પૃથ્વીરાજસિંહ અને તેમના તાઉજી વચ્ચેની વાતચીતમાં, પૃથ્વીરાજસિંહ પોતાની દીકરી સ્વાતી સાથેના સ્તવન નામના છોકરાના સંબંધ અંગે ચર્ચા કરે છે. તાઉજી પૃથ્વીરાજસિંહને સૂચવે છે કે તેઓ સ્તવનને બોલાવીને વાત કરે અને સંબંધ અંગે વિચાર કરે. પૃથ્વીરાજસિંહ મોહીનીબાને આ વિશે માહિતી આપે છે, પરંતુ મોહીનીબા સ્ટવનના પાત્ર અને કુટુંબ અંગે સંશય વ્યક્ત કરે છે. પૃથ્વીરાજસિંહ મોહીનીબાની વાતોથી નારાજ થાય છે, કારણ કે તેમને લાગતું નથી કે તેમના દીકરીના સંબંધ માટે તે યોગ્ય છે. અંતે, પૃથ્વીરાજસિંહ નિર્ણય લે છે કે તેઓ દેવધરકાકાના ઘરે જઈને વધુ માહિતી મેળવશે અને પછી કૂળનાં પંડિતજીને મળીને આગળની કાર્યવાહી કરશે. ઉજળી પ્રિતનાં પડછાયા કાળા... - પ્રકરણ -21 Dakshesh Inamdar દ્વારા ગુજરાતી ફિક્શન વાર્તા 144.3k 3.7k Downloads 6.3k Views Writen by Dakshesh Inamdar Category ફિક્શન વાર્તા સંપૂર્ણ વાર્તા વાંચો મોબાઈલ પર ડાઉનલોડ કરો વર્ણન ઉજળી પ્રિતનાં પડછાયા કાળા પ્રકરણ -21 તાઉજીએ પૃથ્વીરાજસિંહને બોલાવ્યાં અને કીધું તમે સ્તવન સાથે ફોન પર વાત કરીને સારો દિવસ જોવડાવીને એને બોલાવી લો આપણે વાત કરીએ અને વિચારી લઇએ. દીકરીનો પ્રશ્ન છે ખૂબ લંબાવ્યા કરવાનો અર્થ નથી. આપણે કોઇ ઉતાવળ પણ નથી અને બહુ લાંબુ ઠેલી શકાય એવું પણ નથી જરૂર પડે ઘરમાં આ લોકો સાથે વાત કરી લેજો. પછી વધુ ઉમેરતાં કહ્યું મેં સ્તવન અને સ્વાતીનાં ફોટાં જોયાં છે એ લોકોની પસંદગી એકમેક માટે જે હોય એ પણ ખૂબ આગળ નીકળી ગયાં હોય એવું લાગે છે એટલે આમાં વાતનું વતેસર થાય પહેલાં પાળ બાંધવી જરૂરી છે. Novels ઉજળી પ્રિતનાં પડછાયા કાળા... આ એક એવી નવલકથાનાં બીજ મનવિચારમાં રોપાયાં જેમાં પ્રેમ, વાસના, રહસ્ય, ભેદભરમ, પુરાત્વ જગતની વાતો, ઇર્ષ્યા, માનવતા, આસ્થા વિશ્વાસ બધાથી ગુંથાયેલી લખાઇ ર... More Likes This લોહી તરસ્યા લોક - પ્રકરણ 1 દ્વારા Ashoksinh jadeja માયાપુરીનો મહારાજા: સત્તાનો ખેલ - 1 દ્વારા Raghuvanshi રામ તારી રમતડી - કંડેશ્વર - ભાગ 1 દ્વારા Rupesh Sutariya આંતરિક હોળી દ્વારા Hardik Galiya Lisa: Witness to the Unseen - 1 દ્વારા vansh Prajapati ......vishesh ️ બાળપણની એ રફનોટ - પ્રસ્તાવના દ્વારા I AM ER U.D.SUTHAR સમયચક્ર - (સમયનાં ચક્રમા ઉલજેલી સૈનિકોની સામાજીક જીવની) - 1 દ્વારા Heena Ramkabir Hariyani બીજા રસપ્રદ વિકલ્પો ગુજરાતી વાર્તા ગુજરાતી આધ્યાત્મિક વાર્તાઓ ગુજરાતી ફિક્શન વાર્તા ગુજરાતી પ્રેરક કથા ગુજરાતી ક્લાસિક નવલકથાઓ ગુજરાતી બાળ વાર્તાઓ ગુજરાતી હાસ્ય કથાઓ ગુજરાતી મેગેઝિન ગુજરાતી કવિતાઓ ગુજરાતી પ્રવાસ વર્ણન ગુજરાતી મહિલા વિશેષ ગુજરાતી નાટક ગુજરાતી પ્રેમ કથાઓ ગુજરાતી જાસૂસી વાર્તા ગુજરાતી સામાજિક વાર્તાઓ ગુજરાતી સાહસિક વાર્તા ગુજરાતી માનવ વિજ્ઞાન ગુજરાતી તત્વજ્ઞાન ગુજરાતી આરોગ્ય ગુજરાતી બાયોગ્રાફી ગુજરાતી રેસીપી ગુજરાતી પત્ર ગુજરાતી હૉરર વાર્તાઓ ગુજરાતી ફિલ્મ સમીક્ષાઓ ગુજરાતી પૌરાણિક કથાઓ ગુજરાતી પુસ્તક સમીક્ષાઓ ગુજરાતી રોમાંચક ગુજરાતી કાલ્પનિક-વિજ્ઞાન ગુજરાતી બિઝનેસ ગુજરાતી રમતગમત ગુજરાતી પ્રાણીઓ ગુજરાતી જ્યોતિષશાસ્ત્ર ગુજરાતી વિજ્ઞાન ગુજરાતી કંઈપણ ગુજરાતી ક્રાઇમ વાર્તા