આ કથામાં લોલક અને પ્રિયંકા વચ્ચેના સંવાદ અને તેમની સર્જનાત્મક પ્રોજેક્ટ અંગેની ચર્ચા રજૂ કરવામાં આવી છે. લોલક પ્રિયંકાના વિચારોને માન્ય રાખે છે અને પ્રોજેક્ટમાં નાણાંની ખર્ચીકતાનો ઉલ્લેખ કરે છે. પ્રિયંકાએ સમાચારપત્રનાં કટિંગોની ફાઈલ આપી છે, જેમાં લેડી ગાગા અને મેડોનાના પાત્રો વિશે ચર્ચા કરવામાં આવી છે. રામઅવતાર પ્રિયંકાને પૂછવા માટે કહે છે, અને રૂપા તેના વ્યક્તિત્વ તથા કામ અંગેની વાત કરે છે, તે કહે છે કે કથાને આધારે દૃશ્ય આપવાં તેની ફરજ છે. આખરે, લોલક મેડોનાના અને લેડી ગાગાના પાત્રોમાં નગ્નતા અંગેના વિચારોને અસામાન્ય ગણાવે છે.
ટર્નિંગ પોઇંટ ઇન એલ.એ. - 22
Vijay Shah
દ્વારા
ગુજરાતી ફિક્શન વાર્તા
1.2k Downloads
3.3k Views
વર્ણન
લોલક પાછું પલટાયું. પ્રિયંકા મેમની વાત તો સાચી છે. તેઓ પણ તેમનું નામ દાવમાં મૂકે છે ને? વળી આ પ્રોજેક્ટ માટે નાણાં પણ પાંચ ગણાં ખર્ચે છે..એક રોગના ઇલાજ તરીકે રજૂ થતી કથામાં ગલગલિયાં હશે કે નિદાન. પોલીસ પિતા માટે તેના મનમાં માન વધી ગયું. પુખ્તતા આવે સમયે મપાઈ જાય. વાત તૂટે પણ નહીં અને ક્યાંય અંધારામાં ના રહેવાય.. પહેલી વખત ૬ આંકડાની રકમ મળવાની હતી તેને એમ જ ના છોડાય.. સાહ્યબો પણ વીક ઍન્ડમાં આવવાનો હતો. જોકે તે તો ઝઘડવાનો જ છે પણ કોઈ નિરાકરણ પણ આવી જશે.. સાંજે પ્રિયંકાજીએ સમાચારપત્રનાં કટિંગોથી ભરેલ એક ફાઈલ આપી જેમાંથી કથા તેઓ બાંધી રહ્યાં છે. એલ એ.ની બે બહેનોની કથા હતી. અને તે કથાને સાયકોલૉજીસ્ટે કેવી રીતે સારવાર આપી વગેરે બાબતોથી ભરેલ ફાઇલ હતી. દૃશ્ય હજી લખાય છે એમ કહી ગુગલ પરનાં સંશોધનોની લિંક આપી હતી.. મડોના અને લેડી ગાગા ઉપર સૌથી વધારે સાહિત્ય હતું તેથી એટલું તો રામઅવતાર કળી શક્યા કે રૂપા મડોનાના ભારતીય સ્વરૂપમાં હતી અને લેડી ગાગાનું પાત્ર પરીનું હતું.
મેઘા કહે “ ના. તે વાઇરલ નહીં થાય પણ કોર્ટમાંથી કેસ પાછો નહીં ખેંચો તો હું રૂપા અને અક્ષરનાં લગ્નની...
More Likes This
બીજા રસપ્રદ વિકલ્પો
- ગુજરાતી વાર્તા
- ગુજરાતી આધ્યાત્મિક વાર્તાઓ
- ગુજરાતી ફિક્શન વાર્તા
- ગુજરાતી પ્રેરક કથા
- ગુજરાતી ક્લાસિક નવલકથાઓ
- ગુજરાતી બાળ વાર્તાઓ
- ગુજરાતી હાસ્ય કથાઓ
- ગુજરાતી મેગેઝિન
- ગુજરાતી કવિતાઓ
- ગુજરાતી પ્રવાસ વર્ણન
- ગુજરાતી મહિલા વિશેષ
- ગુજરાતી નાટક
- ગુજરાતી પ્રેમ કથાઓ
- ગુજરાતી જાસૂસી વાર્તા
- ગુજરાતી સામાજિક વાર્તાઓ
- ગુજરાતી સાહસિક વાર્તા
- ગુજરાતી માનવ વિજ્ઞાન
- ગુજરાતી તત્વજ્ઞાન
- ગુજરાતી આરોગ્ય
- ગુજરાતી બાયોગ્રાફી
- ગુજરાતી રેસીપી
- ગુજરાતી પત્ર
- ગુજરાતી હૉરર વાર્તાઓ
- ગુજરાતી ફિલ્મ સમીક્ષાઓ
- ગુજરાતી પૌરાણિક કથાઓ
- ગુજરાતી પુસ્તક સમીક્ષાઓ
- ગુજરાતી રોમાંચક
- ગુજરાતી કાલ્પનિક-વિજ્ઞાન
- ગુજરાતી બિઝનેસ
- ગુજરાતી રમતગમત
- ગુજરાતી પ્રાણીઓ
- ગુજરાતી જ્યોતિષશાસ્ત્ર
- ગુજરાતી વિજ્ઞાન
- ગુજરાતી કંઈપણ
- ગુજરાતી ક્રાઇમ વાર્તા