આ પ્રકરણમાં, ગોળો એક ખતરનાક પરિસ્થિતિમાંથી બચી જાય છે, જ્યારે તે ઉલ્કાઓ સાથેની મુલાકાતોમાંથી પસાર થાય છે. આ ઉલ્કાઓએ મુસાફરોને ગંભીર નુકસાન પહોંચાડી શકે છે, પરંતુ કુદરત તેમને એક અદભુત નઝારો બતાવે છે, જેમાં ચન્દ્રની છુપાયેલી સુંદરતા ખુલ્લી થાય છે. બપોરના સાડાત્રણે, ગોળો ચન્દ્રની આસપાસના વક્રી માર્ગ પર છે, અને તે વળાંક વિશે ચિંતિત છે. બાર્બીકેન માનતા છે કે આ વળાંક પારાબોલા તરીકે ઓળખાય છે, પરંતુ તે તેમની સમજણને કઠિન બનાવે છે. મુસાફરો વિશેષતા અને અજાણ્યા પરિસ્થિતિનો સામનો કરી રહ્યા છે, જ્યારે તેઓ એકબીજા સાથે આરામથી વાતચીત કરતા નથી. માઈકલ આરડ ખોરાક વહેંચે છે, અને નિકોલે ચન્દ્રની દક્ષિણ સરહદ તરફ નજર કરે છે, જ્યાં તે તેજસ્વી બિંદુઓ જોવા મળે છે. આ પ્રકરણમાં વૈજ્ઞાનિક અને અજાણ્યા તત્વોનો સંદર્ભ છે, જે મુસાફરોને વધુ ગંભીર પરિસ્થિતિઓમાં નાખે છે. ફ્રોમ અર્થ ટુ ધ મૂનનો ઉત્તરાર્ધ (સિક્વલ) - 16 Jules Verne દ્વારા ગુજરાતી વાર્તા 19 1.1k Downloads 3.3k Views Writen by Jules Verne Category વાર્તા સંપૂર્ણ વાર્તા વાંચો મોબાઈલ પર ડાઉનલોડ કરો વર્ણન ગોળો એક ખતરનાક ભયમાંથી અને જેની ક્યારેય ભવિષ્યવાણી શક્ય નથી તેમાંથી બચી ગયો હતો. ઉલ્કાઓ સાથે આ પ્રકારની મુલાકાતોની કલ્પના પણ કોણે કરી હોય? આ રખડુ શરીરો મુસાફરો માટે ગંભીર પરિણામો ઉભા કરી શકે તેમ છે. તેમની પરિસ્થિતિ અત્યારે એવા ખલાસીઓ જેવી હતી જેઓનું એવું બદનસીબ હોય છે જેનાથી તેઓ ભાગ્યેજ બચી શકતા હોય છે. પરંતુ શું એમણે આ માટે અવકાશનો વાંક કાઢ્યો? ના કારણકે કુદરતે તેમને એક ઉલ્કાને તેના પ્રમાણમાંથી ફાડીને એક અદભુત નઝારો દેખાડ્યો હતો અને આ એક એવી અપ્રતિમ આતશબાજી હતી જેનું અનુકરણ રુગેરી પણ ન કરી શકત, કારણકે તેણે અમુક સેકડો સુધી ચન્દ્રની છુપાયેલી સુંદરતા દેખાડી હતી. એ ચમકારામાં ખંડો, દરિયો અને જંગલો તેમના માટે દ્રશ્યમાન થયા હતા. તો પછી, શું વાતાવરણે આ અજાણ્યા ચહેરાને જીવન આપતા કણ લઇ આપ્યા છે? આ સવાલનો હજીપણ ખુલાસો થઇ શકે તેમ ન હતો અને તે માનવીય અપેક્ષાઓ માટે સદા માટે બંધ થઇ ગયો હતો. Novels ફ્રોમ અર્થ ટુ ધ મૂનનો ઉત્તરાર્ધ (સિક્વલ) ૧૮૬૦ના દાયકામાં વૈજ્ઞાનિક વૃત્તાંતોમાં અનોખા એવા આ વૈજ્ઞાનિક સંશોધન અંગે સમગ્ર વિશ્વ ખૂબજ ઉત્સાહિત હતું. અમેરિકન વોર બાદ બાલ્ટીમોર ખાતે રચવામાં આવેલા... More Likes This એક કપ કૉફી - 2 દ્વારા Piyush Gondaliya અંતરના દર્પણથી - ભાગ 1 દ્વારા Violet બેટરહાલ્ફ (લવ રિવેન્જના પાત્રોની વાર્તાઓ-૩) પ્રકરણ-1 દ્વારા S I D D H A R T H વિશ્વની ટુંકી પ્રેત કથાઓ (લોકવાર્તાઓ) ભાગ-૧ જેડની મૂર્તિ દ્વારા Bhaveshkumar K Chudasama ભુતાવળ - 2 દ્વારા Dhamak પાંચ પૈસા - ભાગ 1 દ્વારા Dhamak અવળી દ્વારા Dhamak બીજા રસપ્રદ વિકલ્પો ગુજરાતી વાર્તા ગુજરાતી આધ્યાત્મિક વાર્તાઓ ગુજરાતી ફિક્શન વાર્તા ગુજરાતી પ્રેરક કથા ગુજરાતી ક્લાસિક નવલકથાઓ ગુજરાતી બાળ વાર્તાઓ ગુજરાતી હાસ્ય કથાઓ ગુજરાતી મેગેઝિન ગુજરાતી કવિતાઓ ગુજરાતી પ્રવાસ વર્ણન ગુજરાતી મહિલા વિશેષ ગુજરાતી નાટક ગુજરાતી પ્રેમ કથાઓ ગુજરાતી જાસૂસી વાર્તા ગુજરાતી સામાજિક વાર્તાઓ ગુજરાતી સાહસિક વાર્તા ગુજરાતી માનવ વિજ્ઞાન ગુજરાતી તત્વજ્ઞાન ગુજરાતી આરોગ્ય ગુજરાતી બાયોગ્રાફી ગુજરાતી રેસીપી ગુજરાતી પત્ર ગુજરાતી હૉરર વાર્તાઓ ગુજરાતી ફિલ્મ સમીક્ષાઓ ગુજરાતી પૌરાણિક કથાઓ ગુજરાતી પુસ્તક સમીક્ષાઓ ગુજરાતી રોમાંચક ગુજરાતી કાલ્પનિક-વિજ્ઞાન ગુજરાતી બિઝનેસ ગુજરાતી રમતગમત ગુજરાતી પ્રાણીઓ ગુજરાતી જ્યોતિષશાસ્ત્ર ગુજરાતી વિજ્ઞાન ગુજરાતી કંઈપણ ગુજરાતી ક્રાઇમ વાર્તા