"ગરિમા"ની કથા ચેતન અને પપ્પુના ગેરેજમાં શરૂ થાય છે, જ્યાં તેમણે બાઈકના કર્બોરેટર પર કામ કરી રહ્યા છે. ગેરેજમાં કોઈ ખાસ કામ ન હોવાથી, તેઓ ફિલ્મ જોવા જવાનો વિચાર કરે છે. પપ્પુ શાયરી સાંભળવા માટે કહે છે, અને પછી ચેતન અને પપ્પુ મારા કાવ્યની પ્રશંસા કરે છે. આ દરમિયાન, એક અજાણ્યો વ્યક્તિ, જે આશ્રમનો જણાઇ રહ્યો છે, ગેરેજમાં આવે છે અને જયેશભાઈને શોધે છે. તે વ્યક્તિનું દેખાવ અને વર્તન દર્શાવે છે કે તે મુશ્કેલીઓમાં છે, અને તેની વાતચીતથી જણાય છે કે તે પૈસાની માંગણી કરવા આવ્યો છે. પપ્પુ, જે તે વ્યક્તિને ઓળખે છે, તેને નકારવા માટેની સલાહ આપે છે. આ વાર્તામાં માનવીય સંબંધો, મોજમજા અને સંવેદના સાથે જીવનની કઠિનાઇઓને રજૂ કરવામાં આવી છે. ગરિમા ભાગ ૧. NILESH MURANI દ્વારા ગુજરાતી પ્રેમ કથાઓ 20.5k 1.9k Downloads 4.5k Views Writen by NILESH MURANI Category પ્રેમ કથાઓ સંપૂર્ણ વાર્તા વાંચો મોબાઈલ પર ડાઉનલોડ કરો વર્ણન “ગરિમા” ચેતન અને પપ્પુ બંને ગેરેજ ઉપર આવી ગયા હતા, હું પણ મારા નિત્યક્રમ મુજબ પહોંચી ગયો. ચેતન બાઈકનું કર્બોરેટર સાફ કરી રહ્યો, અને પપ્પુ ટેબલ ઉપર પડેલા અસ્તવ્યસ્ત સાધનો પેટીમાં ગોઠવી રહ્યો. હું ગેરેજની અંદર પાર્ટીસનથી બનાવેલી નાની કેબીનમાં ગયો. જીન્સ ટીશર્ટ કેબીનની અંદર લાગેલી ખીંટીએ લટકાવી મારા કામ-કાજના કપડામાં આવી ગયો. “ચેતન, કેવું કામકાજ છે આજે?” “એક બાઈક સર્વિસ કર્યું , કર્બોરેટર સાફ થઇ જાય એટલે પૂરું.” “તો આજનો શું પ્રોગ્રામ છે? પપ્પુ.” મેં કામમાં વ્યસ્ત પપ્પુને પૂછ્યું. “નવુ મુવી લાગ્યું છે. “તમે કેવા?”એ જોતા આવીએ.” “હા એ પણ સાચું, કશું કામ ન હોય એટલે મોજમજા કરવાની.” Novels ગરિમા. “ગરિમા” ચેતન અને પપ્પુ બંને ગેરેજ ઉપર આવી ગયા હતા, હું પણ મારા નિત્યક્રમ મુજબ પહોંચી ગયો. ચેતન બાઈકનું કર્બોરેટર સાફ કરી રહ્યો, અને પપ્પુ ટેબલ ઉપર પ... More Likes This સાત સમંદર પાર - ભાગ 1 દ્વારા Jasmina Shah દિલનો કિરાયેદાર - 1 દ્વારા Sagar Joshi દોસ્તી (જય અને વીરુ) દ્વારા Vijay સાત ફેરા દોસ્તીના - ભાગ 1 દ્વારા Devanshi Joshi સ્નેહની ઝલક - 1 દ્વારા Sanjay Sheth માયા-નિલ પ્રેમકથા - 1 દ્વારા Hiren B Parmar પ્રેમ ગરબા ચોકે દ્વારા Sonal Ravliya બીજા રસપ્રદ વિકલ્પો ગુજરાતી વાર્તા ગુજરાતી આધ્યાત્મિક વાર્તાઓ ગુજરાતી ફિક્શન વાર્તા ગુજરાતી પ્રેરક કથા ગુજરાતી ક્લાસિક નવલકથાઓ ગુજરાતી બાળ વાર્તાઓ ગુજરાતી હાસ્ય કથાઓ ગુજરાતી મેગેઝિન ગુજરાતી કવિતાઓ ગુજરાતી પ્રવાસ વર્ણન ગુજરાતી મહિલા વિશેષ ગુજરાતી નાટક ગુજરાતી પ્રેમ કથાઓ ગુજરાતી જાસૂસી વાર્તા ગુજરાતી સામાજિક વાર્તાઓ ગુજરાતી સાહસિક વાર્તા ગુજરાતી માનવ વિજ્ઞાન ગુજરાતી તત્વજ્ઞાન ગુજરાતી આરોગ્ય ગુજરાતી બાયોગ્રાફી ગુજરાતી રેસીપી ગુજરાતી પત્ર ગુજરાતી હૉરર વાર્તાઓ ગુજરાતી ફિલ્મ સમીક્ષાઓ ગુજરાતી પૌરાણિક કથાઓ ગુજરાતી પુસ્તક સમીક્ષાઓ ગુજરાતી રોમાંચક ગુજરાતી કાલ્પનિક-વિજ્ઞાન ગુજરાતી બિઝનેસ ગુજરાતી રમતગમત ગુજરાતી પ્રાણીઓ ગુજરાતી જ્યોતિષશાસ્ત્ર ગુજરાતી વિજ્ઞાન ગુજરાતી કંઈપણ ગુજરાતી ક્રાઇમ વાર્તા