આ વાર્તા એક નારીના મનની છે, જે આયનામાં પોતાનું રૂપ જોઈને હર્ષિત થાય છે, પરંતુ આયનાથી દૂર જઈને તેને ઊંડી હતાશા અનુભવાય છે. તે પોતાના કુદરતી સૌંદર્યને રંગરોગાનથી ખોઈ ચૂકી છે અને જીવનમાં સન્માન અને આનંદ મેળવવા માટે ત્રાસમાં છે. એક દિવસ તે બ્યુટી પાર્લરમાં જવા નિર્ણય લે છે. રૂલા, જે વારંવાર ઘડિયાળ તરફ જોતી હતી, બ્યુટી પાર્લરના માટે એપોન્ટમેન્ટ રાખે છે. બહાર જતાં પહેલાં, તે આયનામાં પોતાને જોતી છે અને વિચાર કરે છે કે આ લધરવધર સ્ત્રી કોણ છે.
રૂપ-અરૂપ
Tarulata Mehta
દ્વારા
ગુજરાતી વાર્તા
1.4k Downloads
5.1k Views
વર્ણન
રૂપ-અરૂપ (આ એક એવી નારીના મનની વાર્તા છે જે આયનામાં પોતાનું રૂપ જોઈ ભડકી જાય છે. આયનાથી દૂર હટી ઊંડી હતાશા અનુભવે છે. રંગરોગાનથી પોતાના કુદરતી સૌંદર્યને તે ખોઈ બેઠી હતી.જીવનના એવા પડાવ પર તે ઊભી હતી કે તેને સહજ થઈ જીવવું હતું .લોકોની નજરમાં સન્માન પામે અને જીવનના આનન્દને માણે ! એક દિવસ એ બ્યુટી પાર્લરમાં જઈ શો નિણઁય લે છે ) રૂપ -અરૂપ રૂપા વારંવાર ઘડિયાળ તરફ જોતી હતી,એણે બ્યૂટી પાર્લરમાં સાંજના છ વાગ્યાની એપોન્ટમે ન્ટ લીધી હતી . બહાર જતાં પહેલાં રૂપાએ આયનામાં જોયું . આ લધરવધર સ્ત્રી કોણ એના વાળ તો જો કાબરચીતરા સૂગ ચઢે તેવા છે. તેણે પોતાનું ભૂત જોયું હોય તેમ ભડકી ! નો નો કરતી તીણી ચીસ તેનાથી નીકળી ગઈ.
More Likes This
બીજા રસપ્રદ વિકલ્પો
- ગુજરાતી વાર્તા
- ગુજરાતી આધ્યાત્મિક વાર્તાઓ
- ગુજરાતી ફિક્શન વાર્તા
- ગુજરાતી પ્રેરક કથા
- ગુજરાતી ક્લાસિક નવલકથાઓ
- ગુજરાતી બાળ વાર્તાઓ
- ગુજરાતી હાસ્ય કથાઓ
- ગુજરાતી મેગેઝિન
- ગુજરાતી કવિતાઓ
- ગુજરાતી પ્રવાસ વર્ણન
- ગુજરાતી મહિલા વિશેષ
- ગુજરાતી નાટક
- ગુજરાતી પ્રેમ કથાઓ
- ગુજરાતી જાસૂસી વાર્તા
- ગુજરાતી સામાજિક વાર્તાઓ
- ગુજરાતી સાહસિક વાર્તા
- ગુજરાતી માનવ વિજ્ઞાન
- ગુજરાતી તત્વજ્ઞાન
- ગુજરાતી આરોગ્ય
- ગુજરાતી બાયોગ્રાફી
- ગુજરાતી રેસીપી
- ગુજરાતી પત્ર
- ગુજરાતી હૉરર વાર્તાઓ
- ગુજરાતી ફિલ્મ સમીક્ષાઓ
- ગુજરાતી પૌરાણિક કથાઓ
- ગુજરાતી પુસ્તક સમીક્ષાઓ
- ગુજરાતી રોમાંચક
- ગુજરાતી કાલ્પનિક-વિજ્ઞાન
- ગુજરાતી બિઝનેસ
- ગુજરાતી રમતગમત
- ગુજરાતી પ્રાણીઓ
- ગુજરાતી જ્યોતિષશાસ્ત્ર
- ગુજરાતી વિજ્ઞાન
- ગુજરાતી કંઈપણ
- ગુજરાતી ક્રાઇમ વાર્તા