આકર્ષક રીતે લખાયેલ આ વાર્તામાં, મુખ્ય પાત્ર અને તેની મિત્ર શૈલી રાત્રે એક મહત્વપૂર્ણ મિશન પર છે. તેઓ એક દુકાનમાંથી બ્લેન્ક સીડી મેળવ્યા પછી, એક મહત્વપૂર્ણ ક્લિપને પ્રસારિત કરવા માટે મીડિયા સેન્ટર પહોંચે છે. તેઓ ઇન્દુને બાંધી રાખી છે, અને જાણે છે કે ઇન્દુની શોધખોળ શરૂ થઇ ચુકી છે. દીપક, એક મિત્ર, તેમને માહિતી આપીને માર્ગદર્શન આપે છે. તેઓ ઇન્દુને છોડવા માટે તૈયાર છે, પરંતુ તેઓ પૂર્વસૂચના રાખે છે કે કિશોર, જે ઇન્દુની ગુમ થયાની ફરિયાદ કરવા આવ્યો છે, તે પણ ખન્ના સાથે સંકળાયેલો છે. વાર્તા તણાવ અને ઉત્સાહથી ભરપૂર છે, જ્યાં મુખ્ય પાત્રો પોતાના મિશનને સફળ બનાવવા માટે મજબૂત પ્રયત્નો કરે છે. એક્ટર ભાગ ૧૧. NILESH MURANI દ્વારા ગુજરાતી પ્રેમ કથાઓ 41.1k 2k Downloads 4.3k Views Writen by NILESH MURANI Category પ્રેમ કથાઓ સંપૂર્ણ વાર્તા વાંચો મોબાઈલ પર ડાઉનલોડ કરો વર્ણન વાતો કરતા અમે સ્વાગત રેસ્ટોરન્ટ પહોંચી આવ્યા.. સવારથી એક મોટા ઓપરેશનને અંજામ આપી અમે બંને થાકી ગયા હતા. ચેર ઉપર બેસતા જ શૈલીએ ઠંડા પાણીનો ઓર્ડર કરી મેનુ હાથમાં પકડ્યું. મારું હવે ધ્યાન એના તરફ ગયું, હવે હું એને બરાબર નોંધી રહ્યો. એ પણ જબરી કીમિયાગર નીકળી. એના બ્લેક બ્લાઉઝ ની કોલર ઉપર પ્રસ્વેદ બાજી અને સફેદ થઇ ગયો હતો, એના માથામાં લગાવેલું સિંદુર હજુ પણ ઝાંખું ઝાંખું દેખાઈ રહ્યું. એના ગોરા ગોરા ગાલ ઉપર થાકી ગયા પછીની શાંતિનો ગ્લો ઉપસી આવતો. “હાસ આજે આપણું નેવું ટકા કામ પૂરું. હવે કિશોર અને ઇન્દુ બંને એક સેલમાં બેસીને જેલમાં ચક્કી પીસવા બેસસે. એ બંનેને જેલ ના સળિયા પાછળ જોયા પછી જ હું લંડન જઈશ,” Novels એક્ટર - એક્ટર. પ્રસ્તાવના:- દોસ્તો, એક ઉમર પછી જિંદગી આપણી પાસેથી એક્ટિંગ કરાવવાનું શરુ કરી મુકે છે અને આપણે ખબર પણ નથી હોતી, એક્ટિંગ કરતા કરતા ક્યારેક અકળા... More Likes This અધુરો પ્રેમ - 1 દ્વારા orlins christain યાદોના સરનામે દ્વારા Zalri અવર ડ્રીમ હાઉસ દ્વારા Jaypandya Pandyajay ઈશ્ક - ભાગ 1 દ્વારા Roshani Prajapati લાગણીનો સેતુ - 1 દ્વારા Anghad સાત સમંદર પાર - ભાગ 1 દ્વારા Jasmina Shah દિલનો કિરાયેદાર - 1 દ્વારા Sagar Joshi બીજા રસપ્રદ વિકલ્પો ગુજરાતી વાર્તા ગુજરાતી આધ્યાત્મિક વાર્તાઓ ગુજરાતી ફિક્શન વાર્તા ગુજરાતી પ્રેરક કથા ગુજરાતી ક્લાસિક નવલકથાઓ ગુજરાતી બાળ વાર્તાઓ ગુજરાતી હાસ્ય કથાઓ ગુજરાતી મેગેઝિન ગુજરાતી કવિતાઓ ગુજરાતી પ્રવાસ વર્ણન ગુજરાતી મહિલા વિશેષ ગુજરાતી નાટક ગુજરાતી પ્રેમ કથાઓ ગુજરાતી જાસૂસી વાર્તા ગુજરાતી સામાજિક વાર્તાઓ ગુજરાતી સાહસિક વાર્તા ગુજરાતી માનવ વિજ્ઞાન ગુજરાતી તત્વજ્ઞાન ગુજરાતી આરોગ્ય ગુજરાતી બાયોગ્રાફી ગુજરાતી રેસીપી ગુજરાતી પત્ર ગુજરાતી હૉરર વાર્તાઓ ગુજરાતી ફિલ્મ સમીક્ષાઓ ગુજરાતી પૌરાણિક કથાઓ ગુજરાતી પુસ્તક સમીક્ષાઓ ગુજરાતી રોમાંચક ગુજરાતી કાલ્પનિક-વિજ્ઞાન ગુજરાતી બિઝનેસ ગુજરાતી રમતગમત ગુજરાતી પ્રાણીઓ ગુજરાતી જ્યોતિષશાસ્ત્ર ગુજરાતી વિજ્ઞાન ગુજરાતી કંઈપણ ગુજરાતી ક્રાઇમ વાર્તા