આ વાર્તામાં, એક શિયાળાની રાત્રે, પ્રાણીઓ રસોડામાં એકત્રિત થઈને ગરમી માણી રહ્યા હતા, જયારે ડૉક્ટર પ્રાણીઓની ભાષામાં પુસ્તક વાંચી રહ્યા હતા. અચાનક, ઘુવડ દ્વારા બહારના અવાજને સાંભળીને, વાંદરો ભયથી ઘૂસી આવે છે અને જણાવે છે કે આફ્રિકામાં વાંદરાઓમાં રોગચાળો ફાટી નીકળ્યો છે. વાંદરો ડૉક્ટરને આફ્રિકા જવા અને રોગચાળો રોકવા માટે વિનંતી કરે છે. ડૉક્ટર ચિંતા કરે છે કે તેમના પાસે પ્રવાસ માટે પૈસા નથી. વાંદરો પૈસાની પેટી લાવે છે, પરંતુ તે ખાલી છે. ડૉક્ટર કહે છે કે તેઓ દરિયા કિનારે જઈને હોડી ઉછીની મેળવી શકે છે. બીજા દિવસે, ડૉક્ટર પાછા આવે છે અને પ્રાણીઓને કહે છે કે ખલાસી હોડી આપવા માટે તૈયાર છે. ડૉક્ટર ડૂલિટલ - પ્રાણીઓની ભાષા જાણતા ડૉક્ટરની રોમાંચક સાહસકથા - ભાગ 4 Hardik Kaneriya દ્વારા ગુજરાતી ફિક્શન વાર્તા 131 2k Downloads 4.6k Views Writen by Hardik Kaneriya Category ફિક્શન વાર્તા સંપૂર્ણ વાર્તા વાંચો મોબાઈલ પર ડાઉનલોડ કરો વર્ણન માતૃભારતી વેબ અને એપ પર પ્રકાશિત થયેલ મારી ‘મર્ડરર’સ મર્ડર’ રહસ્યકથાને વાચકોનો જબરદસ્ત રિસ્પોન્સ મળ્યો છે. હું આ લખી રહ્યો છું ત્યારે વાર્તાને 48000થી પણ વધુ ડાઉનલોડ મળી ચૂક્યા છે, જે લેખકને સતત અને સરસ લખવાની પ્રેરણા આપવા પૂરતું છે. તેથી જ હું આપની સમક્ષ ફરી રોમાંચક કથા લઈને ઉપસ્થિત થયો છું. ખરેખર તો આ વાર્તા એ બ્રિટીશ લેખક ‘Hugh Lofting’એ લખેલી અને દુનિયાભરમાં ખ્યાતનામ થયેલી ‘The Story of Doctor Dolittle’નો ગુજરાતી ભાવાનુવાદ છે. ઠાંસી ઠાંસીને રોમાંચ ભરેલી આ કથામાં નિર્દોષ અને સકારાત્મક મનોરંજનની ભરમાર છે. અરે, લોકોને તે એટલી પસંદ પડી છે કે દુનિયાની વાંચવાલાયક 500 કૃતિઓમાં તે સ્થાન પામી છે. તેથી જ તો આ નવલનો અનેક ભાષામાં અનુવાદ થઈ ચૂક્યો છે. વળી, તેના પરથી બે અંગ્રેજી હિટ ફિલ્મો પણ બની ચૂકી છે. તો અચૂક વાંચવાલાયક ‘ડૉક્ટર ડૂલિટલ’નો આનંદ લેવાનું ચૂકશો નહીં. મર્ડરર’સ મર્ડર’ રહસ્યકથાની જેમ જ આપને તે ખૂબ મજા કરાવશે તેની ગેરંટી. Novels ડૉક્ટર ડૂલિટલ માતૃભારતી વેબ અને એપ પર પ્રકાશિત થયેલ મારી ‘મર્ડરર’સ મર્ડર’ રહસ્યકથાને વાચકોનો જબરદસ્ત રિસ્પોન્સ મળ્યો છે. હું આ લખી રહ્યો છું ત્યારે વાર્તાને 42000થી... More Likes This એક અજાણી યાત્રા - ભાગ 2 દ્વારા Dr Nimesh R Kamdar બહાદુર રાજકુમાર અને સોનેરી સફરજન - 1 દ્વારા Dhamak તૃષ્ણૃત્ય ( તૃષ્ણા + નૃત્ય ) - 1 દ્વારા Mr Gray Rebirths - The Mysterious tale of Marriage - 1 દ્વારા Hemangi તકદીરની રમત - ભાગ 1 દ્વારા Ruchita Gabani Kakadiya પાંચ પૈસા - ભાગ 2 દ્વારા Dhamak તોફાની છોકરી' ઢ, - ભાગ 1 દ્વારા Dhamak બીજા રસપ્રદ વિકલ્પો ગુજરાતી વાર્તા ગુજરાતી આધ્યાત્મિક વાર્તાઓ ગુજરાતી ફિક્શન વાર્તા ગુજરાતી પ્રેરક કથા ગુજરાતી ક્લાસિક નવલકથાઓ ગુજરાતી બાળ વાર્તાઓ ગુજરાતી હાસ્ય કથાઓ ગુજરાતી મેગેઝિન ગુજરાતી કવિતાઓ ગુજરાતી પ્રવાસ વર્ણન ગુજરાતી મહિલા વિશેષ ગુજરાતી નાટક ગુજરાતી પ્રેમ કથાઓ ગુજરાતી જાસૂસી વાર્તા ગુજરાતી સામાજિક વાર્તાઓ ગુજરાતી સાહસિક વાર્તા ગુજરાતી માનવ વિજ્ઞાન ગુજરાતી તત્વજ્ઞાન ગુજરાતી આરોગ્ય ગુજરાતી બાયોગ્રાફી ગુજરાતી રેસીપી ગુજરાતી પત્ર ગુજરાતી હૉરર વાર્તાઓ ગુજરાતી ફિલ્મ સમીક્ષાઓ ગુજરાતી પૌરાણિક કથાઓ ગુજરાતી પુસ્તક સમીક્ષાઓ ગુજરાતી રોમાંચક ગુજરાતી કાલ્પનિક-વિજ્ઞાન ગુજરાતી બિઝનેસ ગુજરાતી રમતગમત ગુજરાતી પ્રાણીઓ ગુજરાતી જ્યોતિષશાસ્ત્ર ગુજરાતી વિજ્ઞાન ગુજરાતી કંઈપણ ગુજરાતી ક્રાઇમ વાર્તા