"ન કહેવાયેલી વાત" નામની વાર્તા બે પેઢીઓને, ભૂત અને વર્તમાન કાળને, અને અલગ-અલગ સંસ્કૃતિઓને સ્પર્શતી પ્રેમની કથા છે. મુખ્ય પાત્ર નેહા, જે પર્ફેક્ટ પત્ની અને માતા છે, પોતાના દુખદાયક ભ્રષ્ટ દામ્પત્યમાં તોફાન અનુભવે છે. નેહાના કિશોરાવસ્થાના પ્રેમના અતિશય પીડાદાયક અનુભવો તેને અને તેના પરિવારને ભારે અસર કરે છે. નવલિકા ના વિવિધ ભાગોમાં નેહાની લાગણીઓ અને તેના પતિ નીલની પ્રતિસાદ પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું છે. જ્યારે નેહા પોતાના પ્રેમની કબૂલાત કરે છે, ત્યારે આ વાત એના સુખી જીવનમાં કડક ફેરફાર લાવે છે. નીલ, જ્યારે નેહાનો પત્ર વાંચે છે, ત્યારે તે શોકમાં અને ગુસ્સામાં વિખેરાઈ જતો છે. પત્નીના પત્રથી નીલ પરિસ્થિતિને સ્વીકારી શકતો નથી અને તેને પોતાના પ્રથમ પ્રેમની યાદમાં મગ્ન થયેલ લાગણીમાં તણાયો જાય છે. આ પ્રેમદ્રષ્ટિથી પરિવારના સંબંધો અને લાગણીઓમાં વિઘટન સર્જે છે. વાર્તા આ પ્રેમ અને દુખનો સંઘર્ષ દર્શાવે છે, જે માનવ સંબંધોનું મૂલ્ય દર્શાવે છે. ન કહેવાયેલી વાત - 4 Tarulata Mehta દ્વારા ગુજરાતી પ્રેમ કથાઓ 15.4k 1.9k Downloads 5.8k Views Writen by Tarulata Mehta Category પ્રેમ કથાઓ સંપૂર્ણ વાર્તા વાંચો મોબાઈલ પર ડાઉનલોડ કરો વર્ણન ન કહેવાયેલી વાત ભા.4 તરૂલતા મહેતા પત્નીનો પત્ર વાંચતા તેને રૂમ ગોળ ફરતો લાગ્યો, કાર્પેટ ઊડીને બારી બહાર ફેંકાઈ. એનેય તાણીને હવામાં લટકાવી દીધો! ઘર બાર કુટુંબ વિનાનો તે એક બ્લેક હોલમાં તણાતો હતો . તેના હાથ-પગમાંથી શક્તિ ચૂસાઈ ગઈ. બેડમાં ફસડાઈ પડ્યો. વળી પાછો ઊભો થઈ ગયો . કોઈ રીતે તેને ચેન પડતું નથી. ચેન ક્યાંથી પડે સળગતા ઘરમાં હોવાનો ચચરાટ તેને બાળતો હતો. પોતાના પ્રથમ પ્રેમની યાદમાં જીવતી પત્નીનો પત્ર નીલે સૌ પ્રથમ ગુસ્સાથી એની મજબૂત હથેળીમાં મસળી નાંખ્યો જે હથેળી ગઈ કાલે રાત્રે પત્નીના સ્પર્શને ઝન્ખતી હતી. વીસ વર્ષ મારું પડખું સેવ્યું ને હું મારી પરફેક્ટ પત્નીના સુંવાળા કાળા વાળમાં આગળીઓ રમાડતો નિરાંતે પોઢી રહ્યો !! સ્યુસાઇડ બૉમ્બની જેમ બીજાને મારી પોતાનો આત્મઘાત કરતો એ પત્ર ..એ તિરસ્કારથી પત્રને જોતો રહ્યો . Novels ન કહેવાયેલી વાત પ્રિય વાચકો , દર્દ ના જાને કોઈ વાર્તા વાંચ્યા પછી અનેક પ્રશ્નો તમારા મનમાં જાગ્યા હશે. એક પત્નીએ પોતાના કિશોરાવસ્થાના પ્રેમની કરુણધટના વીસ વર્ષ... More Likes This અધૂરાશમાં પૂર્ણતા: એક રૂહાની સફર - ભાગ 1 દ્વારા Kinjaal Pattell અધુરો પ્રેમ - 1 દ્વારા orlins christain દર્દ થી દોસ્તી - 1 દ્વારા JIGAR RAMAVAT યાદોના સરનામે દ્વારા Zalri અવર ડ્રીમ હાઉસ દ્વારા Jaypandya Pandyajay ઈશ્ક - ભાગ 1 દ્વારા Roshani Prajapati લાગણીનો સેતુ - 1 દ્વારા Anghad બીજા રસપ્રદ વિકલ્પો ગુજરાતી વાર્તા ગુજરાતી આધ્યાત્મિક વાર્તાઓ ગુજરાતી ફિક્શન વાર્તા ગુજરાતી પ્રેરક કથા ગુજરાતી ક્લાસિક નવલકથાઓ ગુજરાતી બાળ વાર્તાઓ ગુજરાતી હાસ્ય કથાઓ ગુજરાતી મેગેઝિન ગુજરાતી કવિતાઓ ગુજરાતી પ્રવાસ વર્ણન ગુજરાતી મહિલા વિશેષ ગુજરાતી નાટક ગુજરાતી પ્રેમ કથાઓ ગુજરાતી જાસૂસી વાર્તા ગુજરાતી સામાજિક વાર્તાઓ ગુજરાતી સાહસિક વાર્તા ગુજરાતી માનવ વિજ્ઞાન ગુજરાતી તત્વજ્ઞાન ગુજરાતી આરોગ્ય ગુજરાતી બાયોગ્રાફી ગુજરાતી રેસીપી ગુજરાતી પત્ર ગુજરાતી હૉરર વાર્તાઓ ગુજરાતી ફિલ્મ સમીક્ષાઓ ગુજરાતી પૌરાણિક કથાઓ ગુજરાતી પુસ્તક સમીક્ષાઓ ગુજરાતી રોમાંચક ગુજરાતી કાલ્પનિક-વિજ્ઞાન ગુજરાતી બિઝનેસ ગુજરાતી રમતગમત ગુજરાતી પ્રાણીઓ ગુજરાતી જ્યોતિષશાસ્ત્ર ગુજરાતી વિજ્ઞાન ગુજરાતી કંઈપણ ગુજરાતી ક્રાઇમ વાર્તા