કહાની "ખાલી ખીસું"માં કાળુ, કાસમ, હરિયો અને સેવાકાકો રેકડીમાં માલસામાન લઈ જઈ રહ્યા હતા. કાસમની તીવ્ર પરિસ્થિતિ અને નબળી健康ને કારણે તે વધુ મહેનત કરતો હતો. એક દિવસ, કાસમ એક બેફામ કારની ઠોકરથી ઘાસી ગયો અને ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયો. કાળુ આ ઘટનાથી શોકમાં હતો અને કાસમનો ઉંઘો પડેલો અવસાધન જોઈને તે નિષ્ક્રિય થઈ ગયો. પોલીસ આવ્યા પછી, કાસમની સ્થિતિને ધ્યાનમાં ન લેતા, એક હવાલદારે કહ્યું કે "ખિસું ખાલી" છે. આ સાંભળીને કાળુની આંખોમાં આંસુઓ આવી ગયા અને તેણે કહ્યું કે ખીસું ખાલી નથી, તેમાં ઘણો ભાર છે. આ કથા મિત્રતા, દુખ અને જીવનની સત્યતાને દર્શાવે છે. ચાર લઘુકથાઓ... Yayavar kalar દ્વારા ગુજરાતી વાર્તા 115.6k 1.7k Downloads 6.6k Views Writen by Yayavar kalar Category વાર્તા સંપૂર્ણ વાર્તા વાંચો મોબાઈલ પર ડાઉનલોડ કરો વર્ણન કાળુ, કાસમ, હરિયો અને સેવાકાકો રેકડીમાં માલસામાનની ફેરી કરીને પેટિયું રળતા. પણ હવે વાહનો વધતાં રેકડી માટે માઠા દિવસો શરૂ થયા હતા, મને-કમને રેકડીના પૈડાં ચાલતા રહેતા, પણ કાળુ આ બધામાં અલગ તરી આવતો, તેને ભાડાના પૂરતા પૈસા મળતા ત્યારે જ તે ફેરી કરતો. કાળુને આગળ-પાછળ કોઈ નહીં, કાળું અને કાસમ જિગરજાન મિત્રો. મિત્ર, ભાઈ, સંબંધી જે કહો તે કાસમ. પણ કાસમની સ્થિતિ નબળી હતી, બીમાર પત્ની, અપંગ દીકરો, એક જુવાન દીકરી, મકાનભાડું, દવાના ખર્ચા, રોજિંદા ખર્ચા અને હવે ઢળતી ઉમર કાસમની રેકડીને ક્યારેય જંપવા દેતી નહીં, ઓછા પૈસા ને વધારે મહેનત છતાં કાસમની રેકડી ચાલ્યા કરતી. ઘણીવાર કાળું પોતાની ફેરી પણ કાસમને આપી દેતો અને ભાર વધારે હોય તો ઠેઠ સુધી ધક્કો મારવા પણ જતો. More Likes This એક પુરુષની આઝાદી! - 1 દ્વારા Ashoksinh jadeja બેસ્ટ મિત્ર - 1 દ્વારા bhuri રાહ હૃદયની - 1 દ્વારા Harsh Jethva સાથે હોવું એટલે સાથે સમય વિતાવવો - 1 દ્વારા Aloka Patel મારો માધવ દ્વારા ચિરાગ રાણપરીયા માનવ સબ્ન્ધોની એક અનિવાર્ય સત્યતા - 2 દ્વારા shifa દોસ્ત - 1 દ્વારા Surubha Jadeja બીજા રસપ્રદ વિકલ્પો ગુજરાતી વાર્તા ગુજરાતી આધ્યાત્મિક વાર્તાઓ ગુજરાતી ફિક્શન વાર્તા ગુજરાતી પ્રેરક કથા ગુજરાતી ક્લાસિક નવલકથાઓ ગુજરાતી બાળ વાર્તાઓ ગુજરાતી હાસ્ય કથાઓ ગુજરાતી મેગેઝિન ગુજરાતી કવિતાઓ ગુજરાતી પ્રવાસ વર્ણન ગુજરાતી મહિલા વિશેષ ગુજરાતી નાટક ગુજરાતી પ્રેમ કથાઓ ગુજરાતી જાસૂસી વાર્તા ગુજરાતી સામાજિક વાર્તાઓ ગુજરાતી સાહસિક વાર્તા ગુજરાતી માનવ વિજ્ઞાન ગુજરાતી તત્વજ્ઞાન ગુજરાતી આરોગ્ય ગુજરાતી બાયોગ્રાફી ગુજરાતી રેસીપી ગુજરાતી પત્ર ગુજરાતી હૉરર વાર્તાઓ ગુજરાતી ફિલ્મ સમીક્ષાઓ ગુજરાતી પૌરાણિક કથાઓ ગુજરાતી પુસ્તક સમીક્ષાઓ ગુજરાતી રોમાંચક ગુજરાતી કાલ્પનિક-વિજ્ઞાન ગુજરાતી બિઝનેસ ગુજરાતી રમતગમત ગુજરાતી પ્રાણીઓ ગુજરાતી જ્યોતિષશાસ્ત્ર ગુજરાતી વિજ્ઞાન ગુજરાતી કંઈપણ ગુજરાતી ક્રાઇમ વાર્તા