આ કહાણી 'બર્ન્સ વોર્ડ'ની છે, જ્યાં દર્દીઓની સારવાર માટે જુદા જુદા સ્ટાફના સભ્યો કામ કરે છે. રોશની સીસ્ટર, જે 18 વર્ષથી આ હોસ્પિટલમાં સેવા આપી રહી છે, પોતાના સાહસ અને શાંતિથી દર્દીઓની અંદર વિશ્વાસ ઉભો કરે છે. સવારના 8:10 વાગ્યે, તે નાઈટ શિફ્ટના સ્ટાફ પાસેથી ઓવર લિધા પછી વોર્ડનું રાઉન્ડ શરૂ કરે છે, જેથી દર્દીઓનું ધ્યાન રાખી શકાય. રોશનીબેનની કૌશલ્ય અને સેવા ભાવના એક અદ્વિતીય દ્રષ્ટાંત છે, જેના કારણે અન્ય સ્ટાફે એક નાનકડી પાર્ટીનું આયોજન કર્યું હતું. એક મહિના પછી, નવી વોર્ડ સ્ટાફ તરીકે વૈશાલીનો નિમણૂક કરવામાં આવે છે, જે બર્ન્સ વોર્ડના કામમાં જોડાઈ જાય છે. બર્ન્સ વોર્ડ Rahul Makwana દ્વારા ગુજરાતી હૉરર વાર્તાઓ 76 1.1k Downloads 2.8k Views Writen by Rahul Makwana Category હૉરર વાર્તાઓ સંપૂર્ણ વાર્તા વાંચો મોબાઈલ પર ડાઉનલોડ કરો વર્ણન ત્યારબાદ રોશનીબેન ઓવર આપી જતા રહ્યાં અને વૈશાલી વોર્ડના રૂટિંગ કામમાં વ્યસ્ત થઈ ગઈ અને ક્યાં અગિયાર વાગી ગયા એ ખબર જ ન પડી, વૈશાલી એ ઘડિયાળ માં જોયું તો અગિયાર વાગી ચુક્યા હતાં, આથી તેણે હાથ ધોય અને પોતાનું ટિફિન ખોલ્યું અને જમવા લાગ્યા, આજે થોડું ટ્રાવેલીગ હોવાથી વૈશાલી પાસે ઘરે જમવાનો પણ સમય ન હતો આથી તેને આવવામાં પણ થોડું મોડું થઇ ગયું હતું. વૈશાલીએ જમ્યા બાદ ફરીથી વોર્ડના વિવિધ પ્રકારનાં રિપોર્ટ લખવામાં વ્યસ્ત થઈ ગઈ, 12 વાગતાની સાથે જ વોર્ડમાં એકદમ સન્નાટો છવાય ગયો દર્દી ઓ અને તેના સગા બધાજ લગભગ સુઈ ગયા હતાં અને બર્ન્સવોર્ડ ના કેબિન માંથી આવતો દર્દી અને તેના સગાઓનો અવાજ પણ આવતો બંધ થઇ ગયો હતો More Likes This ગર્ભપાત - 1 દ્વારા VIKRAM SOLANKI JANAAB काली किताब - 7 દ્વારા Rakesh ભુતાવડ - 3 દ્વારા Dhamak બિલ્લી બંગલો - ભાગ 1 દ્વારા Dhamak શ્રાપિત ધન - ભાગ 1 દ્વારા Dhamak ફેમસ ઘોસ્ટ સ્ટોરીઝ અને ડરામણાં ભૂતિયા સ્થળો - 1 દ્વારા Anwar Diwan ઉર્મિલા - ભાગ 1 દ્વારા Aarti Garval બીજા રસપ્રદ વિકલ્પો ગુજરાતી વાર્તા ગુજરાતી આધ્યાત્મિક વાર્તાઓ ગુજરાતી ફિક્શન વાર્તા ગુજરાતી પ્રેરક કથા ગુજરાતી ક્લાસિક નવલકથાઓ ગુજરાતી બાળ વાર્તાઓ ગુજરાતી હાસ્ય કથાઓ ગુજરાતી મેગેઝિન ગુજરાતી કવિતાઓ ગુજરાતી પ્રવાસ વર્ણન ગુજરાતી મહિલા વિશેષ ગુજરાતી નાટક ગુજરાતી પ્રેમ કથાઓ ગુજરાતી જાસૂસી વાર્તા ગુજરાતી સામાજિક વાર્તાઓ ગુજરાતી સાહસિક વાર્તા ગુજરાતી માનવ વિજ્ઞાન ગુજરાતી તત્વજ્ઞાન ગુજરાતી આરોગ્ય ગુજરાતી બાયોગ્રાફી ગુજરાતી રેસીપી ગુજરાતી પત્ર ગુજરાતી હૉરર વાર્તાઓ ગુજરાતી ફિલ્મ સમીક્ષાઓ ગુજરાતી પૌરાણિક કથાઓ ગુજરાતી પુસ્તક સમીક્ષાઓ ગુજરાતી રોમાંચક ગુજરાતી કાલ્પનિક-વિજ્ઞાન ગુજરાતી બિઝનેસ ગુજરાતી રમતગમત ગુજરાતી પ્રાણીઓ ગુજરાતી જ્યોતિષશાસ્ત્ર ગુજરાતી વિજ્ઞાન ગુજરાતી કંઈપણ ગુજરાતી ક્રાઇમ વાર્તા