આ કથામાં ઝાલા,who is enjoying his morning with tea and a newspaper, receives a call from his colleague, ડાભી. He informs him about Neha, who has been under surveillance. Neha had left her house and entered the Beta Hotel, which raises suspicions as there were no mentions of the hotel in her recorded calls. Despite the lack of suspicious communication, झाला decides to head to the hotel. Upon arrival, he gathers with his team and the constable who was tracking Neha. The hotel receptionist, Priyanka, informs them that Neha had checked in just moments ago but they cannot disclose room details without permission from the guest. However, with the surveillance cameras in place, they are able to track Neha's movements and find out that she went to room number 2231 on the second floor. The story builds tension as they seek to determine the identity of the person occupying that room. મર્ડરર'સ મર્ડર - પ્રકરણ 14 Hardik Kaneriya દ્વારા ગુજરાતી ક્રાઇમ વાર્તા 335 4.6k Downloads 6.5k Views Writen by Hardik Kaneriya Category ક્રાઇમ વાર્તા સંપૂર્ણ વાર્તા વાંચો મોબાઈલ પર ડાઉનલોડ કરો વર્ણન શું આપ એવી રહસ્યકથાની શોધમાં છો જેમાં વાર્તાના તમામ પાત્રો ભેદી હોય અને છેલ્લે સુધી દરેક પાત્ર ગુનેગાર લાગ્યા કરે, દરેક પ્રકરણમાં કંઈ ને કંઈ અણધાર્યો ટ્વિસ્ટ આવે અને બીજા જ પેજ પર ન ધાર્યો હોય તેવો ચોંકાવનારો ઘટસ્ફોટ થાય, વાર્તાની દરેક વસ્તુ, પ્રસંગ અને વર્ણન સાવ જ અલગ હોય - એક બીજા સાથે મળતું ન હોય, જેમાં પાને પાને રોમાંચ ભર્યો હોય અને રૂંવાડા ઊભા કરી દે તેવા ડાયલોગ્સની ભરમાર હોય ? જો હા, તો આ વાર્તા આપના માટે શ્રેષ્ઠ વિકલ્પ છે. ‘મર્ડરર’સ મર્ડર’ વાર્તા વિશે કહું તો, નોવેલની શરૂઆતમાં એક ભવ્ય બંગલાના ગેસ્ટ રૂમમાં યુવાન છોકરીનો મૃતદેહ મળી આવે છે, જેના જમણા કાંડાની નસ કપાઈ ચૂકી હોય છે. દેખીતી રીતે તે આત્મહત્યા લાગે છે, પરંતુ દ્રશ્ય જોઈને જ વાર્તાનાયક કહી દે છે કે તે મર્ડર છે. વાર્તાનું મુખ્ય પાત્ર ઇન્સ્પેકટર ઝાલા આવું કેવી રીતે કહી શક્યા તે જાણીને આપને સાનંદાશ્ચર્ય થશે. ત્યારથી શરૂ થતી પોલીસની તપાસ અવનવા આટાપાટા અને ગૂંચવણોમાંથી પસાર થાય છે. ૫૪ પ્રકરણની આ રહસ્યકથામાં સસ્પેન્સ એટલું અકબંધ જળવાયું છે કે છેક બાવનમા પ્રકરણ સુધી વિલન વિશેનું વાચકનું અનુમાન હાલકડોલક થતું રહે છે. વળી, ગુનેગાર અને પોલીસ વચ્ચે રમાતી ચાલાકીભરી રમત, ગુનેગારોની ખંધાઈ, વાર્તાનાયક એવા પોલીસ ઇન્સ્પેકટરનું દરેક વસ્તુનું જોરદાર નિરીક્ષણ, વાર્તાના દરેક પાત્ર પર શંકા ઉપજે તેવી જબરદસ્ત ગૂંથણી, વારંવાર આવતા ટર્ન એન્ડ ટ્વિસ્ટ અને એક પછી એક ખૂલતા રહસ્યોએ વાર્તાને રોમાંચક બનાવી મૂકી છે. આ સસ્પેન્સ થ્રિલર છે એટલે વધુ તો નહીં કહી શકું, પરંતુ આપ તે વાંચીને આફરીન પોકારી જશો. જો એક પ્રકરણ ય વાંચ્યું તો આખી વાર્તા પૂરી કર્યા વગર જંપ નહીં વળે. તો રાહ કોની જુઓ છો ? મર્ડરર’સ મર્ડર વાંચો અને રોમાંચમાં તરબોળ થઈ જાઓ. Novels મર્ડરર’સ મર્ડર શું આપ એવી રહસ્યકથાની શોધમાં છો જેમાં વાર્તાના તમામ પાત્રો ભેદી હોય અને છેલ્લે સુધી દરેક પાત્ર ગુનેગાર લાગ્યા કરે, દરેક પ્રકરણમાં કંઈ ને કંઈ અણધાર્યો... More Likes This અંધકાર નો અવાજ - 1 દ્વારા Vijaykumar Shir The Puppet (વેલકમ ટુ ધ મર્ડર શો) - 1 દ્વારા Aghera વિશ્વનાં ખતરનાક સિરીયલ કિલર - 1 દ્વારા Anwar Diwan અભિનેત્રી - ભાગ 1 દ્વારા Amir Ali Daredia શંખનાદ - 18 દ્વારા Mrugesh desai ધ ગ્રેટ રોબરી - 1 દ્વારા Anwar Diwan ડાન્સિંગ ઓન ધ ગ્રેવ - 1 દ્વારા Siddharth Maniyar બીજા રસપ્રદ વિકલ્પો ગુજરાતી વાર્તા ગુજરાતી આધ્યાત્મિક વાર્તાઓ ગુજરાતી ફિક્શન વાર્તા ગુજરાતી પ્રેરક કથા ગુજરાતી ક્લાસિક નવલકથાઓ ગુજરાતી બાળ વાર્તાઓ ગુજરાતી હાસ્ય કથાઓ ગુજરાતી મેગેઝિન ગુજરાતી કવિતાઓ ગુજરાતી પ્રવાસ વર્ણન ગુજરાતી મહિલા વિશેષ ગુજરાતી નાટક ગુજરાતી પ્રેમ કથાઓ ગુજરાતી જાસૂસી વાર્તા ગુજરાતી સામાજિક વાર્તાઓ ગુજરાતી સાહસિક વાર્તા ગુજરાતી માનવ વિજ્ઞાન ગુજરાતી તત્વજ્ઞાન ગુજરાતી આરોગ્ય ગુજરાતી બાયોગ્રાફી ગુજરાતી રેસીપી ગુજરાતી પત્ર ગુજરાતી હૉરર વાર્તાઓ ગુજરાતી ફિલ્મ સમીક્ષાઓ ગુજરાતી પૌરાણિક કથાઓ ગુજરાતી પુસ્તક સમીક્ષાઓ ગુજરાતી રોમાંચક ગુજરાતી કાલ્પનિક-વિજ્ઞાન ગુજરાતી બિઝનેસ ગુજરાતી રમતગમત ગુજરાતી પ્રાણીઓ ગુજરાતી જ્યોતિષશાસ્ત્ર ગુજરાતી વિજ્ઞાન ગુજરાતી કંઈપણ ગુજરાતી ક્રાઇમ વાર્તા