આ કાવ્યોમાં કૃષ્ણ અને રાધાના સંબંધને દર્શાવવામાં આવ્યો છે. કૃષ્ણને પ્રતીક તરીકે સાચવવામાં આવ્યા છે, જ્યારે રાધાને પ્રેમ, ભક્તિ અને જ્ઞાનનું પ્રતીક માનવામાં આવ્યું છે. રાધા કૃષ્ણના પ્રેમની ભાવનાનું પ્રતિનિધિત્વ કરે છે, જે જીવનમાં સુખ અને શાંતિ લાવે છે. કાવ્યોમાં જણાવવામાં આવે છે કે રાધા એ નિસ્વાર્થ પ્રેમનું પાત્ર છે, જે કૃષ્ણને સમર્પિત છે. રાધાના ગુણો અને કૃષ્ણ સાથેના જોડાણને પવિત્ર અને અનંત ગણવામાં આવે છે. રાધા જાગ્રતિ અને સેવા ની પ્રતિક છે, અને તેમને કૃષ્ણ સાથેના વિવિધ રૂપોમાં દર્શાવવામાં આવ્યા છે. આ કાવ્યો શ્રી કૃષ્ણ અને રાધાના સંબંધની ઊંડાઈને અને તેમને આપતી પ્રેમની શક્તિને ઉજાગર કરે છે, જે ભક્તિ અને પ્રેમના શ્રેષ્ઠ સ્વરૂપ તરીકે માનવામાં આવે છે.
રાધાચિત્ર
Kamlesh Vichhiya
દ્વારા
ગુજરાતી આધ્યાત્મિક વાર્તાઓ
1.4k Downloads
3.5k Views
વર્ણન
પરબ્રહ્મ પરમાત્મા પ્રભુ શ્રી કૃષ્ણ એકલા જ સૃષ્ટિ કરવાનાં વિચારમા હતાં. પરંતું તેમનો પ્રયત્ન નીષ્ફળ રહ્યો. તયારે પ્રભુએ સ્વેચ્છાથી પોતાની રુચિ અનુસાર પોતાના વિગ્રહને બે ભાગોમા વિમુકત કર્યા. જેનાં વામાંશ ભાગને સ્ત્રી કહેવામા આવી, અને દક્ષિણાશ ભાગને પુરુષ. એ સનાતન પુરુષએ દિવ્ય સ્વરુપીણી સ્ત્રીને જોવા લાગ્યો. તેણીનાં સમસ્ત અંગો ખૂબ જ સુન્દર હતાં , વિકસતા કમળની સમાન તેની કાન્તિ હતી, તેમનાં ગોરા ચરણો રાતા કંકુનાં ચક્રો વર્તતા હતાં. બન્ને શ્રેષ્ઠ નિતંબ ચંદ્રમાના વિમ્બને તિરસ્કૃત કરી રહ્યાં હતાં. સુન્દર ઉદર પ્રાંત પુષ્પોનાં હારથી સુશોભિત હતાં. ક્ષીણ કટીપ્રદેશ પ્રભુનાં મનને મંત્રમુગ્ધ કરી રહ્યો હતો. શ્રીફળ આકારની તુલના કરવા વાળા બે મનોહર ઉરોજ શ્વેત પુષ્પોનાં હાર વડે શોભા પામતા હતાં. એ અસીમ સુંદરી એ દિવ્ય સ્વરુપ ધારણ કર્યું હતુ.
More Likes This
બીજા રસપ્રદ વિકલ્પો
- ગુજરાતી વાર્તા
- ગુજરાતી આધ્યાત્મિક વાર્તાઓ
- ગુજરાતી ફિક્શન વાર્તા
- ગુજરાતી પ્રેરક કથા
- ગુજરાતી ક્લાસિક નવલકથાઓ
- ગુજરાતી બાળ વાર્તાઓ
- ગુજરાતી હાસ્ય કથાઓ
- ગુજરાતી મેગેઝિન
- ગુજરાતી કવિતાઓ
- ગુજરાતી પ્રવાસ વર્ણન
- ગુજરાતી મહિલા વિશેષ
- ગુજરાતી નાટક
- ગુજરાતી પ્રેમ કથાઓ
- ગુજરાતી જાસૂસી વાર્તા
- ગુજરાતી સામાજિક વાર્તાઓ
- ગુજરાતી સાહસિક વાર્તા
- ગુજરાતી માનવ વિજ્ઞાન
- ગુજરાતી તત્વજ્ઞાન
- ગુજરાતી આરોગ્ય
- ગુજરાતી બાયોગ્રાફી
- ગુજરાતી રેસીપી
- ગુજરાતી પત્ર
- ગુજરાતી હૉરર વાર્તાઓ
- ગુજરાતી ફિલ્મ સમીક્ષાઓ
- ગુજરાતી પૌરાણિક કથાઓ
- ગુજરાતી પુસ્તક સમીક્ષાઓ
- ગુજરાતી રોમાંચક
- ગુજરાતી કાલ્પનિક-વિજ્ઞાન
- ગુજરાતી બિઝનેસ
- ગુજરાતી રમતગમત
- ગુજરાતી પ્રાણીઓ
- ગુજરાતી જ્યોતિષશાસ્ત્ર
- ગુજરાતી વિજ્ઞાન
- ગુજરાતી કંઈપણ
- ગુજરાતી ક્રાઇમ વાર્તા