આ વાર્તા "અનંત"ના જીવનમાં તેના મિત્ર દિશાને જોડાયેલા લાગણીઓની છે. અનંતે દિશાને દિલાસો આપ્યો હતો કે તે ફરીથી સ્નેહ મેળવી શકે છે. અનંતનો જન્મ દિવસ નજીક આવ્યો અને તેની મિત્ર વિશ્વા અને દિશા દ્વારા પાર્ટી માટેની માંગણી થઈ. અનંત મનોવિજ્ઞાનમાં હતો કે શું કરવું. જેમ જેમ સાંજ આવી રહી હતી, અનંતને દિશાની કમી મહેસુસ થતી હતી, જે સામાન્ય રીતે વૈશ્વિક હતી. સાંજે, વિશ્વાએ અનંતને ફોન કરી ઉછાળ્યું અને પુછ્યું કે તે તૈયાર છે કે નહીં. તેણે દિશા વિશે વાત કરી, જે નારાજ હતી કારણ કે અનંતે તેને પોતાની પસંદગીની જગ્યાએ આવવા માં નકારી દીધું હતું. વિશ્વા, દિશાના નારાજપણાને લઈને ઉદાસ હતી અને અનંતને સમજાવવાની જરૂર હતી. અનંતની સ્થિતિ અઘરી હતી, અને તે તૈયાર થવા લાગ્યો. અનંત દિશા ભાગ - ૧૩ ધબકાર... દ્વારા ગુજરાતી પ્રેમ કથાઓ 59 1.7k Downloads 3.6k Views Writen by ધબકાર... Category પ્રેમ કથાઓ સંપૂર્ણ વાર્તા વાંચો મોબાઈલ પર ડાઉનલોડ કરો વર્ણન મારી સ્થિતિ તો બલીના બકરા જેવી થઈ ગઈ હતી. કોને સાચવવા કોને નહીં કાંઈજ સમજાતું નહોતું. આવીજ મનોસ્થિતી અને અવઢવ માં હું તૈયાર થવા લાગ્યો. મેં તૈયાર થઈને વિશ્વા ને ફોન કર્યો. વિશ્વા એ કહ્યું કે સાડા સાત વાગે મળવાની વાત થઈ હતી એટલે એ નીકળી ગઈ હતી. એણે મને ફટાફટ નીકળવાનું કહ્યું. હું ગાડી લઈને કારગિલ જવા માટે નીકળ્યો. થોડો લેટ થઈ ગયો હતો એટલે ખબર જ હતી કે આજે ફરી વિશ્વા મારો વારો લઈ લેશે. ટ્રાફિક હતો એટલે થોડી વધુ વાર લાગી. વિશ્વા આતુરતા થી મારી રાહ જોતી ઊભી હતી. એ રાતની રોશનીમાં ખુબ જ સુંદર લાગતી હતી. જેવો ગાડી લઈ ને હું નજીક પહોંચ્યો કે બેસતા પહેલાજ મારી ઉપર તુટી પડી. મારે એને કહેવું પડયું કે Novels અનંત દિશા આ વાર્તા એ અનંત ના જીવનમાં આવેલી એક સ્ત્રી મિત્ર અને એ સ્ત્રી મિત્ર સાથે જોડાયેલ લાગણીઓ ની છે. અનંતના વિચારો ને રજુ કરતી આ વાત અનંતના જ શબ્દોમાં ર... More Likes This પ્રેમસંયોગ - 1 દ્વારા Priyanka અભિન્ન - ભાગ 1 દ્વારા Rupesh Sutariya કાવ્યાંશ - દિલ થી દિલ ની દોર - 1 દ્વારા Kru Old School Girl - 6 દ્વારા રાહુલ ઝાપડા મારા પ્રેમની કહાની દ્વારા Writer Digvijay Thakor અજનબી હમસફર - 1 દ્વારા janhvi પ્રેમ ની મૌસમ - 1 દ્વારા janhvi બીજા રસપ્રદ વિકલ્પો ગુજરાતી વાર્તા ગુજરાતી આધ્યાત્મિક વાર્તાઓ ગુજરાતી ફિક્શન વાર્તા ગુજરાતી પ્રેરક કથા ગુજરાતી ક્લાસિક નવલકથાઓ ગુજરાતી બાળ વાર્તાઓ ગુજરાતી હાસ્ય કથાઓ ગુજરાતી મેગેઝિન ગુજરાતી કવિતાઓ ગુજરાતી પ્રવાસ વર્ણન ગુજરાતી મહિલા વિશેષ ગુજરાતી નાટક ગુજરાતી પ્રેમ કથાઓ ગુજરાતી જાસૂસી વાર્તા ગુજરાતી સામાજિક વાર્તાઓ ગુજરાતી સાહસિક વાર્તા ગુજરાતી માનવ વિજ્ઞાન ગુજરાતી તત્વજ્ઞાન ગુજરાતી આરોગ્ય ગુજરાતી બાયોગ્રાફી ગુજરાતી રેસીપી ગુજરાતી પત્ર ગુજરાતી હૉરર વાર્તાઓ ગુજરાતી ફિલ્મ સમીક્ષાઓ ગુજરાતી પૌરાણિક કથાઓ ગુજરાતી પુસ્તક સમીક્ષાઓ ગુજરાતી રોમાંચક ગુજરાતી કાલ્પનિક-વિજ્ઞાન ગુજરાતી બિઝનેસ ગુજરાતી રમતગમત ગુજરાતી પ્રાણીઓ ગુજરાતી જ્યોતિષશાસ્ત્ર ગુજરાતી વિજ્ઞાન ગુજરાતી કંઈપણ ગુજરાતી ક્રાઇમ વાર્તા