**ટામેટાંની ટેસ્ટી વાનગીઓ** - મિતલ ઠક્કર ટામેટાંનો ખાટો-મીઠો સ્વાદ તેને વિશ્વમાં સૌથી વધુ ઉપયોગમાં લેવાતા શાકભાજી બનાવે છે. તે સ્વાસ્થ્ય માટે ફાયદાકારક છે અને તેમાં ઘણા વિટામિન્સ અને મિનરલ્સ છે. ટામેટાંને સલાડમાં અથવા મસાલા સાથે ખાવા માટે પસંદ કરવામાં આવે છે. ટામેટાંનું નિયમિત સેવન પેટ સાફ રાખે છે અને લોહીની ઉણપ દૂર કરે છે. આલુ ટમાટર સબ્જી બનાવવા માટે બટાટા અને ટામેટાંના સંમિશ્રણ સાથે મસાલા ઉમેરવામાં આવે છે. ટામેટાંના ભજીયા માટે ચણાના લોટ સાથે ટામેટાંને તળવામાં આવે છે. આ રીતે, ટામેટાં વિવિધ સ્વાદિષ્ટ વાનગીઓમાં ઉપયોગી છે.
ટામેટાંની ટેસ્ટી વાનગીઓ
Mital Thakkar
દ્વારા
ગુજરાતી રેસીપી
Four Stars
1.8k Downloads
4.7k Views
વર્ણન
ટામેટાંની ટેસ્ટી વાનગીઓ - મિતલ ઠક્કર ટામેટાંનો ખાટો-મીઠો એ સ્વાદ જ છે જેને લીધે તે વિશ્વમાં સૌથી વધુ ઉપયોગ કરવામાં આવતી શાકભાજી તરીકે ખ્યાતિ ધરાવે છે. મોટાભાગના શાક -દાળ કે પછી અન્ય વાનગીઓ ટામેટાં વિના અધુરી રહે છે. ટામેટાં વાનગીઓમાં સ્વાદ ઉમેરવાનું કામ કરે છે. સ્વાદ બમણો થાય છે અને સ્વાસ્થય પણ સુધરે છે. ટામેટાંમાં અનેક પ્રકારના વિટામિન્સ અને મિનરલ જોવા મળે છે. તેને તળવામાં કે ફ્રાય કરવામાં આવે તો પણ તે અકબંધ રહે છે. શિયાળામાં તેનું નિયમિત સેવન શરીર માટે વિશેષ લાભદાયક રહે છે. જ્યારે પણ ટામેટાં ખરીદવા જાઓ ત્યારે લાલ ટામેટાંની જ પસંદગી કરો.
બીજા રસપ્રદ વિકલ્પો
- ગુજરાતી વાર્તા
- ગુજરાતી આધ્યાત્મિક વાર્તાઓ
- ગુજરાતી ફિક્શન વાર્તા
- ગુજરાતી પ્રેરક કથા
- ગુજરાતી ક્લાસિક નવલકથાઓ
- ગુજરાતી બાળ વાર્તાઓ
- ગુજરાતી હાસ્ય કથાઓ
- ગુજરાતી મેગેઝિન
- ગુજરાતી કવિતાઓ
- ગુજરાતી પ્રવાસ વર્ણન
- ગુજરાતી મહિલા વિશેષ
- ગુજરાતી નાટક
- ગુજરાતી પ્રેમ કથાઓ
- ગુજરાતી જાસૂસી વાર્તા
- ગુજરાતી સામાજિક વાર્તાઓ
- ગુજરાતી સાહસિક વાર્તા
- ગુજરાતી માનવ વિજ્ઞાન
- ગુજરાતી તત્વજ્ઞાન
- ગુજરાતી આરોગ્ય
- ગુજરાતી બાયોગ્રાફી
- ગુજરાતી રેસીપી
- ગુજરાતી પત્ર
- ગુજરાતી હૉરર વાર્તાઓ
- ગુજરાતી ફિલ્મ સમીક્ષાઓ
- ગુજરાતી પૌરાણિક કથાઓ
- ગુજરાતી પુસ્તક સમીક્ષાઓ
- ગુજરાતી રોમાંચક
- ગુજરાતી કાલ્પનિક-વિજ્ઞાન
- ગુજરાતી બિઝનેસ
- ગુજરાતી રમતગમત
- ગુજરાતી પ્રાણીઓ
- ગુજરાતી જ્યોતિષશાસ્ત્ર
- ગુજરાતી વિજ્ઞાન
- ગુજરાતી કંઈપણ
- ગુજરાતી ક્રાઇમ વાર્તા