આ વાર્તા નવા ઘરમાં રહેવા જવાના અનુભવો વિશે છે, જ્યાં લેખક પોતે એક કૂતરાના બંને મિત્રો—લાલિયો અને ધોળકી—ને જોઈ રહ્યો છે. શરૂઆતમાં, બંને કૂતરા સવારે એક ચોક્કસ જગ્યાએ રાહ જોઈને પોતાના ખોરાકની આશામાં રહેતા હતા. પરંતુ એક દિવસ, તેઓ વચ્ચે ઝગડો થાય છે અને ત્યારબાદ અલગ રહેવા લાગે. છતાં, થોડા દિવસોમાં બંને ફરીથી એકસાથે આવીને એક નવા કૂતરા સાથે ભેગા થાય છે, જેનાથી તેમના સંબંધમાં નવી એકતા જોવા મળે છે. આગળ, લેખક નવી સ્કીમ હેઠળ એક નવા રોડના નિર્માણ વિશે વાત કરે છે, જે લીધે લાલિયો અને ધોળકી નવા વિસ્તારમાં જવા લાગ્યા છે. લેખક આ બદલાવને ધ્યાનમાં રાખીને વિચારે છે કે કૂતરાઓમાં પણ વધુની ઈચ્છા હોય છે, જે માણસો જેવા જ છે. આખરે, લાલિયો અને ધોળકી નવા રોડમાં તેમની હદ વધારવા માટે ગયા છે, જે તેમના માટે નવી સંભાવનાઓ ખોલે છે. હદવિસ્તારણ Hiral Thakar દ્વારા ગુજરાતી વાર્તા 18 740 Downloads 2.2k Views Writen by Hiral Thakar Category વાર્તા સંપૂર્ણ વાર્તા વાંચો મોબાઈલ પર ડાઉનલોડ કરો વર્ણન મને નવા ઘરમાં રહેવા જવાને બહુ સમય નહોતો થયો. ઘર બનતું હતું ત્યારથી જ લાલીયા અને ધોળકીને સાથે મારા બંધાતા ઘરમાં જોતી. ઘરમાં રહેવા ગઈ પછી રોજ સવારે ઝાંપાનું તાળું ખોલવા જાઉં અને લાલિયો-ધોળકી પૂંછડી હલાવતા આશાભરી નજરે ઉભા જ હોય. એક વાત બંનેની અજબ હતી. સવારે સાડા છ સુધી એ બંને ઉત્તર બાજુના ઝાંપા એ હોય અને ત્યાર પછી દક્ષિણ બાજુના ઝાંપા અને ટી.પી.રોડ બાજુ આવી જાય. આખી રાત મારા ઘરની સરખી ચોકી કરે. હું દરરોજ સવારે એ લોકોને રોટલી, બિસ્કિટ કે ખીચડી જે કાંઈ ઉપલબ્ધ હોય તે આપું. ક્યારેક નાના દીકરાને કહું તો એ પણ ખવડાવી આવતો. નાના More Likes This બેટરહાલ્ફ (લવ રિવેન્જના પાત્રોની વાર્તાઓ-૩) પ્રકરણ-1 દ્વારા S I D D H A R T H વિશ્વની ટુંકી પ્રેત કથાઓ (લોકવાર્તાઓ) ભાગ-૧ જેડની મૂર્તિ દ્વારા Bhaveshkumar K Chudasama ભુતાવળ - 2 દ્વારા Dhamak પાંચ પૈસા - ભાગ 1 દ્વારા Dhamak અવળી દ્વારા Dhamak રૂપિયા management દ્વારા E₹.H_₹ જીવન ની કાયા કલ્પ - ભાગ 1 દ્વારા Rohan Joshi બીજા રસપ્રદ વિકલ્પો ગુજરાતી વાર્તા ગુજરાતી આધ્યાત્મિક વાર્તાઓ ગુજરાતી ફિક્શન વાર્તા ગુજરાતી પ્રેરક કથા ગુજરાતી ક્લાસિક નવલકથાઓ ગુજરાતી બાળ વાર્તાઓ ગુજરાતી હાસ્ય કથાઓ ગુજરાતી મેગેઝિન ગુજરાતી કવિતાઓ ગુજરાતી પ્રવાસ વર્ણન ગુજરાતી મહિલા વિશેષ ગુજરાતી નાટક ગુજરાતી પ્રેમ કથાઓ ગુજરાતી જાસૂસી વાર્તા ગુજરાતી સામાજિક વાર્તાઓ ગુજરાતી સાહસિક વાર્તા ગુજરાતી માનવ વિજ્ઞાન ગુજરાતી તત્વજ્ઞાન ગુજરાતી આરોગ્ય ગુજરાતી બાયોગ્રાફી ગુજરાતી રેસીપી ગુજરાતી પત્ર ગુજરાતી હૉરર વાર્તાઓ ગુજરાતી ફિલ્મ સમીક્ષાઓ ગુજરાતી પૌરાણિક કથાઓ ગુજરાતી પુસ્તક સમીક્ષાઓ ગુજરાતી રોમાંચક ગુજરાતી કાલ્પનિક-વિજ્ઞાન ગુજરાતી બિઝનેસ ગુજરાતી રમતગમત ગુજરાતી પ્રાણીઓ ગુજરાતી જ્યોતિષશાસ્ત્ર ગુજરાતી વિજ્ઞાન ગુજરાતી કંઈપણ ગુજરાતી ક્રાઇમ વાર્તા