કથામાં એક ગામમાં જીવણ નામના એક માણસના પરિસ્થિતિનું વર્ણન કરવામાં આવ્યું છે, જેણે પોતાના પિતાને ગુમાવ્યો છે. ગામમાં જીવણના પિતાનું મરણ અને તેના પર થતા આરોપો ચર્ચાનો વિષય બન્યા છે. લોકોમાં કાળજી અને ડર જોવા મળે છે, કારણ કે પોલીસ તપાસ કરી રહી છે. જીવણની માતા અને નાનો ભાઈ તેની સાથે છે, પરંતુ તેઓએ જાડેજા નામના પોલીસ ઇન્સ્પેકટર સામે સામનો કરવો પડશે, જે જીવણ પર દબાણ કરી રહ્યા છે. જીવણની નબળાઈ અને દુઃખ સ્પષ્ટ છે, અને તે પોતાની નિષ્કૃતિ મેળવવા માટે સંઘર્ષ કરી રહ્યો છે. કથામાં સમાજના અહિંસા, ન્યાય અને માનવતા વિષે મેસેજ છે. ઉચાળા Navin Singal દ્વારા ગુજરાતી મહિલા વિશેષ 2.3k 1.1k Downloads 3.7k Views Writen by Navin Singal Category મહિલા વિશેષ સંપૂર્ણ વાર્તા વાંચો મોબાઈલ પર ડાઉનલોડ કરો વર્ણન “ ઉચાળા ” લેખક-નવીન સિંગલ આજે ચોરે અને ચૌટે બધાની જીભે એકચક્રી શાસનની માફક જીવણા ઉભડનું નામ રમતું હતું. “ લ્યા...આ જીવણો ઉભડ ભારે બળૂકો,બાપુની તરવાર વતે બાપુનો જનોઈવઢ કઇરી નાઇખો.” “ અલ્યા રામસંગ,મારા માનવામાં આવતું નથ.આ માંયકાંગલો બાપુની હામે ઊંસી આઇંખ કરીનેય જોતો નોતો.તો પસે બાપુ હામે તરવાર કિં ઉગામે ? ” “ પણ વજેસંગ આ હઁધુય સલાવી નઈ લે.જોજે ને આ ઊભડોને ગામમાંથી ઉસાળા ભરાવહે.” “ભાઈ ગમે તેમ તોય એક લોહી ખરુને.કિયો દીકરો બાપના મારતલને જીવતો જવા દે ? ” “વજેસંગ પાસો વઈટનો કટકો,પણ જામભા બાપુ બૌ દિયાળું.ગરીબોના બેલી અને ભૂખ્યાઓના તો અન્નદાતા.જ્યારથી આ જીવણાએ જામભા બાપુનું ખૂન More Likes This રૂપ લલના - 2.1 દ્વારા Bhumika Gadhvi રાહી આંખમિચોલી - 2 દ્વારા Hiren B Parmar ખનક - ભાગ 1 દ્વારા Khyati Lakhani સ્ત્રી અને સ્વતંત્રતા - 1 દ્વારા Heena Hariyani સ્વતંત્રતા - 1 દ્વારા Rinky ચંદ્રવંશી - પ્રકરણ 1 દ્વારા yuvrajsinh Jadav પ્રણય ભાવ - ભાગ 1 દ્વારા yeash shah બીજા રસપ્રદ વિકલ્પો ગુજરાતી વાર્તા ગુજરાતી આધ્યાત્મિક વાર્તાઓ ગુજરાતી ફિક્શન વાર્તા ગુજરાતી પ્રેરક કથા ગુજરાતી ક્લાસિક નવલકથાઓ ગુજરાતી બાળ વાર્તાઓ ગુજરાતી હાસ્ય કથાઓ ગુજરાતી મેગેઝિન ગુજરાતી કવિતાઓ ગુજરાતી પ્રવાસ વર્ણન ગુજરાતી મહિલા વિશેષ ગુજરાતી નાટક ગુજરાતી પ્રેમ કથાઓ ગુજરાતી જાસૂસી વાર્તા ગુજરાતી સામાજિક વાર્તાઓ ગુજરાતી સાહસિક વાર્તા ગુજરાતી માનવ વિજ્ઞાન ગુજરાતી તત્વજ્ઞાન ગુજરાતી આરોગ્ય ગુજરાતી બાયોગ્રાફી ગુજરાતી રેસીપી ગુજરાતી પત્ર ગુજરાતી હૉરર વાર્તાઓ ગુજરાતી ફિલ્મ સમીક્ષાઓ ગુજરાતી પૌરાણિક કથાઓ ગુજરાતી પુસ્તક સમીક્ષાઓ ગુજરાતી રોમાંચક ગુજરાતી કાલ્પનિક-વિજ્ઞાન ગુજરાતી બિઝનેસ ગુજરાતી રમતગમત ગુજરાતી પ્રાણીઓ ગુજરાતી જ્યોતિષશાસ્ત્ર ગુજરાતી વિજ્ઞાન ગુજરાતી કંઈપણ ગુજરાતી ક્રાઇમ વાર્તા