આ વાર્તા "અધુરા અરમાનો" માં માનવીઓની ક્રૂરતા અને સમાજના અણહક દબાણો વિશે ચર્ચા થાય છે. સેજલ અને તેના પતિના જીવનમાં સુહાગરાતે અસ્તિત્વ માટેની સંઘર્ષની વાત છે. તેઓ પ્રેમમાં હોવા છતાં, સમાજના નિયમો અને વિચારોને કારણે એકબીજાની સાથે રહી શકતા નથી. મધરાતની孤独તા અને તેમના અંતરમાંના સંઘર્ષને દર્શાવવામાં આવે છે, જ્યાં તેઓ પ્રેમના પ્રથમ આનંદનો અનુભવ નથી કરી શકતા. પ્રભાતના ઉગતા જ, તેઓ હોટલમાંથી બહાર નીકળે છે, પરંતુ તેમની નિર્દોષ પ્રેમલગ્નની કલ્પના સામે સમાજની નકારાત્મકતા અને માનવતા વિહોણા લાગણીઓનો સામનો કરવો પડે છે. વાર્તા આદર્શ અને વાસ્તવિકતાના વચ્ચેના વિસંગતિને ઉજાગર કરે છે, જ્યાં પ્રેમ અને સમાજના નિયમો વચ્ચેનો સંઘર્ષ છે. અધુરા અરમાનો-૩૩ Ashq Reshammiya દ્વારા ગુજરાતી ફિક્શન વાર્તા 18.9k 1.5k Downloads 4.4k Views Writen by Ashq Reshammiya Category ફિક્શન વાર્તા સંપૂર્ણ વાર્તા વાંચો મોબાઈલ પર ડાઉનલોડ કરો વર્ણન બે જવાબ દિલ, એક ધડકન. જન્મોના પ્યાસા બે પ્રેમીઓ, પતિ-પત્ની લગ્નની પહેલી રાત સુહાગરાત, અને આવું કાળુ નસીબ! હાય રે વેરી વિધાતા! આ તે તારી કેવી કરુણા! આવુ બદનસીબ તો કોઈ અભાગિયાને જ મળે. કિન્તું આ તો હાથે કરીને આવા બદનસીબ બન્યા છે. નહીં તો જિંદગીનો પ્રથમ પરમાનંદ માણતાં કોણ રોકી શકે કિન્તુ સૂરજ મહાસંયમી હતો. એ જાણતો હતો કે સેજલને પોતે પત્ની બનાવી શકવાનો નથી. તો પછી એની કોમાર્ય કળીને કેમ કરીને અભડાવી દેવી! ક્ષણિક સુખ માટે થઈને શું કામ એની આખી જિંદગીને કલંકિત કરી નાખવી નાની-શી આંખોમાં જાણે હિંદ મહાસાગર ભરી રાખ્યો હોય એમ આંખો વહી રહી હતી. એક રૂમ હતી, એક પલંગ હતો ને રાતનો સુનકાર હતો. છતાંય આ બંને શરીર પલંગના સામસામેના છેડે બેસી આંખોને વરસાવી રહ્યા હતા. આ બંને દુ:ખીયારાઓ ક્યારે સ્નેહથી એક થાય અને વળગી વળગી પડશે એ જોવા કાળરાત્રી રૂમના દરવાજા પાછળ સંતાઈને ઊભી રહી. કિન્તુ એ બિચારીની ઈચ્છા ફળી નહિ ને ક્યારે પ્રભાત ખીલી ગઈ એની એને ખબર ના રહી. Novels અધુરા અરમાનો આખરે સૂરજ આવ્યો! સૌના હૈયે ડૂમો બાજ્યો ને ગામ આખાની સૂઝી ગયેલી આંખોએ એના આગમનમાં મુશળધાર અશ્રુઓ વહાવ્યા.. સૂરજને જોવા આખુ ઝાંઝાવાડા... More Likes This સમયચક્ર - (સમયનાં ચક્રમા ઉલજેલી સૈનિકોની સામાજીક જીવની) - 1 દ્વારા Heena Ramkabir Hariyani હાઈ કેપ્લર - ભાગ - 6 દ્વારા BHIMANI AKSHIT કવચ - ૧ દ્વારા મૃગતૃષ્ણા mrigtrushna" અવકાશયાન અને આંસુ: ડૉ. શાહનું વચન - 1 દ્વારા Vijay પ્રકાશનું પડઘો - 1 દ્વારા Vijay Untold stories - 5 દ્વારા Tapan Oza અસ્તિત્વહીન મંઝિલ દ્વારા Vijay બીજા રસપ્રદ વિકલ્પો ગુજરાતી વાર્તા ગુજરાતી આધ્યાત્મિક વાર્તાઓ ગુજરાતી ફિક્શન વાર્તા ગુજરાતી પ્રેરક કથા ગુજરાતી ક્લાસિક નવલકથાઓ ગુજરાતી બાળ વાર્તાઓ ગુજરાતી હાસ્ય કથાઓ ગુજરાતી મેગેઝિન ગુજરાતી કવિતાઓ ગુજરાતી પ્રવાસ વર્ણન ગુજરાતી મહિલા વિશેષ ગુજરાતી નાટક ગુજરાતી પ્રેમ કથાઓ ગુજરાતી જાસૂસી વાર્તા ગુજરાતી સામાજિક વાર્તાઓ ગુજરાતી સાહસિક વાર્તા ગુજરાતી માનવ વિજ્ઞાન ગુજરાતી તત્વજ્ઞાન ગુજરાતી આરોગ્ય ગુજરાતી બાયોગ્રાફી ગુજરાતી રેસીપી ગુજરાતી પત્ર ગુજરાતી હૉરર વાર્તાઓ ગુજરાતી ફિલ્મ સમીક્ષાઓ ગુજરાતી પૌરાણિક કથાઓ ગુજરાતી પુસ્તક સમીક્ષાઓ ગુજરાતી રોમાંચક ગુજરાતી કાલ્પનિક-વિજ્ઞાન ગુજરાતી બિઝનેસ ગુજરાતી રમતગમત ગુજરાતી પ્રાણીઓ ગુજરાતી જ્યોતિષશાસ્ત્ર ગુજરાતી વિજ્ઞાન ગુજરાતી કંઈપણ ગુજરાતી ક્રાઇમ વાર્તા