આ નાટકમાં સુખીરામ અને દુખીરામના જીવનમાં દીકરીના જન્મ પછીના ટેંશનને દર્શાવવામાં આવ્યું છે. સુખીરામ ખુશ હોય છે કે તેની દીકરી આવી છે, જ્યારે દુખીરામ તેનાં લગ્ન અને સાસુ-સસરાની ચિંતા કરે છે. કે.પી. સર માને છે કે દીકરીઓનું ધ્યાન રાખવું મુશ્કેલ છે, પરંતુ તે આ મુદ્દે દૃષ્ટિકોણ બદલે છે. તેઓ બંને આજીવન જવાબદારી અને દિકરીઓની લાગણીઓ વિશે ચર્ચા કરે છે. દુખીરામ કહે છે કે તેણે પોતાની દીકરીને પૂરી છૂટ આપી છે, જે પ્રેમ અને સ્વતંત્રતાના મહત્વને દર્શાવે છે. આ નાટકમાં પિતાના સંઘર્ષો, સામાજિક ચિંતા અને દીકરીઓના સ્વતંત્ર જીવનના મુદ્દાઓને સારી રીતે રજૂ કરવામાં આવ્યા છે.
મારી દિકરી
Gorav Patel
દ્વારા
ગુજરાતી નાટક
2.4k Downloads
7.7k Views
વર્ણન
પાત્રો : (કે.પી.સર, સુખીરામ,દુખીરામ,શનિ,પ્રેરણા,જીનલ,યોગી)(ડીલીવરી થાય છે અને બાળકનો રડવાનો અવાજ સંભળાય છે)સુખીરામ: લક્ષ્મી આવી લક્ષ્મી આવીહું પેંડા લઈને આવું બધાનું ગળ્યું મો કરાવવું પડશે. (પેંડા લેવા જાય છે.) (સ્ટેજ પર બે ખુર્શું મુકવી) (સુખીરામ મીઠાઈ ખાધે જાય છે આખા નાટક દરમ્યાન)સુખીરામ : લ્યો પેંડા મારે ત્યાં દીકરી આવી.દુખીરામ : ટેન્શન આવ્યુંસુખીરામ: ટેન્શન નહિ ટેન સન બરાબર મારી દીકરી આવી.દુખીરામ: ના , ના સાંભળ તેને પરણાવાનું ટેન્શનકૃણાલ સર: (entry) બિલકુલ નહિ (બંને દીકરીઓ સાથે)દુખીરામ: સારો મુરતિયો મળશે કે નહિ એનું ટેન્શનકે.પી.સર : નાદુખીરામ: સાસુ સારી મળશે કે નહિ એનું ટેન્શનકે.પી.સર : નાદુખીરામ : અરે શું ના ના કહો છો સાહેબકે.પી.સર :
બીજા રસપ્રદ વિકલ્પો
- ગુજરાતી વાર્તા
- ગુજરાતી આધ્યાત્મિક વાર્તાઓ
- ગુજરાતી ફિક્શન વાર્તા
- ગુજરાતી પ્રેરક કથા
- ગુજરાતી ક્લાસિક નવલકથાઓ
- ગુજરાતી બાળ વાર્તાઓ
- ગુજરાતી હાસ્ય કથાઓ
- ગુજરાતી મેગેઝિન
- ગુજરાતી કવિતાઓ
- ગુજરાતી પ્રવાસ વર્ણન
- ગુજરાતી મહિલા વિશેષ
- ગુજરાતી નાટક
- ગુજરાતી પ્રેમ કથાઓ
- ગુજરાતી જાસૂસી વાર્તા
- ગુજરાતી સામાજિક વાર્તાઓ
- ગુજરાતી સાહસિક વાર્તા
- ગુજરાતી માનવ વિજ્ઞાન
- ગુજરાતી તત્વજ્ઞાન
- ગુજરાતી આરોગ્ય
- ગુજરાતી બાયોગ્રાફી
- ગુજરાતી રેસીપી
- ગુજરાતી પત્ર
- ગુજરાતી હૉરર વાર્તાઓ
- ગુજરાતી ફિલ્મ સમીક્ષાઓ
- ગુજરાતી પૌરાણિક કથાઓ
- ગુજરાતી પુસ્તક સમીક્ષાઓ
- ગુજરાતી રોમાંચક
- ગુજરાતી કાલ્પનિક-વિજ્ઞાન
- ગુજરાતી બિઝનેસ
- ગુજરાતી રમતગમત
- ગુજરાતી પ્રાણીઓ
- ગુજરાતી જ્યોતિષશાસ્ત્ર
- ગુજરાતી વિજ્ઞાન
- ગુજરાતી કંઈપણ
- ગુજરાતી ક્રાઇમ વાર્તા