આ વાર્તામાં, શિયાળાની ઠંડીમાં ઈરફાન અને આદિત્ય અમદાવાદના રિવરફ્રન્ટ પર સાયકલિંગ કરી રહ્યા છે. તેઓ દર રવિવારે સવારે ફિટ રહેવા માટે સાયકલ ચલાવે છે. આ વખતે, તેઓએ ત્યાં એક સુંદર છોકરીને જોયું, જે જોગિંગ સૂટમાં હતી અને પોતાના આઈફોન પર સંગીત સાંભળી રહી હતી. બંને છોકરીના સૌંદર્યને જોઈને પ્રભાવિત થાય છે અને એકબીજાને તેના વિશે ચર્ચા કરે છે. ઈરફાન, આદિત્યને જણાવે છે કે તે છોકરી ખૂણાની ખાસ લાગી રહી છે, અને તેઓને લાગે છે કે તેમને તેને પરિચય કરવો જોઈએ. બંને છોકરી પાસે પાછા ફરવા માટે નક્કી કરે છે અને ઈરફાન તેને સંપર્ક કરવાનો પ્રયાસ કરે છે. છોકરીનો પ્રતિક્રિયા સામાન્ય છે, પરંતુ તેઓ આગળ વધવા માટે ઉત્સુક છે. પ્યાર તો હોના હી થા..! - ૧ Irfan Juneja દ્વારા ગુજરાતી પ્રેમ કથાઓ 69 2.1k Downloads 4.8k Views Writen by Irfan Juneja Category પ્રેમ કથાઓ સંપૂર્ણ વાર્તા વાંચો મોબાઈલ પર ડાઉનલોડ કરો વર્ણન બંને સાયકલ લઈને ઇન્કમટેક્સ પાસે રિવરફ્રન્ટ પર પહોંચ્યા. આદિત્ય અને ઈરફાનની નજર ત્યાં બેઠેલી એક સુંદર છોકરી પર પડી. બ્લેક એન્ડ પિન્ક જોગિંગ સૂટ, પિન્ક સૂઝ, સિલ્કી બ્રાઉન વાળ, મોટી પાપળ, કાળી આખો, પવનમાં ઊડતી એના વાળની લટ જે એની આંખને પજવી રહી હતી. ઈરફાન અને આદિત્ય એને જોતા જોતા સાયકલની ગતી ધીમી કરી નિહાળી રહ્યા હતા. એનું શરીર જાણે પેર્ફેક્ટ બોડી શેપ આપ્યો હોય એવું કસાયેલું અને ભરાવદાર હતું. જાણે વર્ષોથી કસરત કરીને બોડીને મેન્ટેન રાખ્યું હોય એવું લાગી રહ્યું હતું. હાથમાં રહેલા આઈફોન X માં પોતાના પસંદગીના ગીતો ચાલુ કરી કાનમાં હેન્ડસફ્રી લગાવી સાંભળી રહી હતી. ઈરફાન અને આદિત્ય એને ચેકઆઉટ મારી રહ્યા હતા. પણ ... Novels પ્યાર તો હોના હી થા..! બંને સાયકલ લઈને ઇન્કમટેક્સ પાસે રિવરફ્રન્ટ પર પહોંચ્યા. આદિત્ય અને ઈરફાનની નજર ત્યાં બેઠેલી એક સુંદર છોકરી પર પડી. બ્લેક એન્ડ પિન્ક જોગિંગ સૂટ, પિન્ક... More Likes This મારા પ્રેમની કહાની દ્વારા Writer Digvijay Thakor અજનબી હમસફર - 1 દ્વારા janhvi પ્રેમ ની મૌસમ - 1 દ્વારા janhvi આંખોની ભાષા: એક અનોખી પ્રેમકથા - 1 દ્વારા R B Chavda સોલમેટસ - 8 દ્વારા Priyanka પ્રેમ અને મિત્રતા - ભાગ 1 દ્વારા Dhaval Joshi આકર્ષણ બન્યુ જીવનસાથી - 1 દ્વારા ચિરાગ રાણપરીયા બીજા રસપ્રદ વિકલ્પો ગુજરાતી વાર્તા ગુજરાતી આધ્યાત્મિક વાર્તાઓ ગુજરાતી ફિક્શન વાર્તા ગુજરાતી પ્રેરક કથા ગુજરાતી ક્લાસિક નવલકથાઓ ગુજરાતી બાળ વાર્તાઓ ગુજરાતી હાસ્ય કથાઓ ગુજરાતી મેગેઝિન ગુજરાતી કવિતાઓ ગુજરાતી પ્રવાસ વર્ણન ગુજરાતી મહિલા વિશેષ ગુજરાતી નાટક ગુજરાતી પ્રેમ કથાઓ ગુજરાતી જાસૂસી વાર્તા ગુજરાતી સામાજિક વાર્તાઓ ગુજરાતી સાહસિક વાર્તા ગુજરાતી માનવ વિજ્ઞાન ગુજરાતી તત્વજ્ઞાન ગુજરાતી આરોગ્ય ગુજરાતી બાયોગ્રાફી ગુજરાતી રેસીપી ગુજરાતી પત્ર ગુજરાતી હૉરર વાર્તાઓ ગુજરાતી ફિલ્મ સમીક્ષાઓ ગુજરાતી પૌરાણિક કથાઓ ગુજરાતી પુસ્તક સમીક્ષાઓ ગુજરાતી રોમાંચક ગુજરાતી કાલ્પનિક-વિજ્ઞાન ગુજરાતી બિઝનેસ ગુજરાતી રમતગમત ગુજરાતી પ્રાણીઓ ગુજરાતી જ્યોતિષશાસ્ત્ર ગુજરાતી વિજ્ઞાન ગુજરાતી કંઈપણ ગુજરાતી ક્રાઇમ વાર્તા