નીલ એક્ટિંગના દબાણમાં છે અને તેના દિલમાં શૈલીને લઈને ઉદાસીનતા છે. શૈલી લંડન જવા જઈ રહી છે અને નીલને તેની લાગણીઓ વ્યક્ત કરવાની હિંમત નથી. આથી, તે તેના દિલના સંઘર્ષમાં છે. શૈલીએ મની ટ્રાન્સફર કર્યા બાદ, બંનેએ મુંબઈ અને લંડનની ટીકીટ બુક કરી છે. દીપક, નીલનો મિત્ર, શૈલીની Departure વિશે ચિંતા વ્યક્ત કરે છે અને નીલને સમજાવે છે કે તેને પોતાની લાગણીઓ જાહેર કરવી જોઈએ. પરંતુ નીલને લાગે છે કે શૈલી તેને પ્રેમ નથી કરતી, તેથી તે તેની લાગણીઓ વ્યક્ત કરવા માટે સંકોચિત છે. આખરે, આ સંજોગોમાં, નીલને પોતાની લાગણીઓને વ્યક્ત કરવાનો વિચાર છે, પરંતુ તે હજુ પણ સંશયમાં છે. એક્ટર ભાગ 12. (અંતિમ પ્રકરણ) NILESH MURANI દ્વારા ગુજરાતી પ્રેમ કથાઓ 117.9k 2.5k Downloads 5k Views Writen by NILESH MURANI Category પ્રેમ કથાઓ સંપૂર્ણ વાર્તા વાંચો મોબાઈલ પર ડાઉનલોડ કરો વર્ણન એક્ટર ભાગ 12. (અંતિમ પ્રકરણ) બાઈક પાસે ઉભા ઉભા મારું હૃદય જોરજોરથી ધબકી રહ્યું. જાણે બંધ થવાની તૈયારીમાં હોય એવા સિગ્નલ આપવા લાગ્યું, પણ મારે આ એક્ટિંગ કેટલો સમય ચાલુ રાખવાની? શૈલી ખરેખર લંડન ચાલી જશે? હું મારી હૈયા વરાળ નહી ઠાલવી શકું?ટેવાઈ ગયો! એક્ટિંગ કરી કરીને એક બીબામાં ઢળી ગયો, મારાથી એક્ટિંગ સિવાય કશું થાય એમ નથી! કદાચ હું વધારે પડતો ઔપચારિક થઇ ગયો છું. કદાચ શૈલીને ક્યારેય ખબર નહિ પડે કે હું એને પ્રેમ કરું છું? ક્યારથી? આવા ઘણા બધા સવાલોએ મને ઘેરી લીધો હતો. બસ મારા ઈરાદાઓ ઈચ્છાઓ ચકનાચૂર થવાની તૈયારીમાં હતું. મારી Novels એક્ટર - એક્ટર. પ્રસ્તાવના:- દોસ્તો, એક ઉમર પછી જિંદગી આપણી પાસેથી એક્ટિંગ કરાવવાનું શરુ કરી મુકે છે અને આપણે ખબર પણ નથી હોતી, એક્ટિંગ કરતા કરતા ક્યારેક અકળા... More Likes This Devil की दास्तान - 41 દ્વારા Sonam Brijwasi સાબરમતી ના કિનારે - 1 દ્વારા Chaudhary vasharam શહેરની હવામાં ખોવાયેલું ગામ - 1 દ્વારા Anghad એ દિવસો, એ યાદો.. - પ્રકરણ 1 દ્વારા ANKIT J NAKARANI અધૂરો અધ્યાય : પ્રકરણ ૧ દ્વારા Rupen Patel પ્રેમનું નેટવર્ક દ્વારા Rupen Patel એક નજર માટે. - 1 દ્વારા JIGAR RAMAVAT બીજા રસપ્રદ વિકલ્પો ગુજરાતી વાર્તા ગુજરાતી આધ્યાત્મિક વાર્તાઓ ગુજરાતી ફિક્શન વાર્તા ગુજરાતી પ્રેરક કથા ગુજરાતી ક્લાસિક નવલકથાઓ ગુજરાતી બાળ વાર્તાઓ ગુજરાતી હાસ્ય કથાઓ ગુજરાતી મેગેઝિન ગુજરાતી કવિતાઓ ગુજરાતી પ્રવાસ વર્ણન ગુજરાતી મહિલા વિશેષ ગુજરાતી નાટક ગુજરાતી પ્રેમ કથાઓ ગુજરાતી જાસૂસી વાર્તા ગુજરાતી સામાજિક વાર્તાઓ ગુજરાતી સાહસિક વાર્તા ગુજરાતી માનવ વિજ્ઞાન ગુજરાતી તત્વજ્ઞાન ગુજરાતી આરોગ્ય ગુજરાતી બાયોગ્રાફી ગુજરાતી રેસીપી ગુજરાતી પત્ર ગુજરાતી હૉરર વાર્તાઓ ગુજરાતી ફિલ્મ સમીક્ષાઓ ગુજરાતી પૌરાણિક કથાઓ ગુજરાતી પુસ્તક સમીક્ષાઓ ગુજરાતી રોમાંચક ગુજરાતી કાલ્પનિક-વિજ્ઞાન ગુજરાતી બિઝનેસ ગુજરાતી રમતગમત ગુજરાતી પ્રાણીઓ ગુજરાતી જ્યોતિષશાસ્ત્ર ગુજરાતી વિજ્ઞાન ગુજરાતી કંઈપણ ગુજરાતી ક્રાઇમ વાર્તા