આ વાર્તામાં બે પાત્રો, દેવ અને કહાન, વચ્ચેની લાગણીઓ અને ચિંતા દર્શાવવામાં આવી છે. દેવ કહાનને કહે છે કે રેવાની ચિંતા તેને ગુસ્સામાંથી બહાર જવાની તક આપે છે. કહાન કહે છે કે તે રેવાને દુખી નહીં જોઈ શકે. વાતચીતમાં હાસ્ય અને મમતા છે, જ્યાં દેવ કહાનને ભજીયા ખાવા માટે કહે છે અને કેહે છે કે જો જરૂર હોય તો રેવાને ફોન કરવો. પછી, રઘુનું મન વિચારોમાં ખોવાઈ જાય છે જ્યારે તે રેવાના ફોટા સામે બેઠો હોય છે. રઘુ બંદિશને ફોન કરે છે, અને બંને વચ્ચેની સંવાદી બોલચાલ દર્શાવવામાં આવે છે. બંદિશને રેવાની યાદ છે અને તે રઘુને પૂછે છે કે તે મળવા આવશે કે નહીં. રઘુ પોતાના વિચારોમાં ખોવાઈને, રેવાની યાદમાં વ્યથા અનુભવે છે, જે તેની આંખોમાં દેખાય છે. આ વાર્તામાં લાગણીઓ, પ્રેમ, અને સંવેદના દર્શાવવામાં આવી છે, જે પાત્રોના સંબંધોને ઊંડાણ આપે છે. પ્રતીક્ષા - ૧૧ Darshita Jani દ્વારા ગુજરાતી ફિક્શન વાર્તા 81.2k 2.8k Downloads 6.9k Views Writen by Darshita Jani Category ફિક્શન વાર્તા સંપૂર્ણ વાર્તા વાંચો મોબાઈલ પર ડાઉનલોડ કરો વર્ણન પોતાના આગવા લહેકા સાથે બંદિશ બોલી અને ફોન કાપી નાંખ્યો. રઘુ એમજ ફોન પકડી ત્યાં ખુરશી પર બેસી રહ્યો અને સામે કમ્પ્યુટર સ્ક્રીન પર ફરી રેવાના ફોટા સામે તાકી રહ્યો. તેની આંખોમાં ઉપસી રહેલી લાલ રેખાઓ તેની તકલીફ ની સચોટ સાબિતી આપી રહી હતી. તેણે આંખો બંધ કરી દીધી અને બંધ આંખોમાં એક નમણો, ચાળીસી વટાવેલો સહેજ ભીનેવાન સ્ત્રીનો ચેહરો તેની સામે તરવરી રહ્યો... તે કમર સુધી લહેરાતા લાંબા સીધા કેશ વાળી સ્ત્રીનો રંગ બહુ ગોરો તો નહિ પણ દુધમાં ભેળવેલા ચંદન જેવો હતો. માછલી જેવી ગ્રે કલરની સમર્પણથી ભરપુર આંખો, એકદમ તીક્ષ્ણ નેણ નક્શ અને પરવાળા જેવા હોઠ અનાયાસે જ રઘુને પોતાની પાસે ખેંચી રહી હતી. ગજબ આકર્ષણ જન્માવી રહી હતી Novels પ્રતિક્ષા રેવા પણ વહે છે ૧૨૦૦ મીલ એના ઉર્વિલ ને મળવા બોલ કેટલા જનમ લઉં હું બીજા, હજી તારા સુધી પહોંચવા??? More Likes This કવચ - ૧ દ્વારા મૃગતૃષ્ણા mrigtrushna" અવકાશયાન અને આંસુ: ડૉ. શાહનું વચન - 1 દ્વારા Vijay પ્રકાશનું પડઘો - 1 દ્વારા Vijay Untold stories - 5 દ્વારા Tapan Oza અસ્તિત્વહીન મંઝિલ દ્વારા Vijay આયનો - 1 દ્વારા Vijay ચંદ્ર પર રોમાંચક પ્રવાસ - 1 દ્વારા Vijay બીજા રસપ્રદ વિકલ્પો ગુજરાતી વાર્તા ગુજરાતી આધ્યાત્મિક વાર્તાઓ ગુજરાતી ફિક્શન વાર્તા ગુજરાતી પ્રેરક કથા ગુજરાતી ક્લાસિક નવલકથાઓ ગુજરાતી બાળ વાર્તાઓ ગુજરાતી હાસ્ય કથાઓ ગુજરાતી મેગેઝિન ગુજરાતી કવિતાઓ ગુજરાતી પ્રવાસ વર્ણન ગુજરાતી મહિલા વિશેષ ગુજરાતી નાટક ગુજરાતી પ્રેમ કથાઓ ગુજરાતી જાસૂસી વાર્તા ગુજરાતી સામાજિક વાર્તાઓ ગુજરાતી સાહસિક વાર્તા ગુજરાતી માનવ વિજ્ઞાન ગુજરાતી તત્વજ્ઞાન ગુજરાતી આરોગ્ય ગુજરાતી બાયોગ્રાફી ગુજરાતી રેસીપી ગુજરાતી પત્ર ગુજરાતી હૉરર વાર્તાઓ ગુજરાતી ફિલ્મ સમીક્ષાઓ ગુજરાતી પૌરાણિક કથાઓ ગુજરાતી પુસ્તક સમીક્ષાઓ ગુજરાતી રોમાંચક ગુજરાતી કાલ્પનિક-વિજ્ઞાન ગુજરાતી બિઝનેસ ગુજરાતી રમતગમત ગુજરાતી પ્રાણીઓ ગુજરાતી જ્યોતિષશાસ્ત્ર ગુજરાતી વિજ્ઞાન ગુજરાતી કંઈપણ ગુજરાતી ક્રાઇમ વાર્તા