આ વાર્તામાં અર્પિતા વિનયને તેની માને નજર રાખવાની વાત કહે છે, જે વિનયને મૂઝવણમાં મૂકીને મૂકી દે છે. વિનયને અર્પિતાના કાકાએ બે દિવસ પહેલાં ખેતરો સંભાળવા કહ્યુ હતું, અને હવે અર્પિતા તેની મા પર નજર રાખવા માટે વિનયને કહેશે. વિનયને શંકા છે કે અર્પિતાને પોતાની માના ચરિત્ર પર કોઈ શંકા છે. અર્પિતા વિનયને સમજાવે છે કે આ તેમની માતાના ભવિષ્ય માટે છે, કારણ કે તે બહુ ભોળી છે. આ સંજોગોમાં, વિનયને પોતાની ભાવિ સાસુ પર નજર રાખવાનું સારું લાગતું નથી. આથી તેઓ વચ્ચે ચર્ચા થાય છે, જેમાં અર્પિતા વિનયને તેને સમજાવવા માટે પ્રયત્ન કરે છે. અંતે, અર્પિતા વાતને પરિપૂર્ણ કરવા માટે ઊભી થાય છે. રેડલાઇટ બંગલો ૩૨ Rakesh Thakkar દ્વારા ગુજરાતી ફિક્શન વાર્તા 459 9.4k Downloads 13.9k Views Writen by Rakesh Thakkar Category ફિક્શન વાર્તા સંપૂર્ણ વાર્તા વાંચો મોબાઈલ પર ડાઉનલોડ કરો વર્ણન અરે! વિનયબાબુ! ક્યાં ખોવાઇ ગયા સુંદરતાની મૂરત સામે ઊભી છે અને તું કોઇ સપનામાં ખોવાયેલો લાગે છે. સપનામાં લગન તો કરી રહ્યો નથીને અર્પિતાએ વિનયને વિચારોમાંથી ઢંઢોળ્યો. હેં.. વિનય વિચારોમાંથી બહાર આવી ચોંકી ગયો. મારી સાથે લગ્નના સપના જોવામાં વાંધો નથી. પણ સુહાગરાત પહેલાં જ મનાવી લીધી છે એટલે અત્યારે કોઇ ઇચ્છા ના કરતો! અર્પિતાએ તેના ચહેરા પરની ગંભીરતા જોઇ કહ્યું. અર્પિતા, હું તારી મા વિશે વિચારતો હતો. હું તેમના પર નજર રાખું કે તેમના વિશે તપાસ કરું એ ભાવિ જમાઇ તરીકે સારું ના લાગે. એમાં ડરવાની કોઇ વાત નથી. આપણે માના સારા ભવિષ્ય માટે જ આ કરવાનું છે. એ બહુ ભોળી છે. જલદી કોઇની વાતમાં આવી જાય છે.... હું સમજ્યો નહીં... જો, આ વાત તારા અને મારા વચ્ચે જ રહેવી જોઇએ... કહી અર્પિતા ઊભી થઇ... Novels રેડલાઇટ બંગલો વર્ષાબેન ક્યારે અર્પિતા કોલેજમાં આવે અને શહેરમાં આવી જાય તેની રાહ જોતા હતા. ગામમાં તેના માટે જોખમ હતું. સોળ વર્ષે અર્પિતા કળીમાંથી ફૂલ બની રહી હતી. તે... More Likes This તૃષ્ણૃત્ય ( તૃષ્ણા + નૃત્ય ) - 1 દ્વારા Mr Gray Rebirths - The Mysterious tale of Marriage - 1 દ્વારા Hemangi તકદીરની રમત - ભાગ 1 દ્વારા Ruchita Gabani Kakadiya પાંચ પૈસા - ભાગ 2 દ્વારા Dhamak તોફાની છોકરી' ઢ, - ભાગ 1 દ્વારા Dhamak અભિષેક - ભાગ 1 દ્વારા Ashwin Rawal ચાંદ સંગ દોસ્તી....ગોષ્ઠિ - 1 દ્વારા Heena Hariyani બીજા રસપ્રદ વિકલ્પો ગુજરાતી વાર્તા ગુજરાતી આધ્યાત્મિક વાર્તાઓ ગુજરાતી ફિક્શન વાર્તા ગુજરાતી પ્રેરક કથા ગુજરાતી ક્લાસિક નવલકથાઓ ગુજરાતી બાળ વાર્તાઓ ગુજરાતી હાસ્ય કથાઓ ગુજરાતી મેગેઝિન ગુજરાતી કવિતાઓ ગુજરાતી પ્રવાસ વર્ણન ગુજરાતી મહિલા વિશેષ ગુજરાતી નાટક ગુજરાતી પ્રેમ કથાઓ ગુજરાતી જાસૂસી વાર્તા ગુજરાતી સામાજિક વાર્તાઓ ગુજરાતી સાહસિક વાર્તા ગુજરાતી માનવ વિજ્ઞાન ગુજરાતી તત્વજ્ઞાન ગુજરાતી આરોગ્ય ગુજરાતી બાયોગ્રાફી ગુજરાતી રેસીપી ગુજરાતી પત્ર ગુજરાતી હૉરર વાર્તાઓ ગુજરાતી ફિલ્મ સમીક્ષાઓ ગુજરાતી પૌરાણિક કથાઓ ગુજરાતી પુસ્તક સમીક્ષાઓ ગુજરાતી રોમાંચક ગુજરાતી કાલ્પનિક-વિજ્ઞાન ગુજરાતી બિઝનેસ ગુજરાતી રમતગમત ગુજરાતી પ્રાણીઓ ગુજરાતી જ્યોતિષશાસ્ત્ર ગુજરાતી વિજ્ઞાન ગુજરાતી કંઈપણ ગુજરાતી ક્રાઇમ વાર્તા