એક જબરજસ્ત પવનના કારણે મલ્લિકા ડરી ગઈ હતી અને રાજા-રાણીના કમરા તરફ ભાગી. તેણે વિચાર્યું કે જાગવું જરૂરી છે, પરંતુ રાજા-રાણીને ઊંઘમાંથી જગાડવા જતાં અઘોરીથી ભય લાગે છે. મધ્ય રાત્રે, મલ્લિકા રાજા-રાણીના બેડરૂમ પાસે પહોંચી અને દરવાજો ઠોક્યો, પરંતુ ઉત્તર ન મળતા ફરીથી દરવાજો ઠોક્યો. મહારાણીના ભયભીત ચહેરા સાથે મલ્લિકા અંદર પ્રવેશી ગઈ અને મહારાજને પથારીમાં બેઠા જોઈને સમજાયું કે બંને વચ્ચે ગંભીર ચર્ચા ચાલી રહી છે. રાણીએ આશ્ચર્યપૂર્વક પૂછ્યું કે આ અડધી રાત્રે શું થઈ રહ્યું છે. કાલ કલંક-8 SABIRKHAN દ્વારા ગુજરાતી હૉરર વાર્તાઓ 53.6k 2.5k Downloads 6.6k Views Writen by SABIRKHAN Category હૉરર વાર્તાઓ સંપૂર્ણ વાર્તા વાંચો મોબાઈલ પર ડાઉનલોડ કરો વર્ણન દહેશત અને દિગ્મૂઢતા ભરી દશામાં મૂકાયાં હતાં મહારાણી. ક્યારેક-ક્યારેક રણચંડી બની જતી મલ્લિકા અત્યારે સાવ નર્વસ હતી. રાજાએ અલમારી ખોલી નાંખી. સાવ ખાલીખમ અલમારી જોઈ એમના ચહેરાનો રંગ ઊડી ગયો. ગાત્રો ઢીલા પડી ગયાં. થયો મહારાજ રાણી અરુંધતીએ ડરતા-ડરતા પૂછ્યુ. અરુંધતી મને મલ્લિકાની વાતમાં વજન લાગે છે છતાં બધું નજરે જોવાની ઈચ્છા છે હવે શું કરવા માંગો છો સ્વામી રાણીમાને ગડમથલ અનુભવી કરવું કશું જ નથી આ પણ ત્રણે ઊંઘવા નો ડોળ કરી અહીં પડ્યા રહીએ કમરામાં થતી હિલચાલ નીરખવી છે હમણાં કોઈની નીંદરમાં ખલેલ પાડવી નથી.મને બાપુજીની વાત ઠીક લાગે છે માં મલ્લિકાએ બંદૂક મજબૂતાઈથી પકડતા કહ્યું ત્રણેય મળી ઝડપથી કુમારના પગ નો ભાવ સાફ કર્યો પછી એને ઊંઘવા દે એનાથી દસેક ફૂટ દૂર કરેલી પથારીમાં તેવો આડો થયો કમરામાં થોડીવાર પહેલાનો સન્નાટો વ્યાપી વળે નાની 5 નેનો પણ અવાજ ચોખ્ખો સંભળાય એવી શાંતિ કમરામાં જન્મી હતી બારીઓ વાટે થી વહાવતો મંદ મંદ પવન ક્યારેક બારીઓના પડદાની જતો હતો કુમારનો શ્વાસોચ્છ્વાસ સંભળાતો હતો કોઈ નવો ખટકો કોઈ નવો જ અણધાર્યો અવાજ સાંભળવા મળે એ આશાએ સતેજ રાખે ત્રણે પડ્યા હતા કમરામાં અડધો કલાક સુધી ધેરી ચૂપકીદી પ્રવેશી રહી એમની ધીરજનો અંત આવ્યો કોઈક વિચિત્ર અવાજ ત્રણેયના કાંઈ સતર્ક થઈ ગયા રાણીમાને મહારાજનો હાથ દબાવી ઈશારો કરી મહારાજ મોઢા પર આંગળી મૂકી ચૂપ ચાપ પડ્યા રહેવાનો સંકેત કર્યો મલ્લિકાનું હૈયું બમણા વેગે ધડકવા લાગ્યું કમરામાં વ્યાપેલા શ્વેત ઉજાસમાં રાજાએ પ્રત્યેક ખૂણે નજર નાખી. Novels કાલ કલંક પિત્તળ જેવી ધાતુનો દરવાજો વખાઈ ગયો. ભયભીત થયેલી ટેન્સીએ આખા કમરામાં બેટરીનો પ્રકાશ નાંખી જોયો. થોડીવાર પહેલાં જ કોઈ કમરામાં પ્રવેશ્યું હતું. પરંત... More Likes This પડછાયો - ભાગ 1 દ્વારા Shreya Parmar રૂમ નંબર 208 - 1 દ્વારા malhar અલખની ડાયરીનું રહસ્ય - ભાગ 1 દ્વારા Rakesh Thakkar ધ્વનિ શસ્ત્ર - ભાગ 1 દ્વારા Maulik Vasavada મૂંઝયા - 1 દ્વારા JIGAR RAMAVAT કુલધારાની ટ્રેન નંબર 000 - 1 દ્વારા Thobhani pooja ચાકુધારી ભુત - 1 દ્વારા JIGAR RAMAVAT બીજા રસપ્રદ વિકલ્પો ગુજરાતી વાર્તા ગુજરાતી આધ્યાત્મિક વાર્તાઓ ગુજરાતી ફિક્શન વાર્તા ગુજરાતી પ્રેરક કથા ગુજરાતી ક્લાસિક નવલકથાઓ ગુજરાતી બાળ વાર્તાઓ ગુજરાતી હાસ્ય કથાઓ ગુજરાતી મેગેઝિન ગુજરાતી કવિતાઓ ગુજરાતી પ્રવાસ વર્ણન ગુજરાતી મહિલા વિશેષ ગુજરાતી નાટક ગુજરાતી પ્રેમ કથાઓ ગુજરાતી જાસૂસી વાર્તા ગુજરાતી સામાજિક વાર્તાઓ ગુજરાતી સાહસિક વાર્તા ગુજરાતી માનવ વિજ્ઞાન ગુજરાતી તત્વજ્ઞાન ગુજરાતી આરોગ્ય ગુજરાતી બાયોગ્રાફી ગુજરાતી રેસીપી ગુજરાતી પત્ર ગુજરાતી હૉરર વાર્તાઓ ગુજરાતી ફિલ્મ સમીક્ષાઓ ગુજરાતી પૌરાણિક કથાઓ ગુજરાતી પુસ્તક સમીક્ષાઓ ગુજરાતી રોમાંચક ગુજરાતી કાલ્પનિક-વિજ્ઞાન ગુજરાતી બિઝનેસ ગુજરાતી રમતગમત ગુજરાતી પ્રાણીઓ ગુજરાતી જ્યોતિષશાસ્ત્ર ગુજરાતી વિજ્ઞાન ગુજરાતી કંઈપણ ગુજરાતી ક્રાઇમ વાર્તા