રાજા દેવચંદ એક અનમોલ વીંટી લઈને મહેલ તરફ જઈ રહ્યો હતો, જે તેને મળેલ ત્રીજી કિમતી ભેટ હતી. રાજા શિકારનો શોખ ધરાવતો હતો અને એક દિવસ જંગલમાં શિકાર પર ગયો હતો. ઉનાળાના મહિનામાં, તે તરસ્યો અને પાણીની શોધમાં જંગલમાં ભટક્યો. જ્યારે તે પાણી ન મળતા પરેશાન થયો, ત્યારે તેને એક વૃધ્ધ ગોવાળીયો મળ્યો, जिसने તેને નજીકના કસબામાં કુવો હોવાનો સંકેત આપ્યો. રાજા કસબાના કુવા પાસે પહોંચ્યો, પરંતુ પાણી ખીંચવા માટે કોઈ સાધન નહોતું. તે ત્યાં રાહ જોતા બેઠો, જ્યારે એક સુંદર યુવતી પાણી ભરવા આવી. રાજા આ યુવતીના સૌંદર્યમાં મોહીત થઈ ગયો, અને તેની તરસ ભૂલી ગયો.
પ્રેમીરાજા દેવચંદ-૨
Pawar Mahendra
દ્વારા
ગુજરાતી સામાજિક વાર્તાઓ
2.9k Downloads
5.3k Views
વર્ણન
રાજકુમાર ભર બપોરે કસબા પાસેના છેડે આવેલ કુવા ઉપર પાણી પીવા પહોંચી ગયો, કુવા નજીક જઇને જુઅે છે તો પાણી કાઢવા માટે કાંઇ સાધન ન હતું. કુવાનું પાણી પણ ઉનાળા સમયે છેક તળીયે જતુ રહ્યું હતું, રાજા દેવચંદથી નહિં કુવો છોડીને જવા ઇચ્છા થતી કે નહિં કુવામાં ઉતરવા માટે કોઇ ઉપાય હતો, બસ તેમના પાસે પાણી ભરવા માટે કોઇ આવે તેના સિવાય બધા જ રસ્તા બંધ દેખાતા હતા. પાણી ભરવા કોઇ આવશે તેની રાહ જોવા રાજા ત્યાંજ ઘોડાને બાંધીને ઝાડના છાંયડે બેસી પડ્યો. રાજા થોડીવાર રાહ જોયા પછી સામેથી કોઇ ઘડુલા લઇને આવતું નજર આવ્યું, તેમને જોઇ રાજાને લાગેલ તરસ છીપાવાની થોડી આશા જાગી તેના ચહેરા ઉપર તેજ આવી ગયું ને તે ઝાડના છાંયડેથી ઉઠીને કુવા પાસે ગયો ...
More Likes This
બીજા રસપ્રદ વિકલ્પો
- ગુજરાતી વાર્તા
- ગુજરાતી આધ્યાત્મિક વાર્તાઓ
- ગુજરાતી ફિક્શન વાર્તા
- ગુજરાતી પ્રેરક કથા
- ગુજરાતી ક્લાસિક નવલકથાઓ
- ગુજરાતી બાળ વાર્તાઓ
- ગુજરાતી હાસ્ય કથાઓ
- ગુજરાતી મેગેઝિન
- ગુજરાતી કવિતાઓ
- ગુજરાતી પ્રવાસ વર્ણન
- ગુજરાતી મહિલા વિશેષ
- ગુજરાતી નાટક
- ગુજરાતી પ્રેમ કથાઓ
- ગુજરાતી જાસૂસી વાર્તા
- ગુજરાતી સામાજિક વાર્તાઓ
- ગુજરાતી સાહસિક વાર્તા
- ગુજરાતી માનવ વિજ્ઞાન
- ગુજરાતી તત્વજ્ઞાન
- ગુજરાતી આરોગ્ય
- ગુજરાતી બાયોગ્રાફી
- ગુજરાતી રેસીપી
- ગુજરાતી પત્ર
- ગુજરાતી હૉરર વાર્તાઓ
- ગુજરાતી ફિલ્મ સમીક્ષાઓ
- ગુજરાતી પૌરાણિક કથાઓ
- ગુજરાતી પુસ્તક સમીક્ષાઓ
- ગુજરાતી રોમાંચક
- ગુજરાતી કાલ્પનિક-વિજ્ઞાન
- ગુજરાતી બિઝનેસ
- ગુજરાતી રમતગમત
- ગુજરાતી પ્રાણીઓ
- ગુજરાતી જ્યોતિષશાસ્ત્ર
- ગુજરાતી વિજ્ઞાન
- ગુજરાતી કંઈપણ
- ગુજરાતી ક્રાઇમ વાર્તા