એક કોલની રાહ - ભાગ ૧ Bhoomi દ્વારા સામાજિક વાર્તાઓ માં ગુજરાતી પીડીએફ હોમ પુસ્તકો ગુજરાતી પુસ્તકો સામાજિક વાર્તાઓ પુસ્તકો એક કોલની રાહ - ભાગ ૧ Ek callni raah - 1 book and story is written by Bhoomi in Gujarati . This story is getting good reader response on Matrubharti app and web since it is published free to read for all readers online. Ek callni raah - 1 is also popular in Moral Stories in Gujarati and it is receiving from online readers very fast. Signup now to get access to this story. એક કોલની રાહ - ભાગ ૧ Bhoomi દ્વારા ગુજરાતી સામાજિક વાર્તાઓ (54) 1.1k 2.5k વિજય અને શેરું નામની પહાડીઓની વચ્ચે ચંદનપહાડી ઉપર ભારતીય સેનાની આઝાદ ચોકીપોસ્ટ આવેલી હતી. ચંદન પહાડી ઉપરથી વિજય અને શેરુ પહાડી વચ્ચેનું અંતર હવાઈ માર્ગે અનુક્રમે 400 અને 467 મીટર હતું. ત્યાં પણ ભારતીય પોસ્ટ ઉપર તિરંગો લહેરાતો હતો. ...વધુ વાંચોપોસ્ટ ભલે ભારતીય સીમાની અંદર હોય પણ, તેની પહાડી જીગજાગ આકારે હતી એટલે બન્ને પોસ્ટથી આગળ પાકિસ્તાનની અંદર પડતી હતી, સીધી લાઈનમાં જોઇએ તો આઝાદ પોસ્ટ બન્ને પોસ્ટથી દુર પાકિસ્તાનની હદમા હતી. છતાં પણ નામ પ્રમાણે એક આઝાદની જેમ અડગ હતી. એ પોસ્ટ ઉપર ઘણીવાર દુશ્મનો તરફથી હુમલાઓ થયા હતા પણ વિજય અને શેરું પોસ્ટ પરથી કવર ફાયર મળતાં દુશમનો આઝાદ પોસ્ટને ક્યારેય જીતી નોહતા શક્યા. ઓછું વાંચો સંપૂર્ણ વાર્તા વાંચો મોબાઈલ પર ડાઉનલોડ કરો એક કોલની રાહ - ભાગ ૧ એક કોલની રાહ - નવલકથા Bhoomi દ્વારા ગુજરાતી સામાજિક વાર્તાઓ (142) 3k 6.5k Free Novels by Bhoomi બીજા રસપ્રદ વિકલ્પો ગુજરાતી વાર્તા ગુજરાતી આધ્યાત્મિક વાર્તાઓ ગુજરાતી ફિક્શન વાર્તા ગુજરાતી પ્રેરક કથા ગુજરાતી ક્લાસિક નવલકથાઓ ગુજરાતી બાળ વાર્તાઓ ગુજરાતી હાસ્ય કથાઓ ગુજરાતી મેગેઝિન ગુજરાતી કવિતાઓ ગુજરાતી પ્રવાસ વર્ણન ગુજરાતી મહિલા વિશેષ ગુજરાતી નાટક ગુજરાતી પ્રેમ કથાઓ ગુજરાતી જાસૂસી વાર્તા ગુજરાતી સામાજિક વાર્તાઓ ગુજરાતી સાહસિક વાર્તા ગુજરાતી માનવ વિજ્ઞાન ગુજરાતી તત્વજ્ઞાન ગુજરાતી આરોગ્ય ગુજરાતી બાયોગ્રાફી ગુજરાતી રેસીપી ગુજરાતી પત્ર ગુજરાતી હૉરર વાર્તાઓ ગુજરાતી ફિલ્મ સમીક્ષાઓ ગુજરાતી પૌરાણિક કથાઓ ગુજરાતી પુસ્તક સમીક્ષાઓ ગુજરાતી રોમાંચક ગુજરાતી કાલ્પનિક-વિજ્ઞાન ગુજરાતી બિઝનેસ ગુજરાતી રમતગમત ગુજરાતી પ્રાણીઓ ગુજરાતી જ્યોતિષશાસ્ત્ર ગુજરાતી વિજ્ઞાન ગુજરાતી કંઈપણ