આ વાર્તા "ન કહેવાયેલી વાત" એક પ્રેમકહાની છે, જેમાં બે પેઢીઓ, ભૂત અને વર્તમાન, તેમજ બે અલગ દેશોની સંસ્કૃતિઓ વચ્ચેનો સંઘર્ષ દર્શાવવામાં આવ્યો છે. આ કહાણીમાં નેહા નામની પાત્ર છે, જે એક પરફેક્ટ પત્ની અને માતાના રૂપમાં છે. નેહાના સુખી દામ્પત્ય જીવનમાં તોફાન ઉઠી જાય છે, જે સમગ્ર કુટુંબને અસર કરે છે. આ નવલિકાની શરૂઆત "દર્દ ન જાને કોઈ" થી થઈ છે, જે વાસ્તવિકતાના અને સંઘર્ષના માધ્યમથી પ્રેમ અને સંબંધોનું નિરક્ષણ કરે છે. ન કહેવાયેલી વાત ભા.7 Tarulata Mehta દ્વારા ગુજરાતી પ્રેમ કથાઓ 15 1.4k Downloads 3.7k Views Writen by Tarulata Mehta Category પ્રેમ કથાઓ સંપૂર્ણ વાર્તા વાંચો મોબાઈલ પર ડાઉનલોડ કરો વર્ણન ન કહેવાયેલી વાત ભા.7 (આ એક એવી પ્રેમકહાની છે,જે બે ધારી તલવારની જેમ બે પેઢીને ,બે (ભૂત અને વર્તમાન)કાળને ,બે અલગ દેશોની વિભિન્ન સંસ્કૃતિને સ્પર્શ કરીને સમગ્ર કુટુંબને લોહીની ટશરોથી રંગે છે. પ્રેમથી બંધાયેલા એ કુટુંબમાં પર્ફેફ્ટ પત્ની અને મોમ નો રોલ અદા કરતી નેહા (હું) ના સુખી દામ્પત્ય જીવનમાં તોફાન ઊઠ્યું છે. ન કહેવાયેલી વાત નવલિકાની શરૂઆત દર્દ ન જાને કોઈ ભા.1થી થઈ છે . ડાયરીના પાનામાં મારી(નેહાની ) કિશોરાવસ્થાનો પ્રેમપ્રસંગ ત્યારે જ્ઞાતિભેદને કારણે લોહીના ડાધ મૂકી જાય છે, હવે અમેરિકામાં રંગદ્વેષ ને કારણે . મારા દીકરાને એની શ્યામ ગર્લફ્રેન્ડને કારણે પીટાઈ થઈ , હું એને પડખે રહીશ ,કોણે કર્યું કેમ કર્યું તે જાણીને બે કુમળાં દિલની લાગણીનું જતન કરીશ. ન કહેવાયેલી વાત ભા.2 માં મેં મારા પ્રેમાળ પતિ નીલના હદયને છિન્ન કરી નાંખે ,ક્રોધ ઊપજાવે ,અહમને ઠેસ પહોંચાડે તેવી મારા અન્ય સાથેના કિશોરાવસ્થાના પ્રેમની કબૂલાત કરી.હું મારા સુખી કુટુંબમાં આગનું કારણ બની . ન કહેવાયેલી વાત ભા.3માં નીલ પત્ર વાંચી ધરતીકંપથી કડડભૂસ તૂટી પડતા ઘર જેવો વેરવિખેર થઈ ગયો. ભા.4માં નીલનો ગુસ્સો કાબૂ બહાર જ્વાળામુખી જેવો ફાટી નીકળ્યો ભા.5માં હું મારા ફોન પર દીકરાનો કમ સુનનો મેસેજ જોઈ ધેર આવી ત્યારે નીલ પોતાની કારમાં દીકરા સાથે ક્યાંક બહાર જતૉ રહ્યો . ક્યાં ગયો નિનાદનું શું થયું ન કહેવાયેલી વાત ભા.6 માં નીલ દીકરાની સ્કૂલનો રસ્તો બદલી બીજી તરફ કાર લઈ જાય તે ક્યાં ગયો અને શું કર્યું વાંચવા ન કહેવાયેલી વાત ભા.7 વાંચો .રિવ્યુઝ આપી આભારી કરશો.) Novels ન કહેવાયેલી વાત પ્રિય વાચકો , દર્દ ના જાને કોઈ વાર્તા વાંચ્યા પછી અનેક પ્રશ્નો તમારા મનમાં જાગ્યા હશે. એક પત્નીએ પોતાના કિશોરાવસ્થાના પ્રેમની કરુણધટના વીસ વર્ષ... More Likes This અભિન્ન - ભાગ 1 દ્વારા Rupesh Sutariya કાવ્યાંશ - દિલ થી દિલ ની દોર - 1 દ્વારા Kru Old School Girl - 6 દ્વારા રાહુલ ઝાપડા મારા પ્રેમની કહાની દ્વારા Writer Digvijay Thakor અજનબી હમસફર - 1 દ્વારા janhvi પ્રેમ ની મૌસમ - 1 દ્વારા janhvi આંખોની ભાષા: એક અનોખી પ્રેમકથા - 1 દ્વારા R B Chavda બીજા રસપ્રદ વિકલ્પો ગુજરાતી વાર્તા ગુજરાતી આધ્યાત્મિક વાર્તાઓ ગુજરાતી ફિક્શન વાર્તા ગુજરાતી પ્રેરક કથા ગુજરાતી ક્લાસિક નવલકથાઓ ગુજરાતી બાળ વાર્તાઓ ગુજરાતી હાસ્ય કથાઓ ગુજરાતી મેગેઝિન ગુજરાતી કવિતાઓ ગુજરાતી પ્રવાસ વર્ણન ગુજરાતી મહિલા વિશેષ ગુજરાતી નાટક ગુજરાતી પ્રેમ કથાઓ ગુજરાતી જાસૂસી વાર્તા ગુજરાતી સામાજિક વાર્તાઓ ગુજરાતી સાહસિક વાર્તા ગુજરાતી માનવ વિજ્ઞાન ગુજરાતી તત્વજ્ઞાન ગુજરાતી આરોગ્ય ગુજરાતી બાયોગ્રાફી ગુજરાતી રેસીપી ગુજરાતી પત્ર ગુજરાતી હૉરર વાર્તાઓ ગુજરાતી ફિલ્મ સમીક્ષાઓ ગુજરાતી પૌરાણિક કથાઓ ગુજરાતી પુસ્તક સમીક્ષાઓ ગુજરાતી રોમાંચક ગુજરાતી કાલ્પનિક-વિજ્ઞાન ગુજરાતી બિઝનેસ ગુજરાતી રમતગમત ગુજરાતી પ્રાણીઓ ગુજરાતી જ્યોતિષશાસ્ત્ર ગુજરાતી વિજ્ઞાન ગુજરાતી કંઈપણ ગુજરાતી ક્રાઇમ વાર્તા