પરિવર્તન એટલે બદલાવ, જે દરેક જીવિત અને નિર્જિવ વસ્તુમાં ક્યારેક આવે છે. બધા માટે મહત્વપૂર્ણ છે કે આપણે પરિવર્તન સ્વીકારી શકીએ છીએ કે નહીં. જીવનમાં પરિવર્તન આવવું સ્વાભાવિક છે, ક્યારેક તે ગમતું હોય છે તો ક્યારેક નગમતું. સંબંધોમાં પણ પરિવર્તન આવે છે, જેમ કે લગ્ન પછીના દાયિત્વો બદલાતા હોય છે, જે પ્રેમને અસર કરી શકે છે. માણસના જીવનમાં અનેક તબક્કા હોય છે, જેમ કે બાળક, યુવાન, અને પિતા-માતા, જેમાં પરિવર્તન આવતું રહે છે. જો કે, લોકો ઘણીવાર વર્તમાન પરિસ્થિતિને ભૂતકાળ અથવા ભવિષ્ય સાથે સરખાવીને દુખી રહે છે. પરિવર્તનને સ્વીકારવું અને તેનું ધ્યાન રાખવું મહત્વપૂર્ણ છે, જેથી આપણે આનંદ સાથે જીવી શકીએ. પરિવર્તન - સંસારનો નિયમ Ekta Chirag Shah દ્વારા ગુજરાતી પ્રેરક કથા 22 2.4k Downloads 11.9k Views Writen by Ekta Chirag Shah Category પ્રેરક કથા સંપૂર્ણ વાર્તા વાંચો મોબાઈલ પર ડાઉનલોડ કરો વર્ણન માણસ જન્મે છે ત્યારથી તેના મૃત્યુ સુધીમા તે અનેક પરિસ્થિતિ માંથી પસાર થાય છે. નવજાત શિશુ, શાળાએ જતું તોફાની બાળક, મસ્તીખોર કોલેજિયન, યુવાન પતિ પત્ની, પ્રેમાળ મા-બાપ અને લાગણીશીલ દાદા-દાદી અથવા નાના-નાની. આ બધા તબક્કમાં માણસની જિંદગીમાં પરિવર્તન આવે છે અને આ બધા તબક્કા માણવા લાયક હોય છે. એમ છતાં માણસ ક્યારેય પોતાના એ તબક્કાને માણી શકતો નથી કેમકે તે વર્તમાન પરિસ્થિતિને ભૂતકાળ અથવા ભવિષ્યકાળ સાથે સરખાવીને દુઃખી થતો રહે છે. જેમકે પત્ની સાથે બોલાચાલી થાય, ધંધામાં ખોટ જાય અથવા વડીલો ઠપકો આપે ત્યારે માણસ એવું વિચારે છે આના કરતાં બાળપણ જ સારું હતું જે કરવું હોય એ કરવાનું. બીજી બાજુ નાના બાળકો નાનપણથી જ એવું વિચારે છે કે… More Likes This ચિત્રિકા જેના નામમાં જ ચિત્ર છે દ્વારા Dhamak ગણિતગુરુ દ્વારા Jagruti Vakil શિક્ષિકા તરીકેની મારી સફર - 2 દ્વારા Tr. Mrs. Snehal Jani નવો દિવસ, નવી નોકરી, નવી તક દ્વારા R B Chavda ઉજ્જવળ ભવિષ્ય બનાવવા માટે વર્તમાન સુખ ખોવાણું દ્વારા Dr. Jatin Panara જીવન પથ - ભાગ 1 દ્વારા Rakesh Thakkar વીર હમીરજી ગોહિલ - ભાગ 3 દ્વારા कुंवरसा चेतनसिंहजी गोहिल બીજા રસપ્રદ વિકલ્પો ગુજરાતી વાર્તા ગુજરાતી આધ્યાત્મિક વાર્તાઓ ગુજરાતી ફિક્શન વાર્તા ગુજરાતી પ્રેરક કથા ગુજરાતી ક્લાસિક નવલકથાઓ ગુજરાતી બાળ વાર્તાઓ ગુજરાતી હાસ્ય કથાઓ ગુજરાતી મેગેઝિન ગુજરાતી કવિતાઓ ગુજરાતી પ્રવાસ વર્ણન ગુજરાતી મહિલા વિશેષ ગુજરાતી નાટક ગુજરાતી પ્રેમ કથાઓ ગુજરાતી જાસૂસી વાર્તા ગુજરાતી સામાજિક વાર્તાઓ ગુજરાતી સાહસિક વાર્તા ગુજરાતી માનવ વિજ્ઞાન ગુજરાતી તત્વજ્ઞાન ગુજરાતી આરોગ્ય ગુજરાતી બાયોગ્રાફી ગુજરાતી રેસીપી ગુજરાતી પત્ર ગુજરાતી હૉરર વાર્તાઓ ગુજરાતી ફિલ્મ સમીક્ષાઓ ગુજરાતી પૌરાણિક કથાઓ ગુજરાતી પુસ્તક સમીક્ષાઓ ગુજરાતી રોમાંચક ગુજરાતી કાલ્પનિક-વિજ્ઞાન ગુજરાતી બિઝનેસ ગુજરાતી રમતગમત ગુજરાતી પ્રાણીઓ ગુજરાતી જ્યોતિષશાસ્ત્ર ગુજરાતી વિજ્ઞાન ગુજરાતી કંઈપણ ગુજરાતી ક્રાઇમ વાર્તા