કહેવામાં આવે છે કે દીકરો સો કુળને આકર્ષિત કરે છે, પરંતુ દીકરી અને માતા તે કુળને જન્મ આપે છે. આ વાર્તા એક જિંદગીના ચિત્રને જીવંત બનાવવા માટેની છે, જ્યાં ભાવના અને લાગણીઓનો સ્પર્શ થાય છે. વાર્તા સવારે શરૂ થાય છે, જ્યાં કુદરતી અવાજો વચ્ચે કોયલનું ગાયન સૌને આનંદ આપે છે. આ વાતાવરણમાં, દેવોના દેવ મહાદેવનું મંદીર અને તેની શોભા ઝળહળતી છે. ભાવનાબહેન મંદીરમાં જઈને ભગવાન મહાદેવને પ્રાર્થના કરે છે કે તેમના દીકરાની ધર્મપત્ની બનવા જઈ રહી છે અને તેઓ એક પૌત્રીની દાદી બનવા માટે આશીર્વાદ માગે છે. શંકરલાલ, ભાવનાબહેનના પતિ, પણ આ પ્રાર્થનામાં જોડાય છે અને ભગવાનની કૃપા માટે સુખ અને શાંતિની માંગણી કરે છે. આ વાર્તા પરિવારની સાંસ્કૃતિક અને માનવિક મૂલ્યોને ઉજાગર કરે છે, જ્યાં વડીલોએ પોતાનું માન અને સન્માન જાળવ્યું છે. પારેવડું ( દીકરી વહલનો દરિયો ) Ashish Chihala દ્વારા ગુજરાતી પ્રેરક કથા 13.8k 985 Downloads 4.8k Views Writen by Ashish Chihala Category પ્રેરક કથા સંપૂર્ણ વાર્તા વાંચો મોબાઈલ પર ડાઉનલોડ કરો વર્ણન લગભગ સવારના સાત વાગ્યા હશે ! કુકડો કુકડે કુ....કરી ચુક્યો હતો. લીલા અને ઘનઘોર વૃક્ષોમાં ચકલી ઓનું ચી....ચી.... કાગડાઓનું...કા....કા.......અને તેનાથી પણ વીશેષ એક સુંદર મજાનો અવાજ આવી રહ્યો હતો ત્યાં આજુબાજુમાં રહેલાં લોકોનાં દિલને આ અવાજ સ્પર્શ કરી અને એક આનંદની લાગણી ફેલાવી રહ્યો હતો. આ અવાજ હતો કોયલનો જે વૃક્ષની સૌથી ઉંચી ડાળી પર બેસીને લોકોના મન મોહી રહી હતી.આ વૃક્ષ હતું વડનું. વડ પર ટેટાં પણ હતાં અને વૃક્ષની પાછળ ખળખળ વહેતી નદી હતી. જ્યારે આ વૃક્ષની બાજુમાં થોડેજ દુર આ વૃક્ષ અને નદીની શોભા વધારનારું દેવોના દેવ મહાદેવનું મંદીર પણ હતું. મંદીરની ટોચ પર લાલ ધજા ફરકતી હતી અને મંદીરનાં પગથીયાં ચડવાનાં પુરાં થાય ત્યાં મહેદેવનાં વાહન પોઢીયાંની સ્થાપ્ના કરવામાં આવી હતી. More Likes This ‼️કૃષ્ણ સદા સહાયતે ‼️ દ્વારા KRUNAL સ્પર્શ થી પરિવર્તન : IMTB - 1 દ્વારા Ashish મન માં રહેલો, મારો ભગવાન - ભાગ 1 દ્વારા Dhaval Joshi અસ્તિત્વ - 1 દ્વારા Falguni Dost અમર પ્રેમનો અકળ બંધન દ્વારા Vijay સવાઈ માતા - ભાગ 71 દ્વારા Alpa Bhatt Purohit ત્રણ ત્યાગ અને એક વચન: એક આધ્યાત્મિક યાત્રા દ્વારા Vijay બીજા રસપ્રદ વિકલ્પો ગુજરાતી વાર્તા ગુજરાતી આધ્યાત્મિક વાર્તાઓ ગુજરાતી ફિક્શન વાર્તા ગુજરાતી પ્રેરક કથા ગુજરાતી ક્લાસિક નવલકથાઓ ગુજરાતી બાળ વાર્તાઓ ગુજરાતી હાસ્ય કથાઓ ગુજરાતી મેગેઝિન ગુજરાતી કવિતાઓ ગુજરાતી પ્રવાસ વર્ણન ગુજરાતી મહિલા વિશેષ ગુજરાતી નાટક ગુજરાતી પ્રેમ કથાઓ ગુજરાતી જાસૂસી વાર્તા ગુજરાતી સામાજિક વાર્તાઓ ગુજરાતી સાહસિક વાર્તા ગુજરાતી માનવ વિજ્ઞાન ગુજરાતી તત્વજ્ઞાન ગુજરાતી આરોગ્ય ગુજરાતી બાયોગ્રાફી ગુજરાતી રેસીપી ગુજરાતી પત્ર ગુજરાતી હૉરર વાર્તાઓ ગુજરાતી ફિલ્મ સમીક્ષાઓ ગુજરાતી પૌરાણિક કથાઓ ગુજરાતી પુસ્તક સમીક્ષાઓ ગુજરાતી રોમાંચક ગુજરાતી કાલ્પનિક-વિજ્ઞાન ગુજરાતી બિઝનેસ ગુજરાતી રમતગમત ગુજરાતી પ્રાણીઓ ગુજરાતી જ્યોતિષશાસ્ત્ર ગુજરાતી વિજ્ઞાન ગુજરાતી કંઈપણ ગુજરાતી ક્રાઇમ વાર્તા