રચિત અને તૃષા 11 વર્ષથી બાળક માટે ત્રાસી રહ્યા હતા અને હવે તેમને ખુશખબર મળી છે કે તેમને બાળક થયો છે. તૃષા laborમાં છે અને જ્યારે તૃષાને લેબર રૂમમાં લઇ જવામાં આવે છે, ત્યારે રચિત અતિ ચિંતિત છે. હોસ્પિટલમાં નર્સો દોડતી હોય છે અને કોઈ કોમ્પ્લિકેશન થવાની સંભાવના જણાય છે. તૃષાના બ્લડપ્રેશર નાજુક છે, પરંતુ બાળક બચી ગયું છે. ડોક્ટરો તૃષાની હાલત માટે પ્રયત્ન કરી રહ્યા છે, જ્યારે રચિતની મનસ્વીતા અને તણાવ વચ્ચે તેને તૃષાની હાલતને લઈને ચિંતાઓ છે. આ સમયે, ઘરમાંથી ખુશીના સમાચાર આવ્યા છે, પરંતુ હવે તૃષાની હાલત વિશેની ચિંતા વધુ મહત્વની બની ગઈ છે. આક્રંદ Ujas Vasavada દ્વારા ગુજરાતી વાર્તા 38 1k Downloads 3.9k Views Writen by Ujas Vasavada Category વાર્તા સંપૂર્ણ વાર્તા વાંચો મોબાઈલ પર ડાઉનલોડ કરો વર્ણન રચિતની આંખો નીચે કુંડાળા છે.રડી રડીને આંખો સોજી ગઈ છે.તેના ખોળામાં સાડા ત્રણ મહિનાનો કાનો સૂતો છે ને સામે ખાટલામાં તૃષા મૂર્છિત સૂતી છે.તેના હાથમાં સોય સ્ટીચ કરેલ છે જેમાંથી તેને જરૂરી બાટલાઓ ચડાવવામાં આવે. તેની હાલત જોતા રચિત ભૂતકાળમાં જતો રહે છે.તૃષાના ઘરમાં આજે બધા ખુબજ ખુશ હતાં 11 વર્ષે તેના ઘરે પારણું બંધાવા ના સારા સમાચાર મળ્યા હતાં. તૃષા અને રચિત બન્ને 11 વર્ષથી બાળક માટે અનેક ડોકટરના દરવાજે અને અનેક ધાર્મિક જગ્યાઓ ઓના દરવાજે શરણ લીધું હતુંઘરમાં અચાનક જ બધું બદલાવા લાગ્યું,જે લોકો તૃષાને વાંજીયા પણા ના મહેણાં આપતા એ જ લોકો હવે લળી લળી ને માન More Likes This બેટરહાલ્ફ (લવ રિવેન્જના પાત્રોની વાર્તાઓ-૩) પ્રકરણ-1 દ્વારા S I D D H A R T H વિશ્વની ટુંકી પ્રેત કથાઓ (લોકવાર્તાઓ) ભાગ-૧ જેડની મૂર્તિ દ્વારા Bhaveshkumar K Chudasama ભુતાવળ - 2 દ્વારા Dhamak પાંચ પૈસા - ભાગ 1 દ્વારા Dhamak અવળી દ્વારા Dhamak રૂપિયા management દ્વારા E₹.H_₹ જીવન ની કાયા કલ્પ - ભાગ 1 દ્વારા Rohan Joshi બીજા રસપ્રદ વિકલ્પો ગુજરાતી વાર્તા ગુજરાતી આધ્યાત્મિક વાર્તાઓ ગુજરાતી ફિક્શન વાર્તા ગુજરાતી પ્રેરક કથા ગુજરાતી ક્લાસિક નવલકથાઓ ગુજરાતી બાળ વાર્તાઓ ગુજરાતી હાસ્ય કથાઓ ગુજરાતી મેગેઝિન ગુજરાતી કવિતાઓ ગુજરાતી પ્રવાસ વર્ણન ગુજરાતી મહિલા વિશેષ ગુજરાતી નાટક ગુજરાતી પ્રેમ કથાઓ ગુજરાતી જાસૂસી વાર્તા ગુજરાતી સામાજિક વાર્તાઓ ગુજરાતી સાહસિક વાર્તા ગુજરાતી માનવ વિજ્ઞાન ગુજરાતી તત્વજ્ઞાન ગુજરાતી આરોગ્ય ગુજરાતી બાયોગ્રાફી ગુજરાતી રેસીપી ગુજરાતી પત્ર ગુજરાતી હૉરર વાર્તાઓ ગુજરાતી ફિલ્મ સમીક્ષાઓ ગુજરાતી પૌરાણિક કથાઓ ગુજરાતી પુસ્તક સમીક્ષાઓ ગુજરાતી રોમાંચક ગુજરાતી કાલ્પનિક-વિજ્ઞાન ગુજરાતી બિઝનેસ ગુજરાતી રમતગમત ગુજરાતી પ્રાણીઓ ગુજરાતી જ્યોતિષશાસ્ત્ર ગુજરાતી વિજ્ઞાન ગુજરાતી કંઈપણ ગુજરાતી ક્રાઇમ વાર્તા