સાથે કહેલી વાર્તામાં, સાધના એક રસોઈ બનાવે છે, પરંતુ મુખ્ય પાત્ર, ગજેન્દ્ર, ઝડપથી રઘલાની ઓફિસમાં જવા માગે છે કારણ કે તેને એક કોયડો ઉકેલવો છે. રઘલાને કોયડાનો જવાબ જોઈએ છે, અને તેઓ હિટલર અને સ્વસ્તિકના સંદર્ભમાં ચર્ચા કરે છે. રઘલા કોયડામાં "ગોપીનાથ" નામનો ઉલ્લેખ કરે છે, અને તેઓ ગોપીનાથને શોધવા નીકળે છે. કિર્તી ચૌધરીના બંગલામાં પહોંચ્યા પછી, તેમને ગોપીનાથની સાથે વાત કરવાની કોશિશ કરે છે. ગજેન્દ્ર, ગોપીનાથને સમજાવે છે કે કિર્તી ચૌધરીએ તેમને મદદ માટે મોકલ્યો છે. આ વાર્તા રોમાંચક અને રહસ્યમય છે, જેમાં કોયડાની ઉકેલવા માટેના પ્રયાસો દર્શાવવામાં આવ્યા છે. પાંચ કોયડા-8 ashish raval દ્વારા ગુજરાતી ફિક્શન વાર્તા 27.8k 3k Downloads 6.3k Views Writen by ashish raval Category ફિક્શન વાર્તા સંપૂર્ણ વાર્તા વાંચો મોબાઈલ પર ડાઉનલોડ કરો વર્ણન અમે જયારે કિર્તી ચૌધરીના બંગલે પહોંચ્યા,ત્યારે રાતના અગિયાર વાગી ચુકયા હતા.મહા મહેનતે ગેટ કીપરે અમારા માટે દરવાજો ખોલ્યો.બંગલો ખાલી હતો.ગોપીનાથ અને તેની પત્ની સિવાય અહીં કોઇ નહોતુ.ગોપીનાથ ઉંધમાંથી ઉઠીને બહાર સુધી આવ્યો.અમે બંને હજુ ગેટ આગળ જ ચોકીદાર સાથે ઉભેલા હતા.ગોપીનાથ જોડે કઇ રીતે વાત કરવી તે અંગે અમે બંને અવઢવમાં હતા. ગોપીનાથ અમારી સામે આશ્ર્વર્ય થી જોઇ રહ્યો.અમે વાતની શરૂઆત કંઇક આવી રીતે કરી. ‘મારુ નામ ગજેન્દ્ર ભાગવત છે.આટલી રાત્રે તમને ઉઠાડવા બદલ ક્ષમા કરશો.પણ તમારા શેઠ કિર્તી ચૌધરીએ જ અમને તમારા સુધી પહોંચાડયા છે. તેમના કહેવા પ્રમાણે તમારી પાસે “ ગજેન્દ્ર ભાગવત” ને ,એટલે કે મને મદદ થઇ શકે એવી ચીજ છે’ મારા બોલાયેલા શબ્દોએ ગોપીનાથનુ અચરજ ઓછુ કરી નાખ્યુ.પોતાની પત્ની ને તેણે કંઇક આજ્ઞા કરી. Novels પાંચ કોયડા ગજેન્દ્ર ભાગવત એક નિષ્ફળ સેલ્સ રીપ્રેઝંટટેટીવ સાબિત થઇ રહ્યો છે.એક પાર્ટીમાં તેની મુલાકાત એક પ્રખ્યાત ફિકશન રાઇટર કિર્તી ચૌધરી સાથે થાય છે.કિર્તી ચૌધર... More Likes This સમયચક્ર - (સમયનાં ચક્રમા ઉલજેલી સૈનિકોની સામાજીક જીવની) - 1 દ્વારા Heena Ramkabir Hariyani હાઈ કેપ્લર - ભાગ - 6 દ્વારા BHIMANI AKSHIT કવચ - ૧ દ્વારા મૃગતૃષ્ણા mrigtrushna" અવકાશયાન અને આંસુ: ડૉ. શાહનું વચન - 1 દ્વારા Vijay પ્રકાશનું પડઘો - 1 દ્વારા Vijay Untold stories - 5 દ્વારા Tapan Oza અસ્તિત્વહીન મંઝિલ દ્વારા Vijay બીજા રસપ્રદ વિકલ્પો ગુજરાતી વાર્તા ગુજરાતી આધ્યાત્મિક વાર્તાઓ ગુજરાતી ફિક્શન વાર્તા ગુજરાતી પ્રેરક કથા ગુજરાતી ક્લાસિક નવલકથાઓ ગુજરાતી બાળ વાર્તાઓ ગુજરાતી હાસ્ય કથાઓ ગુજરાતી મેગેઝિન ગુજરાતી કવિતાઓ ગુજરાતી પ્રવાસ વર્ણન ગુજરાતી મહિલા વિશેષ ગુજરાતી નાટક ગુજરાતી પ્રેમ કથાઓ ગુજરાતી જાસૂસી વાર્તા ગુજરાતી સામાજિક વાર્તાઓ ગુજરાતી સાહસિક વાર્તા ગુજરાતી માનવ વિજ્ઞાન ગુજરાતી તત્વજ્ઞાન ગુજરાતી આરોગ્ય ગુજરાતી બાયોગ્રાફી ગુજરાતી રેસીપી ગુજરાતી પત્ર ગુજરાતી હૉરર વાર્તાઓ ગુજરાતી ફિલ્મ સમીક્ષાઓ ગુજરાતી પૌરાણિક કથાઓ ગુજરાતી પુસ્તક સમીક્ષાઓ ગુજરાતી રોમાંચક ગુજરાતી કાલ્પનિક-વિજ્ઞાન ગુજરાતી બિઝનેસ ગુજરાતી રમતગમત ગુજરાતી પ્રાણીઓ ગુજરાતી જ્યોતિષશાસ્ત્ર ગુજરાતી વિજ્ઞાન ગુજરાતી કંઈપણ ગુજરાતી ક્રાઇમ વાર્તા