સ્વયમ, જેને શહેરમાં રાકા ભાઈ તરીકે ઓળખવામાં આવે છે, મર્યાદિત તકથી રાકા પાસે નોકરી સ્વીકારી લે છે. રાકા તેને પૈસાની એક સુટકેસ આપે છે અને કહે છે કે દર મહિને બે લાખ રૂપિયા મળશે. સ્વયમ રાકા સાથે રહેવા લાગે છે, જ્યારે એક દિવસ રાકા તેને રજત શાહને મળવા મોકલે છે. રજતના ઘરે જતાં, સ્વયમને રજતની દીકરી દ્રષ્ટી મળે છે, જેની સુંદરતા સ્વયમને આકર્ષિત કરે છે. સ્વયમ દ્રષ્ટી પર પ્રેમમાં પડી જાય છે અને તેની તમામ વિગતો મેળવવા માટે પોતાના મિત્રને કહે છે. દ્રષ્ટી એક નામાંકિત કોલેજમાં એમબીએ કરી રહી છે અને પોતાની કારકિર્દી પર ધ્યાન કેન્દ્રિત કરે છે.
ખેત મજુરનો દિકરો બન્યો ભાઇનો વિશ્વાસુ સાથી ભાગ - ૨
Siddharth Maniyar
દ્વારા
ગુજરાતી વાર્તા
Four Stars
3.7k Downloads
6k Views
વર્ણન
સ્વયમ મારૂ નામ રાકેશ છે, પરંતુ શહેરમાં બધા મને રાકા ભાઇના નામથી ઓળખે છે. મારો ધંધો લોકોને ડરાવવાનો અને કામ કઢાવવાનો છે. તે કીધું હતુંને કે તારે નોકરી જોઇએ છે, બોલ મારે ત્યાં નોકરી કરીશ. તારે નોકરી ન કરવી હોય તો આ સુટકેસમાં ઢગલો રૂપિયા છે તેમાંથી તારે જોઇતા હોય તેટલા લઇને તું અહીંથી જઇ શકે છે. રાકા ભાઇને શું જવાબ આપવો તેનો એક ક્ષણ પણ વિચાર કર્યા વિના સ્વયમે સુટકેસ બંધ કરી અને ભાઇને તેમનો જવાબ મળી ગયો. સ્વયમને ખબર ન હતી કે તે રાકા સાથે રહી શું કરવાનું છતાં પણ તેને પરિવારની ચિંતા સતાવતી હોવાથી તેને નોકરી સ્વીકારી
ગોહીલવાડના એક નાનકડા ગામડાનો યુવાન સ્વયમ ૧૮ વર્ષનો થઇ ગયો હતો. તેના પિતા ગામમાં જ એક પટેલના ખેતરમાં મજુરી કરી પરિવારનું ગુજરાન ચલાવતા હતા. સ્વયમના પરિ...
More Likes This
બીજા રસપ્રદ વિકલ્પો
- ગુજરાતી વાર્તા
- ગુજરાતી આધ્યાત્મિક વાર્તાઓ
- ગુજરાતી ફિક્શન વાર્તા
- ગુજરાતી પ્રેરક કથા
- ગુજરાતી ક્લાસિક નવલકથાઓ
- ગુજરાતી બાળ વાર્તાઓ
- ગુજરાતી હાસ્ય કથાઓ
- ગુજરાતી મેગેઝિન
- ગુજરાતી કવિતાઓ
- ગુજરાતી પ્રવાસ વર્ણન
- ગુજરાતી મહિલા વિશેષ
- ગુજરાતી નાટક
- ગુજરાતી પ્રેમ કથાઓ
- ગુજરાતી જાસૂસી વાર્તા
- ગુજરાતી સામાજિક વાર્તાઓ
- ગુજરાતી સાહસિક વાર્તા
- ગુજરાતી માનવ વિજ્ઞાન
- ગુજરાતી તત્વજ્ઞાન
- ગુજરાતી આરોગ્ય
- ગુજરાતી બાયોગ્રાફી
- ગુજરાતી રેસીપી
- ગુજરાતી પત્ર
- ગુજરાતી હૉરર વાર્તાઓ
- ગુજરાતી ફિલ્મ સમીક્ષાઓ
- ગુજરાતી પૌરાણિક કથાઓ
- ગુજરાતી પુસ્તક સમીક્ષાઓ
- ગુજરાતી રોમાંચક
- ગુજરાતી કાલ્પનિક-વિજ્ઞાન
- ગુજરાતી બિઝનેસ
- ગુજરાતી રમતગમત
- ગુજરાતી પ્રાણીઓ
- ગુજરાતી જ્યોતિષશાસ્ત્ર
- ગુજરાતી વિજ્ઞાન
- ગુજરાતી કંઈપણ
- ગુજરાતી ક્રાઇમ વાર્તા