આ વાર્તામાં ઉદો નામના એક સજ્જનનું જીવન અને તેનું અવસાન દર્શાવવામાં આવ્યું છે. ઉદો ગામમાં એક માનવતાવાદી અને સહાનુભૂતિ ભરેલું વ્યક્તિત્વ હતું, જેના પિતા ગામના મુખી હતા. ઉદો પોતાના પિતાના અવસાન પછી સામાન્ય જીવન જીવવા લાગ્યો, પરંતુ લોકો તેને 'કાકા' તરીકે ઓળખતા હતા. ઉદાનું ઘર ગામમાં એક મહત્વનું કેન્દ્ર હતું, જ્યાં લોકો મળતા અને ચર્ચા કરતા હતા. તેની સહાનુભૂતિ અને માનવતાવાદી સ્વભાવથી, બધા લોકો તેને પ્રેમ કરતા હતા. પરંતુ ઉદાના અકારણ મૃત્યુએ ગામમાં શોકના માહોલનું સર્જન કર્યું, અને લોકોએ તેની યાદમાં દુ:ખ વ્યક્ત કર્યું. આ રીતે, ઉદોનું જીવન અને મૃત્યુ ગામમાં ઊંડું પ્રભાવ પાડે છે. નપાવટ Ashq Reshammiya દ્વારા ગુજરાતી પ્રેમ કથાઓ 102.7k 1.6k Downloads 4.9k Views Writen by Ashq Reshammiya Category પ્રેમ કથાઓ સંપૂર્ણ વાર્તા વાંચો મોબાઈલ પર ડાઉનલોડ કરો વર્ણન કામથી પરવારીને એ ઘેર-ગામ આવવા નીકળ્યો. ચોરાથી થોડેક આઘે ગયો કે એણે ગામકૂવે નીર સિંચતી કન્યા જોઈ. નજરો કન્યાની નમણી કેડે અટકી. તરત જ પછી એના નાગણસમાં ચોટલે ઊતરી. ભેમજીને કંઈક થયું. અનાયાસે જ એ પેલી કન્યાને તાકી રહ્યો. કમખાની કમનીય કમાનસમી દોરી જોઈ એણે ચરણ ચાલું કર્યા. કમરની લચક ભાળી મોહાતુર બન્યો. પળમાં પ્રણયવિહવળ થઈ કન્યાની સન્મુખ થયો. યુવતીના મોહક મોં ને નજરે કર્યું. આહ! કેવું અફલાતુન વદન! પ્રણયાતુર મન બબડ્યું. આંખ ઠરી. હૈયું ઊછળ્યું. રોમ રવાડે ચડ્યા. જોબન સાત ઘોડલે સવાર થયું. More Likes This અધૂરાશમાં પૂર્ણતા: એક રૂહાની સફર - ભાગ 1 દ્વારા Kinjaal Pattell અધુરો પ્રેમ - 1 દ્વારા orlins christain દર્દ થી દોસ્તી - 1 દ્વારા JIGAR RAMAVAT યાદોના સરનામે દ્વારા Zalri અવર ડ્રીમ હાઉસ દ્વારા Jaypandya Pandyajay ઈશ્ક - ભાગ 1 દ્વારા Roshani Prajapati લાગણીનો સેતુ - 1 દ્વારા Anghad બીજા રસપ્રદ વિકલ્પો ગુજરાતી વાર્તા ગુજરાતી આધ્યાત્મિક વાર્તાઓ ગુજરાતી ફિક્શન વાર્તા ગુજરાતી પ્રેરક કથા ગુજરાતી ક્લાસિક નવલકથાઓ ગુજરાતી બાળ વાર્તાઓ ગુજરાતી હાસ્ય કથાઓ ગુજરાતી મેગેઝિન ગુજરાતી કવિતાઓ ગુજરાતી પ્રવાસ વર્ણન ગુજરાતી મહિલા વિશેષ ગુજરાતી નાટક ગુજરાતી પ્રેમ કથાઓ ગુજરાતી જાસૂસી વાર્તા ગુજરાતી સામાજિક વાર્તાઓ ગુજરાતી સાહસિક વાર્તા ગુજરાતી માનવ વિજ્ઞાન ગુજરાતી તત્વજ્ઞાન ગુજરાતી આરોગ્ય ગુજરાતી બાયોગ્રાફી ગુજરાતી રેસીપી ગુજરાતી પત્ર ગુજરાતી હૉરર વાર્તાઓ ગુજરાતી ફિલ્મ સમીક્ષાઓ ગુજરાતી પૌરાણિક કથાઓ ગુજરાતી પુસ્તક સમીક્ષાઓ ગુજરાતી રોમાંચક ગુજરાતી કાલ્પનિક-વિજ્ઞાન ગુજરાતી બિઝનેસ ગુજરાતી રમતગમત ગુજરાતી પ્રાણીઓ ગુજરાતી જ્યોતિષશાસ્ત્ર ગુજરાતી વિજ્ઞાન ગુજરાતી કંઈપણ ગુજરાતી ક્રાઇમ વાર્તા