"સૂનું માતૃત્વ" નવલિકા ફિરોઝ એ. મલેક દ્વારા લખવામાં આવી છે. આ નવલિકા વહિદા નામની મહિલાની કથા છે, જે પોતાના ઘર આંગણે શાકભાજી સમારી રહી છે. તે સૂર્યના પ્રકાશમાં ચમકતી હોય, પરંતુ તેના હૃદયમાં વેદનાનું ભાર છે. તેની નાના દીકરી રફિયા તેને પ્રેમથી ગળે વળગી જાય છે, જ્યારે મોટી દીકરી તરન્નુમ શાળાથી આવે છે અને ભૂખની વિનંતી કરે છે. વહિદા માટે આ પરિસ્થિતિઓમાં એક જ જટિલતા છે, કારણ કે તેના પતિ હામિદનું નશામાં ધૂત થવું અને નાણાંની કમી તેને ઇજા પહોંચાડે છે. તે પોતાના બાળકો માટે ખોરાક બનાવતી હોય છે, પરંતુ આર્થિક તંગદિલી અને પતિની નબળી સ્થિતિ તેને માનસિક સંઘર્ષમાં મૂકે છે. આ નવલિકા માતૃત્વની ઉંચાઈ, તકલીફો અને દીકરીઓના પ્રેમને સુંદરતાથી રજૂ કરે છે, જ્યાં એક માતા પોતાના બાળકો માટે કઈ રીતે સંઘર્ષ કરે છે અને પોતાનાં લાગણીઓનો સામનો કરે છે. સૂનું માતૃત્વ firoz malek દ્વારા ગુજરાતી મહિલા વિશેષ 18.6k 1.3k Downloads 4.5k Views Writen by firoz malek Category મહિલા વિશેષ સંપૂર્ણ વાર્તા વાંચો મોબાઈલ પર ડાઉનલોડ કરો વર્ણન વહિદાનું મન તો જાણે કોઈ બીજે જ ઠેકાણે ઉડ્ડયન કરી રહ્યું હતું. ‘અમ્મી.....’ કહેતીક નાની રફિયા વહિદાને ગળે વળગી ગઈ.વહિદાએ રસોઈનો ચમચો બાજુ એ મૂકી, ‘મેરી પ્યારી બેટી’ કહી રફિયાને ગોદમાં બેસાડી, ચૂમીઓથી નવરાવી દીધી. છાંતી સરસા ચાંપીને વહિદા જાણે માતૃત્વની ઉંચાઈને-ગરવાઈને માપી રહી હતી.અને રફિયા માતૃવાત્સલ્યનું અમૃત પીતી તૃપ્તીથી આંખો બંધ કરી લેતી હતી.મા દીકરીના નિ આજથી છ એક મહિના પહેલાં તો વહિદા પોતાના પહેલા પતિ હામિદથી છૂટી થઈ હતી.ગરીબ ઘરની વહિદા રંગરૂપમાં કંઈ જાય એવી તો ન હતી.પરંતુ દરિદ્રતાની ઑથા હેઠળ રંગ રૂપને તો ગુંગળાવાની જ કિસ્મત મળી હોય છે ને! વહિદાના મુફલિસ અબ્બુએ બને તેમ જલદી નિકાહના હિસાબે વહિદાના ચટ મંગની પટ બ્યાહ ની જેમ હામિદ જેવા સાયકલ રિપેરીંગ કરતા મામૂલી માણસ સાથે નિકાહ પઢાવી દીધા હતા.બે ચાર વરસ તો લગ્ન જીવન બધુ બરાબર ચાલ્યું. . More Likes This NICE TO MEET YOU - 6 દ્વારા Jaypandya Pandyajay રૂપ લલના - 2.1 દ્વારા Bhumika Gadhvi રાહી આંખમિચોલી - 2 દ્વારા Hiren B Parmar ખનક - ભાગ 1 દ્વારા Khyati Lakhani સ્ત્રી અને સ્વતંત્રતા - 1 દ્વારા Heena Hariyani સ્વતંત્રતા - 1 દ્વારા Rinky ચંદ્રવંશી - પ્રકરણ 1 દ્વારા yuvrajsinh Jadav બીજા રસપ્રદ વિકલ્પો ગુજરાતી વાર્તા ગુજરાતી આધ્યાત્મિક વાર્તાઓ ગુજરાતી ફિક્શન વાર્તા ગુજરાતી પ્રેરક કથા ગુજરાતી ક્લાસિક નવલકથાઓ ગુજરાતી બાળ વાર્તાઓ ગુજરાતી હાસ્ય કથાઓ ગુજરાતી મેગેઝિન ગુજરાતી કવિતાઓ ગુજરાતી પ્રવાસ વર્ણન ગુજરાતી મહિલા વિશેષ ગુજરાતી નાટક ગુજરાતી પ્રેમ કથાઓ ગુજરાતી જાસૂસી વાર્તા ગુજરાતી સામાજિક વાર્તાઓ ગુજરાતી સાહસિક વાર્તા ગુજરાતી માનવ વિજ્ઞાન ગુજરાતી તત્વજ્ઞાન ગુજરાતી આરોગ્ય ગુજરાતી બાયોગ્રાફી ગુજરાતી રેસીપી ગુજરાતી પત્ર ગુજરાતી હૉરર વાર્તાઓ ગુજરાતી ફિલ્મ સમીક્ષાઓ ગુજરાતી પૌરાણિક કથાઓ ગુજરાતી પુસ્તક સમીક્ષાઓ ગુજરાતી રોમાંચક ગુજરાતી કાલ્પનિક-વિજ્ઞાન ગુજરાતી બિઝનેસ ગુજરાતી રમતગમત ગુજરાતી પ્રાણીઓ ગુજરાતી જ્યોતિષશાસ્ત્ર ગુજરાતી વિજ્ઞાન ગુજરાતી કંઈપણ ગુજરાતી ક્રાઇમ વાર્તા