કહાણીમાં કરન ઉરવા સાથે વાત કરે છે અને પુછી રહ્યો છે કે ઉરવા શું સાંભળી રહી છે. ઉરવા ચાંદની વિશેની વાતોને લઈને નારાજ છે અને કરન સાથે વાત કરવા ટાળો કરી રહી છે. ઉરવા ખૂબ સેનેસિટિવ છે અને આ ઘટનાના કારણે તેણે કરન સાથે સાત દિવસ સુધી વાત નથી કરી. કરન ઉરવાને સમજાવવા પ્રયાસ કરે છે, પરંતુ ઉરવા તેને અવગણતી રહે છે. તેમની મિત્રતા અને વિશ્વાસમાં તણાવ આવે છે, અને આખરે કરન ઉરવાને સમજાવવાનો પ્રયત્ન કરે છે, પરંતુ ઉરવા હજુ પણ નારાજ રહે છે. કથામાં મિત્રતા, સંવેદના અને સંવાદની મુશ્કેલીઓ દર્શાવવામાં આવી છે. નિઃશબ્દ ઇજહાર Alpesh Barot દ્વારા ગુજરાતી પ્રેમ કથાઓ 43 937 Downloads 2.9k Views Writen by Alpesh Barot Category પ્રેમ કથાઓ સંપૂર્ણ વાર્તા વાંચો મોબાઈલ પર ડાઉનલોડ કરો વર્ણન ઉરવા ખૂબ સેનેસ્ટિવ હતી. નાની નાની વાતો તેને ઈફેક્ટ કરતી.દેખાવ ખૂબ સુંદર અને આકર્ષક હતો. લો. કોલેજના છોકરાઓ તેની આસપાસ તે રીતે મંડરાતા જે રીતે મધ પાછળ મધુમાખી... પણ ડંખ રૂપી કરનથી થોડા દૂર જ રહેતા... ઉરવા એકલી રહેવા લાગી, આ ઘટના પછી તો જાણે પોતે એટલી ડઘાઈ ગઈ, જે કરનને પોતાનો બેસ્ટી માનતી, એ કરનથી સાત સાત દિવસ સુધી વાત ન કરી... કલાસમાં આવે, લેક્સચર પતાવી નીકળી જાય, કરન વાત કરવાનો પ્રયત્ન કરે તો તેને સીધું ઇગ્નોર કરે! ચાંદની તું મારી બેસ્ટ ફ્રેન્ડ છો, મેં તારી ઉપર કેટલો વિશ્વાસ મુક્યો જઈને તે સિધુ મોઢા પર કહી દીધુ? શુ વિચારતી હશે મારા વિશે ? કહેવા પહેલા એક વખત મને તો પૂછી લેવું હતું! More Likes This અભિન્ન - ભાગ 1 દ્વારા Rupesh Sutariya કાવ્યાંશ - દિલ થી દિલ ની દોર - 1 દ્વારા Kru Old School Girl - 6 દ્વારા રાહુલ ઝાપડા મારા પ્રેમની કહાની દ્વારા Writer Digvijay Thakor અજનબી હમસફર - 1 દ્વારા janhvi પ્રેમ ની મૌસમ - 1 દ્વારા janhvi આંખોની ભાષા: એક અનોખી પ્રેમકથા - 1 દ્વારા R B Chavda બીજા રસપ્રદ વિકલ્પો ગુજરાતી વાર્તા ગુજરાતી આધ્યાત્મિક વાર્તાઓ ગુજરાતી ફિક્શન વાર્તા ગુજરાતી પ્રેરક કથા ગુજરાતી ક્લાસિક નવલકથાઓ ગુજરાતી બાળ વાર્તાઓ ગુજરાતી હાસ્ય કથાઓ ગુજરાતી મેગેઝિન ગુજરાતી કવિતાઓ ગુજરાતી પ્રવાસ વર્ણન ગુજરાતી મહિલા વિશેષ ગુજરાતી નાટક ગુજરાતી પ્રેમ કથાઓ ગુજરાતી જાસૂસી વાર્તા ગુજરાતી સામાજિક વાર્તાઓ ગુજરાતી સાહસિક વાર્તા ગુજરાતી માનવ વિજ્ઞાન ગુજરાતી તત્વજ્ઞાન ગુજરાતી આરોગ્ય ગુજરાતી બાયોગ્રાફી ગુજરાતી રેસીપી ગુજરાતી પત્ર ગુજરાતી હૉરર વાર્તાઓ ગુજરાતી ફિલ્મ સમીક્ષાઓ ગુજરાતી પૌરાણિક કથાઓ ગુજરાતી પુસ્તક સમીક્ષાઓ ગુજરાતી રોમાંચક ગુજરાતી કાલ્પનિક-વિજ્ઞાન ગુજરાતી બિઝનેસ ગુજરાતી રમતગમત ગુજરાતી પ્રાણીઓ ગુજરાતી જ્યોતિષશાસ્ત્ર ગુજરાતી વિજ્ઞાન ગુજરાતી કંઈપણ ગુજરાતી ક્રાઇમ વાર્તા