આ વાર્તા ઘરના વિવિધ ચહેરાઓનું વર્ણન કરે છે અને તે ઘરના ભાવો અને યાદોને ઉજાગર કરે છે. લેખક કહે છે કે, લાંબા સમય સુધી એક જ ઘરમાં રહેવા છતાં, ઘરના ભાવો અને સંસરો કદી જ ભૂલાતી નથી. જ્યારે સ્વજન એક પછી એક ઘર છોડી જાય છે, ત્યારે ઘર તેટલું જ અચલ અને શાંત રહે છે. ઘરમાં પામ પામ પગલાં ભરવામાં આવે છે, જે ઘરના ઉર્જાને દર્શાવે છે. આ રીતે, ઘર એક સ્થિર જગ્યાના રૂપમાં રહે છે, જ્યાં યાદો સદાય જીવંત રહે છે.
એ ક્યાં ગઈ
Tarulata Mehta
દ્વારા
ગુજરાતી વાર્તા
1.1k Downloads
3.9k Views
વર્ણન
એ ક્યાં ગઈ તરુલતા મહેતા હવેલીમાં ભાગદોડ , ધમાલ મચી છે.મોટીબા વરંડાની ખુરશીમાં લાકડી લઈ બેઠેલાં છે .તેમના હુકમો અને લાકડીના ઠકઠકારાથી નોકરો ચાર પગે દોડતા ઉપરના માળે જાય છે. બહારની અગાશીની લાઈટો કરી જુએ છે તો સવારે વડોદરા ગયેલી જાનની બસ હવેલીના દરવાજે ઊભી હતી.ગુલાબના હારથી શોભતા વર-વહુને આવકારવા સૌ હવેલીના દરવાજે દોડ્યા . નાનકડી નવોઢા મો---ટી હવેલીને જોતી જ રહી ગઈ ! વલસાડના સ્ટેશન રોડ પર મનુબાની હવેલીનો વટ હતો.આજે મોટા દીકરા મોહનના લગ્ન પ્રંસગે હવેલી ને નવવધૂ જેવી શણગારવામાં આવી છે.ચારે કોર દીવા ઝળહળતા હતા .દરવાજે આસોપાલવના તોરણો ઝૂલતા હતા. આ આપણું ઘર સરલા ,ચાલ મોટીબા રાહ જોઈને બેઠાં છે .
More Likes This
બીજા રસપ્રદ વિકલ્પો
- ગુજરાતી વાર્તા
- ગુજરાતી આધ્યાત્મિક વાર્તાઓ
- ગુજરાતી ફિક્શન વાર્તા
- ગુજરાતી પ્રેરક કથા
- ગુજરાતી ક્લાસિક નવલકથાઓ
- ગુજરાતી બાળ વાર્તાઓ
- ગુજરાતી હાસ્ય કથાઓ
- ગુજરાતી મેગેઝિન
- ગુજરાતી કવિતાઓ
- ગુજરાતી પ્રવાસ વર્ણન
- ગુજરાતી મહિલા વિશેષ
- ગુજરાતી નાટક
- ગુજરાતી પ્રેમ કથાઓ
- ગુજરાતી જાસૂસી વાર્તા
- ગુજરાતી સામાજિક વાર્તાઓ
- ગુજરાતી સાહસિક વાર્તા
- ગુજરાતી માનવ વિજ્ઞાન
- ગુજરાતી તત્વજ્ઞાન
- ગુજરાતી આરોગ્ય
- ગુજરાતી બાયોગ્રાફી
- ગુજરાતી રેસીપી
- ગુજરાતી પત્ર
- ગુજરાતી હૉરર વાર્તાઓ
- ગુજરાતી ફિલ્મ સમીક્ષાઓ
- ગુજરાતી પૌરાણિક કથાઓ
- ગુજરાતી પુસ્તક સમીક્ષાઓ
- ગુજરાતી રોમાંચક
- ગુજરાતી કાલ્પનિક-વિજ્ઞાન
- ગુજરાતી બિઝનેસ
- ગુજરાતી રમતગમત
- ગુજરાતી પ્રાણીઓ
- ગુજરાતી જ્યોતિષશાસ્ત્ર
- ગુજરાતી વિજ્ઞાન
- ગુજરાતી કંઈપણ
- ગુજરાતી ક્રાઇમ વાર્તા