન ગુજરાતી બિઝનેસ ગુજરાતી રમતગમત ગુજરાતી પ્રાણીઓ ગુજરાતી જ્યોતિષશાસ્ત્ર ગુજરાતી વિજ્ઞાન ગુજરાતી કંઈપણ ગુજરાતી ક્રાઇમ વાર્તા