ધનસુખલાલ, એક 67 વર્ષના પુરુષ, બેન્કમાંથી બહાર આવે છે જ્યારે ચોકીદાર ફક્ત દેખાવ માટે બંદુક રાખી છે. તેઓએ કાળા ડાઈવાળા વાળ અને રોલેક્ષની ઘડિયાળ પેરી છે. ગાડીમાં બેસ્યા બાદ, તેઓ ડ્રાઈવરને કહે છે કે તેઓ ઘરે જમવા ઈચ્છતા છે. ટ્રાફિકમાં તેઓને પેશાબ લાગ્યા પછી, તેઓ ડ્રાઈવરથી જણાવે છે કે તેમને બાથરૂમ જવું પડશે. પે એન્ડ યુઝ તરફ જતા, ધનસુખલાલ એક ભીખારી અને તેના બે બાળકોના પગમાં જકડાઈ જાય છે. તે ગુસ્સે થઈને તેમને દૂર કરવા કહે છે, જ્યારે ભીખારી ભીખ માંગતી રહે છે. તેઓના કપડાં અને સ્થિતિથી સ્પષ્ટ છે કે તેઓ ઘણી કષ્ટમાં છે. ધનસુખલાલ તેમનો સમય બગાડવા અને પોલીસમાં ફરિયાદ કરવાની ધમકી આપે છે, અને તે પે એન્ડ યુઝમાં પ્રવેશ કરે છે, જ્યારે ભીખારી રડવા લાગે છે. કબુતરબાઝ Anya Palanpuri દ્વારા ગુજરાતી વાર્તા 47 1.1k Downloads 4k Views Writen by Anya Palanpuri Category વાર્તા સંપૂર્ણ વાર્તા વાંચો મોબાઈલ પર ડાઉનલોડ કરો વર્ણન લગભગ અડધા કલાકના ટ્રાફિક પછી પણ તેઓએ માત્ર અડધો જ રસ્તો કાપ્યો હતો. ગરમી હોવાથી ધનસુખલાલે બહુ જ પાણી પીધું હતું અને એટલે જ અચાનક તેમને પેશાબ લાગી. થોડીવાર સુધી તેઓ કઈંજ બોલ્યા નહિ. બે-ત્રણ આવતા ફોન પણ ઉપાડ્યા નહિ. પ્રેશર વધતું હતું. એ.સી ચાલુ હોવા છતાં તેમને પરસેવો થવા લાગ્યો હતો. ડ્રાઈવરની અચાનક નજર તેમના તરફ ગઈ. “શું થયું સાહેબ? તબિયત ખરાબ છે? ડૉ. અસ્નાનીને ત્યાં લઇ લઉં?” ડ્રાઈવરે ચિંતા વ્યક્ત કરતા પૂછ્યું. એટલામાં ફરી આગળ ટ્રાફિક જામ થતાં, ગાડી ઉભી રહી. “ના..ના. રમેશ એક કામ કર. મને બાથરૂમ લાગી છે. મારે જવું જ પડશે.તું ગાડી આગળ, સર્કલ પછી ઉભી રાખજે. હું સામે પે એન્ડ યુઝમાં જ જઈ આવું છું” ધનસુખલાલે બને તેટલા જોરથી બોલવાનો પ્રયત્ન કર્યો. More Likes This બેટરહાલ્ફ (લવ રિવેન્જના પાત્રોની વાર્તાઓ-૩) પ્રકરણ-1 દ્વારા S I D D H A R T H વિશ્વની ટુંકી પ્રેત કથાઓ (લોકવાર્તાઓ) ભાગ-૧ જેડની મૂર્તિ દ્વારા Bhaveshkumar K Chudasama ભુતાવળ - 2 દ્વારા Dhamak પાંચ પૈસા - ભાગ 1 દ્વારા Dhamak અવળી દ્વારા Dhamak રૂપિયા management દ્વારા E₹.H_₹ જીવન ની કાયા કલ્પ - ભાગ 1 દ્વારા Rohan Joshi બીજા રસપ્રદ વિકલ્પો ગુજરાતી વાર્તા ગુજરાતી આધ્યાત્મિક વાર્તાઓ ગુજરાતી ફિક્શન વાર્તા ગુજરાતી પ્રેરક કથા ગુજરાતી ક્લાસિક નવલકથાઓ ગુજરાતી બાળ વાર્તાઓ ગુજરાતી હાસ્ય કથાઓ ગુજરાતી મેગેઝિન ગુજરાતી કવિતાઓ ગુજરાતી પ્રવાસ વર્ણન ગુજરાતી મહિલા વિશેષ ગુજરાતી નાટક ગુજરાતી પ્રેમ કથાઓ ગુજરાતી જાસૂસી વાર્તા ગુજરાતી સામાજિક વાર્તાઓ ગુજરાતી સાહસિક વાર્તા ગુજરાતી માનવ વિજ્ઞાન ગુજરાતી તત્વજ્ઞાન ગુજરાતી આરોગ્ય ગુજરાતી બાયોગ્રાફી ગુજરાતી રેસીપી ગુજરાતી પત્ર ગુજરાતી હૉરર વાર્તાઓ ગુજરાતી ફિલ્મ સમીક્ષાઓ ગુજરાતી પૌરાણિક કથાઓ ગુજરાતી પુસ્તક સમીક્ષાઓ ગુજરાતી રોમાંચક ગુજરાતી કાલ્પનિક-વિજ્ઞાન ગુજરાતી બિઝનેસ ગુજરાતી રમતગમત ગુજરાતી પ્રાણીઓ ગુજરાતી જ્યોતિષશાસ્ત્ર ગુજરાતી વિજ્ઞાન ગુજરાતી કંઈપણ ગુજરાતી ક્રાઇમ વાર્તા