આ વાર્તામાં માતા-પિતા માટે સંતાનોના અભ્યાસ અને કારકિર્દી અંગેના પડકારો અને વિચારણા પ્રસ્તુત કરવામાં આવ્યા છે. બાળક માટે યોગ્ય શાળા પસંદ કરવાની પ્રક્રિયાથી લઈને, ધોરણ-10 અને 12 પછીના અભ્યાસની પસંદગીઓ, અને પછી નોકરી મેળવવા સુધીના તબક્કાઓનો ઉલ્લેખ છે. માતા-પિતા ઘણી વખત પોતાના સંતાનોની આવડત અને ઈચ્છાઓને ભૂલી જાય છે, જ્યારે સંતાનોની ઇચ્છાઓ અને માતા-પિતાના ધ્યેયમાં ભિન્નતા હોય છે, ત્યારે સમસ્યાઓ ઊભી થાય છે. આ કાળમાં, માતા-પિતાને સંતાનના અભ્યાસ અને કારકિર્દી પર ધ્યાન કેન્દ્રિત કરવાની જરૂર છે અને સાથે જ એક સુખદ અને સહાયક ઘરની વાતાવરણ બનાવવું જરૂરી છે, જેથી બાળક શાંતિથી પોતાના વિચારોને વ્યક્ત કરી શકે. મુખ્યમાં, આ લેખમાં માતા-પિતાને સંતાનોના હિતમાં સાત પગલાં ઉપાડવાની સલાહ આપવામાં આવી છે, જે તેમને યોગ્ય માર્ગદર્શન સાથે સંવેદનશીલ અને સમર્થનાત્મક બનાવે છે. સાત પગલા સંતાનના હિતમા JULI BHATT દ્વારા ગુજરાતી મેગેઝિન 16 1.3k Downloads 3.7k Views Writen by JULI BHATT Category મેગેઝિન સંપૂર્ણ વાર્તા વાંચો મોબાઈલ પર ડાઉનલોડ કરો વર્ણન સાત પગલા સંતાનના હિતમા નમસ્કાર, મારી વાતની શરુઆત બે પંક્તિઓ દ્વારા કરીશ. જે આપણા સૌના સંતનોને સમર્પિત છે. “ઇશ્વરની સોગાત છે તુ, જીવનનુ અનમોલ વરદાન છે તુ, કલ્પી ન હતી કદી એ હકીકત છે તુ.” અપણા સૌના દિલમા આવી કઈક લાગણી આપણા સંતાનો માટે હોય છે. કદાચ એવુ કહુ તો અતિશયોક્તિ નહિ લાગે કે સંતાનથી વધારે માતા પિતા માટે દૂનિયામા બીજુ કઈ હોતુ જ નથી. સાચી વાત! અને જ્યારે બાળકના કરિઅરની વાત આવે ત્યારે માતાપિતા કઈજ કચાશ રાખતા નથી. બાળકના અભ્યાસ અને કરિઅરને લઈને માતાપિતાના જીવનમા અલગ અલગ પડાવ આવે છે. જ્યા અનેક સવાલો અને અનેક મુંજવણો ઊભી થાય More Likes This ધ ગ્રેટ રોબરી - 4 દ્વારા Anwar Diwan ભારતીય સિનેમાનાં અમૂલ્ય રત્ન દ્વારા Anwar Diwan લેખાકૃતી - 1 દ્વારા Story cafe The Timeless Wisdom of the Gita - Chapter 3 દ્વારા Chandni Virani અપરાજિતા સાયબર સુરક્ષા - ભાગ 1 દ્વારા Zala Dhrey રેટ્રો ની મેટ્રો - 1 દ્વારા Shwetal Patel મારો દેશ અને હું... - 1 દ્વારા Aman Patel બીજા રસપ્રદ વિકલ્પો ગુજરાતી વાર્તા ગુજરાતી આધ્યાત્મિક વાર્તાઓ ગુજરાતી ફિક્શન વાર્તા ગુજરાતી પ્રેરક કથા ગુજરાતી ક્લાસિક નવલકથાઓ ગુજરાતી બાળ વાર્તાઓ ગુજરાતી હાસ્ય કથાઓ ગુજરાતી મેગેઝિન ગુજરાતી કવિતાઓ ગુજરાતી પ્રવાસ વર્ણન ગુજરાતી મહિલા વિશેષ ગુજરાતી નાટક ગુજરાતી પ્રેમ કથાઓ ગુજરાતી જાસૂસી વાર્તા ગુજરાતી સામાજિક વાર્તાઓ ગુજરાતી સાહસિક વાર્તા ગુજરાતી માનવ વિજ્ઞાન ગુજરાતી તત્વજ્ઞાન ગુજરાતી આરોગ્ય ગુજરાતી બાયોગ્રાફી ગુજરાતી રેસીપી ગુજરાતી પત્ર ગુજરાતી હૉરર વાર્તાઓ ગુજરાતી ફિલ્મ સમીક્ષાઓ ગુજરાતી પૌરાણિક કથાઓ ગુજરાતી પુસ્તક સમીક્ષાઓ ગુજરાતી રોમાંચક ગુજરાતી કાલ્પનિક-વિજ્ઞાન ગુજરાતી બિઝનેસ ગુજરાતી રમતગમત ગુજરાતી પ્રાણીઓ ગુજરાતી જ્યોતિષશાસ્ત્ર ગુજરાતી વિજ્ઞાન ગુજરાતી કંઈપણ ગુજરાતી ક્રાઇમ વાર્તા