આ લેખમાં લેખક એ દિવસોને યાદ કરે છે જયારે તહેવારો સજાવટ અને સામાજિક સંવાદથી ભરપૂર હતા. તેઓ યાદ કરે છે કે ફટાકડા, રંગબેરંગી આકાશ અને મિત્રો સાથે મળીને ઉજવણી કરવી કેવા આનંદની વાત હતી. પરંતુ હવે, સમય બદલાયો છે, અને સોશિયલ મીડિયા દ્વારા તહેવારોની મજા ઘટી ગઈ છે. લોકો સીધા મળવાનું ભૂલી ગયા છે, અને વૈવિધ્યપૂર્ણ પરંપરાઓ જેમ કે વડીલોના આશીર્વાદ લેવું અને એકબીજાના ઘરે જવા જેવી બાબતો વિસરાઈ ગઈ છે. લેખક સવાલ કરે છે કે શું આ પરિવર્તન આપણા સંસ્કૃતિ માટે નુકસાનકારક નથી, કારણ કે ટેકનોલોજી અને સોશિયલ મીડિયા માનવ જીવનને બદલાવી રહી છે. પાંચ દિવસ થઈ ગયા પગ લૂછનિયું પણ સરક્યું નથી Alpesh sonvane દ્વારા ગુજરાતી મેગેઝિન 11.2k 1.6k Downloads 6.1k Views Writen by Alpesh sonvane Category મેગેઝિન સંપૂર્ણ વાર્તા વાંચો મોબાઈલ પર ડાઉનલોડ કરો વર્ણન (Vadodara, Alpesh sonavane)એ દિવસો હતા જ્યારે આપણાને એલાર્મ નહિ પણ ફટાકડા ફૂટવાનો ધડમધુમ... અવાજ સવાર સવારમાં ઊંઘ ઉઘાડતો. આકાશના અંધકારમાં રોકેટનાં રંગબેરંગી ચમકારા જોઈ મન પ્રફુલ્લિત થઇ જતું અને સૂર્યના કિરણો જમીન પર પડે તે પહેલાં સવાર સવારમાં ન્હાઈ- ધોઈને નવા ઇસ્ત્રીવાળા કપડાં પહેરીને મિત્રોના ઘરે ઉપાડી જતાં. વડીલોના આશીર્વાદ સાથે ખાલી પાકીટમાં થોડા પૈસા આવી જતા. તેનો પણ અનોખો આનંદ હતો. મિત્રો સાથે બેસીને ગપ્પા સપ્પા મારતા અને ચોળાફળી, મઠિયાં, ચકરી, સેવ અને મીઠાઈની જયાફત ઉડાવતા. એ મજા કદી ભૂલી શકાય તેમ નથી. સવારથી લઇને સાંજ સુુુધી જીગરી (મિત્રો) અને આડોશ પાડોશના બધા જ ઘરે જઈ આવતા. સાંજ પડે કે More Likes This ગીતા - સવાલ તમારા જવાબ શ્રીકૃષ્ણના - 1 દ્વારા Hardik Galiya RAW TO RADIANT - 1 દ્વારા Komal Mehta સેક્સ : આરોગ્ય,પ્રેમ અને માનસિકતા દ્વારા yeash shah જીવન ચોર...ભાગ 3 દ્વારા yeash shah ધ ગ્રેટ રોબરી - 4 દ્વારા Anwar Diwan ભારતીય સિનેમાનાં અમૂલ્ય રત્ન દ્વારા Anwar Diwan લેખાકૃતી - 1 દ્વારા Story cafe બીજા રસપ્રદ વિકલ્પો ગુજરાતી વાર્તા ગુજરાતી આધ્યાત્મિક વાર્તાઓ ગુજરાતી ફિક્શન વાર્તા ગુજરાતી પ્રેરક કથા ગુજરાતી ક્લાસિક નવલકથાઓ ગુજરાતી બાળ વાર્તાઓ ગુજરાતી હાસ્ય કથાઓ ગુજરાતી મેગેઝિન ગુજરાતી કવિતાઓ ગુજરાતી પ્રવાસ વર્ણન ગુજરાતી મહિલા વિશેષ ગુજરાતી નાટક ગુજરાતી પ્રેમ કથાઓ ગુજરાતી જાસૂસી વાર્તા ગુજરાતી સામાજિક વાર્તાઓ ગુજરાતી સાહસિક વાર્તા ગુજરાતી માનવ વિજ્ઞાન ગુજરાતી તત્વજ્ઞાન ગુજરાતી આરોગ્ય ગુજરાતી બાયોગ્રાફી ગુજરાતી રેસીપી ગુજરાતી પત્ર ગુજરાતી હૉરર વાર્તાઓ ગુજરાતી ફિલ્મ સમીક્ષાઓ ગુજરાતી પૌરાણિક કથાઓ ગુજરાતી પુસ્તક સમીક્ષાઓ ગુજરાતી રોમાંચક ગુજરાતી કાલ્પનિક-વિજ્ઞાન ગુજરાતી બિઝનેસ ગુજરાતી રમતગમત ગુજરાતી પ્રાણીઓ ગુજરાતી જ્યોતિષશાસ્ત્ર ગુજરાતી વિજ્ઞાન ગુજરાતી કંઈપણ ગુજરાતી ક્રાઇમ વાર્તા