આ વાર્તા એક એવી લાગણીના દર્શન કરે છે જ્યાં એક વ્યક્તિ પોતાના પ્રેમને સ્વીકારવા માટે હંમેશા અસમર્થ રહે છે. તેઓ કહે છે કે તેઓ પ્રેમ નથી કરી શકતા, છતાં તારી સાથે વાતો કરવા અને સમય વિતાવવાથી તેમને આનંદ મળે છે. તેઓનું મન મિશ્ર લાગણીઓથી ભરેલું છે - એક તરફ તેઓ તારી સાથેની યાદોને યાદ કરે છે, બીજી તરફ તેઓ સ્વતંત્ર રહેવાની ઈચ્છા વ્યક્ત કરે છે. તેઓને લાગે છે કે તું એક આઝાદ પંખી છે, જેની કોઈ સીમા નથી. તેઓને પોતાની લાગણીઓનો સ્વીકાર છે, પરંતુ વચન આપ્યું હોવાથી તેઓ પ્રેમના ઇઝહારમાં અસમર્થતા અનુભવે છે. આ રીતે, પ્રેમની જટિલતાઓ અને સ્વતંત્રતાની ઈચ્છા વચ્ચેની અથડામણને આ વાર્તા રજૂ કરે છે. ખયાલી પુલાવ - ️હું તને પ્રેમ ના કરી શકુ️ Baalak lakhani દ્વારા ગુજરાતી કવિતાઓ 1.6k 2.3k Downloads 5.6k Views Writen by Baalak lakhani Category કવિતાઓ સંપૂર્ણ વાર્તા વાંચો મોબાઈલ પર ડાઉનલોડ કરો વર્ણન ❤️હુ તને પ્રેમ ના કરી શકું ❤️ હું તને પ્રેમ ના કરી શકું એ વાત અલગ છે કે તારી સાથે વાતો કરતા કરતા જાણે હું ક્યાં ખોવાય જાવ છું ખબરજ નથી રહેતી , કોણ જાણે સમય નો અહેસાસ જાણે થંભી જ ગયો હોય ખબર નથી પડતી કે કેમ તારી સાથે લડી પડુ છું. જ્યારે હોય ત્યારે દરેકે વખતે બસ ફરિયાદો જ કરિયા કરું છું હાં તે વાત ને હું મનાઈ નથી કરતો, પરંતુ હું તને પ્રેમ ના કરી શકુ, મને હસતા શીખવાડીયું છે તે જીવાવા નો નવો રસ્તો બતાવિયો છે તે, તે મને પોતાનાથી ઓળખાણ કરાવી છે કે હું કોણ Novels ખયાલી પુલાવ દરેકે સમયે મારી અંખો તો તને જ શોધતિ રહેતી હતી, અગાશી પર કપડા લેવા આવતી ત્યારે જાણી જોઈ ફોન પર વાત કરવા ના બહાને આવી જતો હતો, પણ તે સમયએ સામે છેડે કોઈ... More Likes This પ્રેમ ની વાતો દ્વારા Shreya Parmar મારી કવિતા ની સફર - 1 દ્વારા Sanjay Sheth ગઝલો - ભાગ 1 દ્વારા JIGAR RAMAVAT સચેતની કવિતાઓ દ્વારા Vijay Shihora માઁ - 1 દ્વારા Shreya Parmar પ્રેમ સગાઈ - પ્રેમ ડાયરીના પાના... - 1 દ્વારા Dakshesh Inamdar ક્યારેક. - પ્રસ્તાવના દ્વારા Pankaj બીજા રસપ્રદ વિકલ્પો ગુજરાતી વાર્તા ગુજરાતી આધ્યાત્મિક વાર્તાઓ ગુજરાતી ફિક્શન વાર્તા ગુજરાતી પ્રેરક કથા ગુજરાતી ક્લાસિક નવલકથાઓ ગુજરાતી બાળ વાર્તાઓ ગુજરાતી હાસ્ય કથાઓ ગુજરાતી મેગેઝિન ગુજરાતી કવિતાઓ ગુજરાતી પ્રવાસ વર્ણન ગુજરાતી મહિલા વિશેષ ગુજરાતી નાટક ગુજરાતી પ્રેમ કથાઓ ગુજરાતી જાસૂસી વાર્તા ગુજરાતી સામાજિક વાર્તાઓ ગુજરાતી સાહસિક વાર્તા ગુજરાતી માનવ વિજ્ઞાન ગુજરાતી તત્વજ્ઞાન ગુજરાતી આરોગ્ય ગુજરાતી બાયોગ્રાફી ગુજરાતી રેસીપી ગુજરાતી પત્ર ગુજરાતી હૉરર વાર્તાઓ ગુજરાતી ફિલ્મ સમીક્ષાઓ ગુજરાતી પૌરાણિક કથાઓ ગુજરાતી પુસ્તક સમીક્ષાઓ ગુજરાતી રોમાંચક ગુજરાતી કાલ્પનિક-વિજ્ઞાન ગુજરાતી બિઝનેસ ગુજરાતી રમતગમત ગુજરાતી પ્રાણીઓ ગુજરાતી જ્યોતિષશાસ્ત્ર ગુજરાતી વિજ્ઞાન ગુજરાતી કંઈપણ ગુજરાતી ક્રાઇમ વાર્તા