રહસ્ય :૨૧ Alpesh Barot દ્વારા નવલકથા પ્રકરણ માં ગુજરાતી પીડીએફ

રહસ્ય :૨૧

Alpesh Barot માતૃભારતી ચકાસાયેલ દ્વારા ગુજરાતી નવલકથા પ્રકરણ

ગુફાની દીવાલો પર ઉપસેલી મૂર્તિઓ, દીવાલને બારીકીથી ટીચી ટીચીને આ કલાકૃતિ બનાવી હતી.તે સિવાય જમીન ઉપર સફેદ પથ્થરોમાંથી બનાવેલી મૂર્તિઓમાં દેવી દેવતાઓની મૂર્તિઓની સાથે સાથે સ્વર્ગની અપ્સરાઓની મૂર્તિ હોય તેવું લાગતું!

બીજા રસપ્રદ વિકલ્પો